MaAn GarBa & Dance classes

MaAn GarBa & Dance classes Surat's number one garba classes where you will get to learn Garba & Dodhiya from the basics to the choreograph, the new step in new style..

એ હાલો...���
આપણું ગુજરાત...��આપણી નવરાત્રી...��
આપણા ગરબા ��આપણી સંસ્કૃતિ...���
ગરબા, દોઢીયા, ડાન્સ, યોગા, એરોબિક્સ, સ્કૂલ એન્યુઅલ ફંક્શન, મેરેજ ઇવેન્ટ, વગેરે બધા જ પ્રકારની એક્ટિવિટી કરાવવામાં આવશે તથા હોમબેચ પણ લેવામાં આવશે.
દુનિયાના કોઈપણ સ્થળે ઓફલાઈન અને ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ શીખવવામાં આવશે તથા કોઈ પણ સીટીમાં વર્કશોપ પણ લેવામાં આવશે.
નવરાત્રી માટેના ટ્રેડિશનલ ડ્રેસ બનાવી આપવામાં આવશે.

✨ Step by step, vibe by vibeGujarati swag + dancing soul 💃No age limit, only good energy 🕺🎶 Aavo, groove kariye!Join our...
19/05/2026

✨ Step by step, vibe by vibe
Gujarati swag + dancing soul 💃
No age limit, only good energy 🕺
🎶 Aavo, groove kariye!
Join our dance family 💫

Get ready bringing Garba and Dance for all age…
16/04/2026

Get ready bringing Garba and Dance for all age…

Hello ladies once again we are starting afternoon batches from 01-03-2026 only for ladies….
13/02/2026

Hello ladies once again we are starting afternoon batches from 01-03-2026 only for ladies….

એ હાલો……
24/01/2026

એ હાલો……

🚨 🚨 Last call “NEW YEAR “ Offer….Register your spot before price hikes….     ❤️..
27/12/2025

🚨 🚨 Last call “NEW YEAR “ Offer….
Register your spot before price hikes….
❤️..

એ હાલો……………🥁🥁.                                   *+
11/12/2025

એ હાલો……………🥁🥁.


*+

એ હાલો …………..🦚Admission open Join us 👍
29/10/2025

એ હાલો …………..🦚
Admission open
Join us 👍

એ હાલો ….. 🫡👋
15/10/2025

એ હાલો ….. 🫡👋

એ હાલો …… 🫡
15/10/2025

એ હાલો …… 🫡

કેમ છો મિત્રો ? 2025-2026 માટે ગરબા અને ડાન્સ કલાસના એડમિશન શરુ થઇ ગયા છે.આગામી વર્ષ 2026 માં નવો કોર્સ તથા નવા સ્ટેપ્સ ...
19/09/2025

કેમ છો મિત્રો ?

2025-2026 માટે ગરબા અને ડાન્સ કલાસના એડમિશન શરુ થઇ ગયા છે.

આગામી વર્ષ 2026 માં નવો કોર્સ તથા નવા સ્ટેપ્સ શીખવા માટે જોડાવ.

તોહ રાહ શેની જોવો છો ?
જલ્દીથી તમારું નામ રજિસ્ટર કરાવો...અને આકર્ષક ઓફરનો લાભ લો.

આવતા વર્ષના ક્લાસ નવેમ્બર મહિના થી રેગ્યુલર ચાલુ થશે .

માતાવાડી અને જકાતનાકા બ્રાન્ચ પર એડમીશન શરુ છે.

વધુ માહિતી માટે

માતાવાડી - 9727707000

સરથાણા - 9723707000

🚨🚨🚨🚨Limited time offer 🚨🚨🚨🚨💃🏻🕺🏻SPECIAL GROUP DISCOUNT AVAILABLE 💃🏻🕺🏻2024-2025 માટે ગરબા અને ડાન્સ કલાસના એડમિશન શરુ થઇ ગ...
06/01/2025

🚨🚨🚨🚨Limited time offer 🚨🚨🚨🚨

💃🏻🕺🏻SPECIAL GROUP DISCOUNT AVAILABLE 💃🏻🕺🏻

2024-2025 માટે ગરબા અને ડાન્સ કલાસના એડમિશન શરુ થઇ ગયા છે. અત્યારે ચાલી રહેલ લગ્ન પ્રસંગ, આવનાર ઉનાળુ વેકેશન , તથા નવરાત્રી 2025 માટે અત્યારથી જ તૈયારી કરીને જોડાઈ જાઓ એક નવા અનુભવ સાથે.
આ વર્ષના ક્લાસ રેગ્યુલર ચાલુ થઇ ગયા છે, તો જલ્દીથી બધા જ નામ રજિસ્ટર કરાવો...અને આકર્ષક ઓફરનો લાભ લો.
ગરબા અને દોઢીયા ના નવા સ્ટેપ શીખવા માટે જલ્દીથી જોડાઈ જાઓ.
*માતાવાડી અને જકાતનાકા બ્રાન્ચ પર એડમીશન શરુ છે*
વધુ માહિતી માટે 9727707000/9723707000.

Address

1st Floor, Gautam Park, Nr Post Office, Opp Prayosha Footwear, Matavadi, Varachha, Surat
Surat
395006

Opening Hours

Monday 9am - 11pm
Tuesday 9am - 11pm
Wednesday 9am - 11pm
Thursday 9am - 11pm
Friday 9am - 11pm
Saturday 9am - 11pm

Telephone

+919727707000

Alerts

Be the first to know and let us send you an email when MaAn GarBa & Dance classes posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to MaAn GarBa & Dance classes:

Share