bhanjimahida

bhanjimahida we are Bunch of trainers train people who have their Goal we help them to achieve their Goal and Mot

Friendship
01/04/2024

Friendship

18/01/2024

*ફરજિયાત બધા વાંચશો તેવી અપેક્ષા*

એક મેલાઘેલા કપડા પહેરેલો સમોસા વાળો મારી સામેની સીટ પર આવીને બેઠો...

મારી સામે જોઈને મુસ્કુરાયો.

મારે પણ થોડે દૂર જવાનું હતું એટલે થયું કે લાવ થોડી વાતચીત કરૂં, એ બહાને સમય પસાર થશે...

મેં પૂછયું કે ભાઈ, થાકી જતા હશો નઈ??

આખો દિવસ સમોસા વેચીને?

એણે કહ્યું હા સાહેબ.

પરંતુ આજે હું બહુ જ ખુશ છું કેમકે બધા જ સમોસા વેચાય ગયા છે....

મેં પૂછયું, રોજના કેટલા સમોસા વેચો છો??

એણે કહ્યું કે રોજના લગભગ 3500 ( સાડા ત્રણ હજાર) જેટલા સમોસા વેચાય જાય છે.

ઈશ્વર ની કૃપાથી ચાલ્યા કરે છે... મેં કહ્યું તમે ખુદ જ બનાવો છો?

એણે કહ્યું નહિં સાહેબ,

હું બીજા પાસેથી તૈયાર સમોસા લઉં છું. અને એના પર એક 1 રૂપિયો નફો ચડાવીને વેચી નાખું છું....

આ જાણીને હું દંગ રહી ગયો.

આનો મતલબ તે દરરોજના રૂપિયા 3500 ( સાડા ત્રણ હજાર) કમાય લે છે.

આ હિસાબે મહિનાના રૂપિયા 100000(એક લાખ) થી પણ વધુ ની કમાણી કરે છે.

આટલું તો હું પણ કમાતો ન હતો, મારો પગાર પણ રૂપિયા 30000(ત્રીસ હજાર) હતોઃ

મેં પૂછયું કે, આ બધા પૈસા વાપરી નાખો છો??

એણે કહ્યું ના, જરૂર પુરતા પૈસા વપરાય જાય છે. અને બાકીના પૈસા વધે તે અન્ય ધંધામાં વાપરૂં છું..

મેં પૂછયું કે બીજા ધંધા શું છે??

એણે કહ્યું કે સાહેબ, પાંચ વર્ષ પહેલા એક જમીન 30 (ત્રીસ લાખ) માં લીધી હતી.

જે હમણાં જ 4(ચાર ) કરોડમાં વેચી.

એ પૈસા થી અમુક સોનાની ખરીદી કરી.... અને 50 (પચાસ) લાખ રૂપિયા મારી દિકરી ના લગ્ન માટે રાખ્યા છે.

અને બીજા પૈસા વધ્યા તેમાંથી મારા ગામડે 10(દશ ) વીઘા જમીન લઈને રાખી દીધી.

જેથી થોડી ઘણી ખેતી ની ઉપજ થાય.... અને બાકીના પૈસામાંથી હમણાં એક જમીનનો ટુકડો લીધો છે.

જે સારું વર્ષ થશે ને ભાવ વધુ આવશે તો વેચી નાખીશ....

અને બાકીના છેલ્લા પૈસા વધ્યા તે.. મારી બાજુમાં એક સાહેબ રહે છે. જે મારા ખાસ ઓળખીતા છે. તેના દ્રારા મેં મ્યુચ્યુઅલ ફંડ ની સ્કિમમાં રોક્યા છે.
અને સાથે સાથે મારો પણ એક વિમો લઈ લીધો.

જેથી હું હયાત ના રહું તો મારી પત્નિ ને પૈસા ની તકલિફ ના પડે..

મને હવે લાગ્યું કે હું એક સમોસા વાળા સામે નહિં બલ્કે એક પાકા કરોડપતિ વેપારી સામે બેઠો છું.....✅

થોડીવાર પછી એના મોબાઈલમાં રિંગ વાગી અને તેણે 1000 એક હજાર વાળો સાદો ફોન કાઢ્યો, ને વાત કરી.

