22/04/2026
માહયાવંશી સમાજ ની પ્રતિસ્થીત ટુર્નામેન્ટ MUL ની 9મી સીઝન સફળતા પૂર્વક પૂર્ણ કરવામા આવી જેમા ફાઈનલ મેચમા સોલંકી ઈલે.અંત્રોલી અને જોધલ વિરાટ ટાઈગર વચ્ચે રમાઈ હતી.અને તેમા સોલંકી ઈલેવન અંત્રોલી વિજેતા બની હતી. આ પ્રસંગે સંતશ્રી તુલસીદાસ સાહેબ, સમાજના આગેવાન પ્રો.જયંતભાઈ નવસારી ,કિશોરભાઈ પાનવાલા , જીતેન્દ્રભાઈ ભગત, જયેશભાઈ ભગત,મહેશભાઈ મોરથાણા ,મનહરભાઈ સેવણી,પ્રભાતભાઈ, પ્રાણજીવણભાઈ ચાવડા,વિશાલભાઈ ધિરજ બેકસઁ,વિરેન્દ્રભાઈ નવી પારડી,ડો.રાજનભાઈ કંથારીયા,ડો.વિપુલભાઈ વિરોડીયા,હરીભાઈ ગોહિલ, જયેશભાઈ અંત્રોલી,પરેશભાઈ ખોલવડ,હસમુખભાઈ નવસારી,કાન્તીભાઈ નવી પારડી, બીપીનભાઈ કામરેજ, વિનોદભાઈ કામરેજ,પ્રકાશભાઈ લીડીયાદ, યોગભાઈ સુરતી, જેવા નામી વડીલો તેમજ સમાજના ખુબ મોટા વર્ગમા કિકેટ રસીકો હાજર રહ્યા હતા.