PatBro11

PatBro11 Vadodara, Tandalja Based Professional Cricket Team

Big Game7pm
05/05/2022

Big Game
7pm

50,000 Cash PrizeChallenging Match Patbro 11 vs Koliyad Lions T20Night Cricket MatchBig MatchTurf Wicket Lawn GrassBest Lighting Cricket Cricket Expert Live ...

Official Team Logo
09/02/2022

Official Team Logo

22/12/2021

Playing XI vs Chand Bhai XI @ Bariwala Sports Club
1-Imtiyaz Patel (vc)
2-Mohsin Patel (c)
3-Aziz Patel
4-Shehzad Patel
5-Farhan Patel
6-Imran Patel
7-Ejaj
8-Salman Raj
9-Harshil
10-Vipul (wk)
11-Lalu Saiyed

04/12/2021

વલણ ખાતે રમાયેલ અભ્યાસ મેચ માં પેટબ્રોં-૧૧ નો ૫૦ રન થી શાનદાર વિજય.
ખરાબ મોસમ ના કારણે મેચ ૨૫ ઓવર ની કરવામાં આવી હતી.
૨૯૮ મોં ટૉસ જીતી એક રેકોર્ડ પેટબ્રોં ના કેપ્ટન Mohsin Patel એ બનાવ્યો છે.
પેટબ્રોં ૧૧ નિર્ણાયક ૨૫ ઓવર માં ૧૮૯ રન બનાવ્યા હતા જેમાં હર્ષિલ વાઘેલા એ શાનદાર બેટિંગ કરી ૫૮ રન બનાવ્યા હતા, ઇમરાન જોન્ટી એ ૩૭ રન બનાવ્યા હતા, ભરૂચ-૧૧ તરફ થી દિવેસ અને નઇમ એ ૨ વિકેટ ઝડપી હતી.
રન નો પીછો કરતી ભરૂચ-૧૧ ૧૪૧ રન માં ઓલ આઉટ થઇ હતી. દીવેશ એ સર્વાધિક ૪૮ રન બનાવ્યા હતા અને કેપ્ટન મોહસીન પટેલ એ ૪ વિકેટ ઝડપી હતી
હર્ષિલ વાઘેલા ને ઓલ રાઉન્ડ પર્ફોર્મન્સ ના લીધે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.
Aziz Patel નો સ્લીપ માં કેચ આકર્ષણ નું કેન્દ્ર બન્યો હતો.
દિલ થી આભાર માનું છુ Farid Raghu ભાઈ નો જેમને અભ્યાસ મેચ માટે ખુબ મેહનત કરી ગ્રાઉન્ડ તૈયાર કરવા માં. સાથે સાથે આભાર માનુ છુ તમામ ગ્રાઉન્ડ સ્ટાફ નો.
એના સાથે Mohsin Joli ભાઈ ને શાદી ની ખુબ ખુબ મુબારક બાદી અને દાવત માટે આભાર.
મોહબ્બત કાયમ રહે. 

24/11/2021

"Patbro" Playing 11 for Tomorrow match vs Rising Star Kanthariya at Bharthana Sports Club
Imtiyaz Patel
Mohsin Patel (C)
Imran Patel (Jonty)
Aziz Patel
Shehzad
Azaz Shaikh
Sharik Khan Pathan
Nikhil bhai
Harshil
Vipul
Salman Raj
12th Azaz Patel
Coach - Ayaz Patel
Physio - Wahid Patel
1st Game Of the winter season. All are excited & ready to perform says Ayaz Patel in press conference.

