Ashok Fitness

Ashok Fitness Ashok Fitness

સ્ટેશન વિસ્તારમાં ભાજપ શહેર દ્વારા સદસ્યતા અભિયાન ધારાસભ્યના  નેતૃત્વ માં યોજાયું  ==  રોજ 10કીમી રોડ હવે રોજ સાફ થશે ==...
16/09/2024

સ્ટેશન વિસ્તારમાં ભાજપ શહેર દ્વારા સદસ્યતા અભિયાન ધારાસભ્યના નેતૃત્વ માં યોજાયું == રોજ 10કીમી રોડ હવે રોજ સાફ થશે === ઓછા રૂપિયા માં સ્વચ્છ પાણી મળશે === વૃક્ષારોપણ દ્વારા રોડ ની બાજુમાં છાંયડો મળશે

ગોપાલ ચાવડા પાદરા

https://youtu.be/pQEdPzg1bd0?feature=shared
03/09/2024

https://youtu.be/pQEdPzg1bd0?feature=shared

देश की राजनैतिक स्वतंत्रता के पश्चात कथित सेक्युलर वाद के नाम पर हिन्दू समाज पर बढ़ते अन्याय तथा ईसाईयों व मुसलमान....

રામ સ્નેહી સંપ્રદાયના વડોદરાના મંદિરનાં પૂ રામ પ્રસાદ મહારાજનો 63 મોં જન્મ દિવસ પાદરા રામદવારા મંદિરમાં ધામ ધૂમથી ઉત્સાહ...
16/08/2024

રામ સ્નેહી સંપ્રદાયના વડોદરાના મંદિરનાં પૂ રામ પ્રસાદ મહારાજનો 63 મોં જન્મ દિવસ પાદરા રામદવારા મંદિરમાં ધામ ધૂમથી ઉત્સાહ પૂર્વક યોજાયોપાદરા રામદવારા મંદિરમાં પૂ મહારાજ શ્રી શિવ મહાપુરાણ કથા નું પારાયણ કરી રહ્યા છે પાદરાના પ્રાચીન રામદવારા મંદિર ગાંધી ચોક ખાતે આવેલ છે જે આંતર્રાષ્ટ્રીય રામ સ્નેહી સંપ્રદાય દ્વારા સ્થાપિત મંદિર છે

પાદરા ગોપાલ ચાવડા

સ્વાતંત્ર પર્વ નિમિત્તે પાદરા તાલુકા ના ડબકા ગામે ભવ્ય તિરંગા યાત્રા સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ડબકા ગામે તિરંગ...
15/08/2024

સ્વાતંત્ર પર્વ નિમિત્તે પાદરા તાલુકા ના ડબકા ગામે ભવ્ય તિરંગા યાત્રા સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ડબકા ગામે તિરંગા યાત્રા નું પાદરા ના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાએ પ્રસ્થાન કરાવ્યું હતું તિરંગા યાત્રા ડબકા ગામ વિવિધ વિસ્તારો માં નીકળી હતી

https://youtu.be/B_pCNzE7-fg?si=pRiCvR6_5cT7s1WH

પાદરા નગર પાલીકા દ્વારા સ્વચ્છતા ભારત મિશન અર્બન ૧ અંતર્ગત કચરા કલેક્શન ની બે ગાડીઓ નુ ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા ના હસ્તે...
13/08/2024

પાદરા નગર પાલીકા દ્વારા સ્વચ્છતા ભારત મિશન અર્બન ૧ અંતર્ગત કચરા કલેક્શન ની બે ગાડીઓ નુ ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા ના હસ્તે લોકાર્પણ યોજાયું

પાદરા ગોપાલ ચાવડા

Address

Gopalbchavda@gmail. Com
Vadodara
391440

Telephone

9879119324

Website

Alerts

Be the first to know and let us send you an email when Ashok Fitness posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share