ELITE Cyclist

Directions

ELITE Cyclist The Grandurance Ride start with goal of increase speed and endurance capacity of city riders.

22/11/2021

Never ever wear underwear!!!!!
😁😁😁😁😁😁

cycling shorts ની design જ direct skin માટે બનેલી છે... અને skin અને shorts વચ્ચે કંઈ પણ પહેરવાથી ઘર્ષણ ને કારણે soreness કે irritation થાય છે તેમજ uncomfortable પણ લાગે છે.
બીજું... Cycling shorts નું મટીરીયલ antibacterial હોય છે.

18/11/2021

Saddle bag is essential part of cycling
તમારી સાયકલીંગ ની જરુરી વસ્તુ toolkit, puncturekit, extra tube રાખવા માટે

16/11/2021

Suspension lockout!!!
Lock out શા માટે!
રસ્તો સારો હોય અથવા ચઢાણ હોય તો તમને ઘુંટણ પર વજન ના આવે એટલે માટે જરુરી છે
રસ્તા ખરાબ હોય તો suspension on કરવા થી ઝટકા ઓછા લાગે

13/11/2021

Bottle holder સારી કંપની નું જ use કરવું જોઈએ. જે flexible હોય કે જેમાં દરેક sipper bottle ફીટ થાય , તમારી સાયકલ પર attractive લાગવું જોઈએ અને વજન પણ વધારે ના હોવું જોઈએ
અને હા સસ્તું holder વાપરવા થી bottle ખાડા ના કે bump ના ઝટકા મા નીચે પડે જ છે
બોટલ નીચે પડવા થી તમારી પાછળ વાળા rider નું accident થઈ શકે છે!!!


11/11/2021

Toolkit compact and pocket friendly હોય છે જે લઈ જવા મા easy હોય છે
જે સાયકલ ના ઘણા બધા nut bolt tight and loose કરવા માટે useful છે
અને તમને ઘર મા પણ ઘણી જગ્યા એ ઉપયોગી બંને છે

04/08/2021

Create an account or log in to Instagram - A simple, fun & creative way to capture, edit & share photos, videos & messages with friends & family.

11/06/2021

Address

Adajan, Surat
Surat
395009

Website

Alerts

Be the first to know and let us send you an email when ELITE Cyclist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category