Jabby's Martial Arts Academy

Jabby's Martial Arts Academy Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jabby's Martial Arts Academy, Sport & recreation, Vadodara.

*તાંદલજા વિસ્તાર ની શાળા/કોલેજ  માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ , નોકરિયાત બહેનો,દીકરીઓ માટે ફ્રી સેલ્ફ ડિફેન્સ નો ૧૦ દિવસ ન...
12/04/2026

*તાંદલજા વિસ્તાર ની શાળા/કોલેજ માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ , નોકરિયાત બહેનો,દીકરીઓ માટે ફ્રી સેલ્ફ ડિફેન્સ નો ૧૦ દિવસ નો કેમ્પ*

🥋 *દીકરીઓ માટે ખાસ: ૧૦ દિવસનો ફ્રી કરાટે કેમ્પ (તાંદલજા)* 🥋

તાંદલજા વિસ્તારની દીકરીઓ માટે વેકેશનના સમયનો સદુપયોગ કરવા અને આત્મરક્ષણ (Self-Defense) શીખવા માટે એક સુવર્ણ તક! *જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરા ના સંચાલન હેઠળ જેબીઝ માર્શલ આર્ટ્સ એકેડમી દ્વારા નિઃશુલ્ક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.*

📌 કાર્યક્રમની વિગતો:

કોના માટે: ફક્ત તાંદલજા વિસ્તારની દીકરીઓ માટે

સમયગાળો: *૧૦ દિવસ (વેકેશન દરમિયાન)*

🗓️ ક્લાસ ના દિવસો :- *સોમવાર, બુધવાર અને શુક્રવાર*

🕣સમય: *રાત્રે ૭:૫૦ થી ૯:૧૫ સુધી*

👖👕 પહેરવેશ: *ટ્રેક અને ટી-શર્ટ (ફરજિયાત)*

સંપર્ક : *8141444470* ☎️
ખલીલભાઈ - *7567869494*
રમીજભાઈ - *7016004339*

🚫 *સમય ની અનુકૂળતા પ્રમાણે સમય માં ફેરફાર કરવામાં આવી શકે છે.*

✅ *કેમ્પ માં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું.* 👇🏻🥋

https://surveyheart.com/form/69cf8b48fa2b7b6397bf8fc5

📍 સ્થળ:
ફૈઝ સ્કૂલ કેમ્પસ,
ખ્વાજા ગરીબ નવાજ સોસાયટીની બાજુમાં,
તાંદલજા, વડોદરા - ૩૯૦૦૧૨.

Kyu grading of KGBV 2025
08/04/2026

Kyu grading of KGBV 2025

Karate color Belt and Black Belt Gradation of Various Schools of Jabby's Martial Arts Academy Contact 081414 44470
08/04/2026

Karate color Belt and Black Belt Gradation of Various Schools of Jabby's Martial Arts Academy

Contact
081414 44470

Belt gradation at Faiz School Dojo ..
08/04/2026

Belt gradation at Faiz School Dojo ..

Fighters of various competitions of Jabby's Martial Arts Academy and international Wado Federation india....
08/04/2026

Fighters of various competitions of Jabby's Martial Arts Academy and international Wado Federation india....

Stretching of younger fighters of Faiz School Dojo, Tandalja. vadodara ...
08/04/2026

Stretching of younger fighters of Faiz School Dojo, Tandalja. vadodara ...

My KGBV paliya fighters..... Winners of National Championship 2025
08/04/2026

My KGBV paliya fighters.....

Winners of National Championship 2025

My fighters My Pride .......Power of Jabby's Martial Arts Academy8141444470
08/04/2026

My fighters My Pride .......

Power of
Jabby's Martial Arts Academy
8141444470

Thank you very much to all my fighters who celebrated my birthday at Faiz School, Dojo..Thanks toArshinSalehaTaslim for ...
08/04/2026

Thank you very much to all my fighters who celebrated my birthday at Faiz School, Dojo..

Thanks to
Arshin
Saleha
Taslim for organizing this wonderful celebration...

તાંદલજા વિસ્તાર ની શાળા/કોલેજ માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ , નોકરિયાત બહેનો,દીકરીઓ માટે ફ્રી સેલ્ફ ડિફેન્સ નો ૧૦ દિવસ નો ...
07/04/2026

તાંદલજા વિસ્તાર ની શાળા/કોલેજ માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ , નોકરિયાત બહેનો,દીકરીઓ માટે ફ્રી સેલ્ફ ડિફેન્સ નો ૧૦ દિવસ નો કેમ્પ

🥋 દીકરીઓ માટે ખાસ: ૧૦ દિવસનો ફ્રી કરાટે કેમ્પ (તાંદલજા) 🥋

તાંદલજા વિસ્તારની દીકરીઓ માટે વેકેશનના સમયનો સદુપયોગ કરવા અને આત્મરક્ષણ (Self-Defense) શીખવા માટે એક સુવર્ણ તક! જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરા ના સંચાલન હેઠળ જેબીઝ માર્શલ આર્ટ્સ એકેડમી દ્વારા , ફૈઝ સ્કૂલ ના સહયોગથી ફક્ત તાંદલજા વિસ્તારની વિધાર્થીની બેહનો માટે નિઃશુલ્ક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

📌 કાર્યક્રમની વિગતો:

કોના માટે: *ફક્ત તાંદલજા વિસ્તારની દીકરીઓ માટે*

સમયગાળો: *૧૦ દિવસ (વેકેશન દરમિયાન)*

વય મર્યાદા : *4 વર્ષ થી 40 વર્ષ સુધી*

🗓️ ક્લાસ ના દિવસો :- *સોમવાર, બુધવાર અને શુક્રવાર*

🕣 સમય: *રાત્રે ૭:૫૦ થી ૯:૧૫ સુધી*

👖👕 પહેરવેશ: *ટ્રેક અને ટી-શર્ટ (ફરજિયાત)*

સંપર્ક :
8141444470 ☎️
ખલીલભાઈ - 7567869494
રમીજભાઈ - 7016004339

🚫 સમય ની અનુકૂળતા પ્રમાણે સમય માં ફેરફાર કરવામાં આવી શકે છે.

✅ કેમ્પ માં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું. 👇🏻🥋

https://surveyheart.com/form/69cf8b48fa2b7b6397bf8fc5

📍 સ્થળ:
ફૈઝ સ્કૂલ કેમ્પસ,
ખ્વાજા ગરીબ નવાજ સોસાયટીની બાજુમાં,
તાંદલજા, વડોદરા - ૩૯૦૦૧૨.

Address

Vadodara
390012

Website

Alerts

Be the first to know and let us send you an email when Jabby's Martial Arts Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share