પછી મને કહ્યું કે સાહેબ, શું કરૂં મને ઈન્ટરનેટ નથી આવડતું એટલે આ સાદો ફોન વાપરૂં છું....

આ સાંભળીને મને વિચાર આવ્યો કે,

શું ફેર પડે છે...?

ઈન્ટરનેટ આવડે છે એવા યુવાનો તો આજે
E. M. I.થી મોબાઇલ ફોન અને બાઈક હપ્તેથી લઈને ફરે છે..

આજના યુવાનોને નાણાકીય સ્વતંત્રતા શું છે? એ ખબર જ નથી પડતી...

રોકાણનો વિચાર જ આજના યુવાનોને નથી આવતો....

બસ જે હાથમાં હોય તે વાપરી નાખવાના એટલે વાત પતે..

ત્યાર બાદ સ્ટેશન આવ્યું એટલે સમોસા વાળો ભાઈ બોલ્યો,

ચાલો સાહેબ હું જાઉં છું. ..

ત્યારે મને થયું કે, હું જયાં મોંઘી કોલેજમાં હજારો રૂપિયા ભરીને ભણ્યો છું. પણ જીવનનો મહત્વનો પાઠ તો આ ઓછું ભણેલો સમોસા વાળો ભણાવી ગયો.

આપણા પૂર્વજો ખુબ ઓછું ભણેલા હોવા છતાં...
આજના M. B. A. કરતાં પણ સુવ્યવસ્થિત અને સુજબુજ થી વેપાર કરી વ્યવહાર ચલાવતા હતા..

ત્યારે ભણતર ઓછું અને કોઠાસૂઝ વધુ હતીઃ..✅

અસ્મિતા મેઘાણી કહે છે તેમ, *ભણેલા ને અભણ છેતરી જાય એનું નામ જ કોઠાસૂઝ...*

🥊 Welcome to the Green Fitness in  Prathna Samaj With SouthPawBoxingClub! 🥊 Experience the thrill of MMA and kickboxing ...
22/09/2023

🥊 Welcome to the Green Fitness in Prathna Samaj With SouthPawBoxingClub! 🥊 Experience the thrill of MMA and kickboxing in a community of fighters. Join us as we make fitness fun and empower you to reach your goals. Train hard, fight harder! 💪💥

https://youtu.be/FS_xZ-BBRIg
20/07/2023

https://youtu.be/FS_xZ-BBRIg

15 July 2023 Fitness garage*15th July 2023*Saturday Timings 1 PMVenue : - FITNESS GARAGE D B house, Unit no 1, Ground floor, Mathuradas Mill Compound, 126, N...

29/05/2023

Every Day I will post 10 different combinations for Pro Boxers
day 1
1, Jab, Cross
2, Jab, Cross, Hook
3, Jab, Cross, Hook, Cross
4, Jab, Cross, Uppercut
5, Jab, Cross, Uppercut, Cross
6, Jab, Cross, Hook to the body
7, Jab, Cross, Hook to the body, Cross
8, Jab, Cross, Uppercut to the body
9, Jab, Cross, Uppercut to the body, Cross
10, Jab, Cross, Left hook, Right hook

1000 different Boxing punches Combinations have

28/03/2023
Exciting news for all fitness enthusiasts in Mumbai! We have just started boxing lessons at Urmi Estate GYM in Lower Par...
20/03/2023

Exciting news for all fitness enthusiasts in Mumbai! We have just started boxing lessons at Urmi Estate GYM in Lower Parel. Whether you're a beginner or a seasoned athlete, our experienced trainers will help you improve your skills and get in shape. Boxing is a great way to increase your strength, agility, and endurance, and it's also a fun and challenging workout. Don't miss out on this opportunity to take your fitness to the next level! Contact us today to schedule your first lesson

17/11/2022

Old is Gold Plus Strong and Faster

Address

Mumbai
400034

Alerts

Be the first to know and let us send you an email when bhanjimahida posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share