Tyag akbari fan club

Tyag akbari fan club सब से छोटी उमर में क्रिकेट खेलना

01/09/2024

સર્ચ કરો યૂટ્યુબ મા TYAG AKBARI અને મને સપોર્ટ કરો
મે મારું કેરિયર ડાયરેક્ટ સીઝન બોલ થી જ ચાલુ કર્યું છે જેમનો વજન 156 ગ્રામ આવે
મને ખૂબ નાની ઉંમર મા ક્રિકેટ પ્રત્યે લાગણી છે મારો એક ગોલ છે હું મારા કેરિયર મા ટોટલ 100 સદી મારીશ મારી ઉંમર હાલ 6 વર્ષ ની છે અને મે 9 મહિના પેલા ક્રિકેટ રમવા નું ચાલુ કર્યું અને હું ખૂબ પ્રગતિ મા છું મારા અવાર નવાર વિડિયો મારી યૂટ્યુબ ચેનલ મા વિડિયો આવશે મારી ક્યાંય પણ ભૂલ થતી હોય તો જાણ કરજો કૉમેન્ટ દ્વારા જેથી હુ ભૂલ ને સુધારી શકું
હું ત્યાગ અકબરી હું મારા પપ્પા ને એક જ વાત કરું છું સૌથી નાની ઉંમર મા ક્રિકેટ ના ઇતિહાસ મા સચિન તેંડુલકર આવીયા હતા એનો પણ હું રેકોર્ડ તોડિશ અને હું વધીને 14 વર્ષ ઉંમર મા હું રણજીત નો પ્લેયર બનીશ નોધ હું વધારે નીચે જ ક્રિકેટ રમવાનું પસંદ કરું છું પણ આ વિડિયો કઈક મારો અલગ જ છે
તમને ગમે તો મારી યૂટ્યુબ ચેનલ આગળ વધારજો
ટૂંક સમયમાં મારા ગોલ મારી વેબસાઇટ મા આવશે એ પણ તમે જોય શકશો

આભાર સહ

ગુરુ શ્રી અમર ગીરી બાપુ (ગરાળ)


14/08/2024

https://youtube.com/?si=jeJO0oL94lymrQx9

સબ્સ્ક્રાઇબ કરો શેર કરો
આવડી નાની ઉંમર મા સીઝન બોલ થી રમવું એ અઘરું છે
ખૂબ નાની ઉંમર મા 125 થી 140 ની સ્પીડ મા રમવું એ અદભુત ટેલેન્ટ કેવાય
આપ જો મને સપોર્ટ કરવા માગતા હોય તો મારી યૂટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો જેની લીંક નીચે મુજબ છે
https://youtube.com/?si=jeJO0oL94lymrQx9

03/08/2024

आप कोमेट करे हमारी गलती क्या है
सीजन बोल पे हम बैटिंग करते हे
सबसे छोटी उमर में 5.9 वर्ष

02/08/2024

हम रेड बोल से भी खेल सकते है
हम तीनो फॉमेट खेलेंगे इंडिया के लिए 🇮🇳🇮🇳🇮🇳

अमर कृपा 🚩🚩🚩

BCCI Domestic Rakesh Kanani IPL - Indian Premier League ICC - International Cricket Council Virat Kohli Gujarat Cricket Association Cricket Academy of Pathans Vimal Kumar Saurashtra Cricket Association Indian Cricket Team Abhishek Sharma

Address

Surat
Surat
395010

Alerts

Be the first to know and let us send you an email when Tyag akbari fan club posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share