આજ ના મુખ્ય સમાચાર "પેટબ્રોં-૧૧ નો શાનદાર વિજય"બે મેચ ની રોમાંચક શ્રેણી માં પેટબ્રોં-૧૧ નો ૧-૦ થી ભવ્ય વિજય થયો હતો. આજ ...
24/10/2021

આજ ના મુખ્ય સમાચાર
"પેટબ્રોં-૧૧ નો શાનદાર વિજય"
બે મેચ ની રોમાંચક શ્રેણી માં પેટબ્રોં-૧૧ નો ૧-૦ થી ભવ્ય વિજય થયો હતો. આજ રોજ અકોટા સ્ટેડિયમ ખાતે કાંટા ની ટક્કર બે ટીમો વચ્ચે થઇ,
પેહલી મેચ માં પેટબ્રોં-૧૧ ટૉસ જીતી પ્રથમ દાવ લેતા ૧૨ ઓવર માં ૮૫ રન નો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ ફરી એક વાર મુલ્લા-૧૧ (મુબારક) લાસ્ટ બોલ માં ૨ રન કરવાના હતા પરંતુ એકજ રન બનાવી શક્યા હતા લાસ્ટ ઓવર માં ૫ રન જાવેદ પઠાણ એ ના બનાવ વા દીધા. જેથી પેહલી મેચ તાઈ થઇ હતી.
બીજી મેચ માં મુલ્લા-૧૧ ટૉસ જીતી પ્રથમ દાવ લેતા જુના બોલ પર ફકત ૫૮ રન ૧૦ ઓવેર માં બનાવી સકી હતી.
59 રન નો પીછો કરતી પેટબ્રોં-૧૧ ફકત ૭ ઓવર માં રન
બનાવી લીધા હતા. જેમાં એઝાઝ પટેલ ના ૨ તથા Saiyed Tajammul ઉર્ફે લાલુ ના ૨ ગગન ચુંબી છક્કા સામીલ હતા.જાવેદ પઠાણ ને મેન ઓફ ધી સિરીઝ ઝાહિર કરવા માં આવ્યા હતા. ખુશી ના મોકા ઉપર Farhan Patel તરફ થી ભજીયા સમોસા અને જલેબી ખવડાવ વા માં આવી હતી. 

PatBro-11 Sponsors : ima engineering
18/10/2021

PatBro-11
Sponsors : ima engineering

આજ ના મુખ્ય સમાચાર રોમાંચક  મુકાબલા માં પેટબ્રોં-૧૧ નો ૧ રન થી શાનદાર વિજય.આજ રોજ અકોટા સ્ટેડિયમ ખાતે પેટબ્રોં-11 અને મુ...
17/10/2021

આજ ના મુખ્ય સમાચાર
રોમાંચક મુકાબલા માં પેટબ્રોં-૧૧ નો ૧ રન થી શાનદાર વિજય.
આજ રોજ અકોટા સ્ટેડિયમ ખાતે પેટબ્રોં-11 અને મુલ્લા-11 વચ્ચે રસાકસી ભર્યો ક્રિકેટ મુકાબલો ખેલાયો હતો.
પેટબ્રોં-11 પ્રથમ બેટિંગ કરતા ૧૨ ઓવર માં ફકત ૬૬ રન બનાવી સકી હતી, લો સ્કોરિંગ મેચ માં મેચ ના લાસ્ટ બોલ માં ૨ રન કરવાના હતા પરંતુ લાસ્ટ બોલ માં મુલ્લા-૧૧ ની લાસ્ટ વિકેટ રન આઉટ રૂપે થઇ હતી જેમાં પેટબ્રોં-૧૧ ના કેપ્ટન Mohsin Patel એ સ્લીપ માં શાનદાર કેચ અને લાસ્ટ બોલ માં સુજ બુજ થી રન આઉટ પણ કર્યો હતો. Zakariya Khan
તથા Farhan Patel ને સયુંક રીતે Man Of The Match જાહીર કરવા માં આવ્યા હતા .

09/10/2021

Playing XI for Sunday Clash
Mohsin Patel (C)
Azaz Patel
Imtiyaz Patel
Farhan Patel
Shehzad Patel
Salim Patel
Afif Patel
Lalu Saiyed
Salman Mahida (Raj)
Harshil
Vipul (WK)
Wahid Patel (12th)

28/03/2021

Winning Moments Patbro11 @ valan VS Mustakim Tankaria.

14/03/2021

Our Skipper Mohsin Patel In full form. Very 1st ball and hit hard. Six..

05/03/2021

We Lost the Game against Fahad Matadar CC. FMCC top team of bharuch dist. Will come back Strongly.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when PatBro11 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Gym/sports Facility?

Share