25/04/2021
હાલ ની પરિસ્થિતિ મુજબ જે લોકો પાસે રૂપિયા ની પૂરી સગવડ છે એ ખૂબ હેરાન થાઈ છે....
જે લોકો પાસે મિત્રો ની સગવડ છે... એનું ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા થઈ જાય છે...
ક્ષાર :- આવી પરિસ્થિતિ માં પૈસા કરતા પરીવાર તથા મિત્રો (ગ્રુપ) મહત્વનુ છે...
એક બીજા સાથે હંમેશા જોડાઈ રહેશો.... 🙏