Divine Martial Arts And Sports Academy

Divine Martial Arts And Sports Academy Sports Coaching

Self Defence Training..
04/07/2025

Self Defence Training..

Divine Martial Arts And Sports Academy
24/03/2025

Divine Martial Arts And Sports Academy

Happy Dhuliti
14/03/2025

Happy Dhuliti

07/05/2024
CongratulationsPooja pate Won Gold medal in 37 National yogashan Sports Championship at Goa
06/11/2023

Congratulations
Pooja pate
Won Gold medal in 37 National yogashan Sports Championship at Goa

આજ રોજ રાષ્ટ્રીય સ્વચ્છતા અભિયાન અંતરગત “એક તારીખ એક ઘંટા  એક દિવસ” માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાહન સંદર્...
01/10/2023

આજ રોજ રાષ્ટ્રીય સ્વચ્છતા અભિયાન અંતરગત “એક તારીખ એક ઘંટા એક દિવસ” માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાહન સંદર્ભે વલસાડ જિલ્લામાં વિવિધ તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સાઉથ ઝોન કોરડીનેટર પ્રીતિબેન પાંડે તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડીસ્ટ્રીક્ટ કોઓર્ડીનેટર નિલેશ કોસીયાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું,ફકત એક દિવસ પૂરતું સ્વચ્છતાને મહત્વ ના આપી રોજે રોજ નિયમીત એક કલાક ઘર સહિત આપણી આજુબાજુ ના વિસ્તાર,ગામ, મહોલ્લાને સ્વચ્છતા માટે કાર્ય કરી સ્વચ્છતા અભિયાન સાથે જોડવા આ પ્રસંગે પ્રીતિબેન પાંડે દ્વારા જણાવ્યું હતું,વલસાડ રેલવે સ્ટેશન પર પ્રીતિબેન પાંડે અને નિલેશ કોસિયા સાથે યોગ કોચ,યોગ ટ્રેનર અને યોગ સાધકો જોડાયા હતા,વાપી તાલુકાના આયોજનમાં પતંજલિ યોગ્ સમીતી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સયુંકત રીતે આયોજિત રેલવે સ્ટેશન વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનમાં પતંજલિ યોગ સમીતીના પદાધિકારી સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ યોગ ટ્રેનર સેવામાં જોડાયા હતા તેમજ ચાણોદ વિસ્તારમાં યોગ કોચ શીતલબેન ત્રીગોત્રા સાથે યોગ ટ્રેનર અને યોગ સાધકો જોડી સેવા આપી હતી,ઉમરગામ તાલુકામાં અકરા મારુતિ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ વિપુલભાઈ ભંડારી દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં યોગ ટ્રેનર અને યોગ સાધકો સ્વચ્છતા અભિયાનની સેવામાં જોડાયા ને આયોજનને સફળ કર્યુ,પારડી ખાતે નગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાનમાં ગુજરાત રાજ્ય બોર્ડ ના યોગ કોચ યોગ ટ્રેનર તેમજ યોગ સાધકો જોડાયા હતા, અને વોર્ડ નંબર 05 ને પૂરા વર્ષ દરમિયાન સ્વચ્છતા અભિયાનથી જોડી વોર્ડને સ્વચ્છ રાખવાની બાહેધરી પત્ર આપ્યો હતો,આમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ યોગ કરાવી અને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા આયોજન કરવા અને આ કાર્યમાં પૂરી ઊર્જાથી કાર્ય કરી આયોજન કરવા કટિબદ્ધ છે,વલસાડ યોગ કોચ દક્ષાબેન તથા યોગ ટ્રેનર વાપીમાં યોગ કોચ શીતલબેન ત્રીગોત્રા,માયાબેન ઘોડગે,ગોપાલભાઇ મહેતા,પ્રીતિબેન વૈષ્ણવ તથા યોગ ટ્રેનર અને યોગ સાધક,પારડી તાલુકામાં યોગ કોચ મનીષાબેન ઠાકોર અને યોગ ટ્રેનર તથા યોગ ટ્રેનર જોડાયા જ્યારે ઉમરગામ તાલુકામાં યોગ કોચ વિપુલભાઈ ભંડારી સાથે યોગ ટ્રેનર અને યોગ સાધકો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા,






Address

Valsad
396001

Telephone

+919375622974

Website

Alerts

Be the first to know and let us send you an email when Divine Martial Arts And Sports Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Divine Martial Arts And Sports Academy:

Share