Gau-Kul Charitabel Trust ગૌ-કુલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત

  • Home
  • India
  • સુરત
  • Gau-Kul Charitabel Trust ગૌ-કુલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત

Gau-Kul Charitabel Trust ગૌ-કુલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત લગ્ન અને શુભ પ્રસંગે
ગૌ-કુલ ચેરીટેબલ ટ્રસ્ટ નુ વેલડુ બંધાવી ગૌસેવા ના ભાગીદાર બનીએ

24/07/2026

ગૌ કુલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત
#ગૌકુલ

24/07/2026

🌿🐂 ગૌ-કુલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત 🐂🌿
✨ શુભ લગ્ન પ્રસંગ, વરઘોડા, પોથીયાત્રા, ભાગવત કથા, ધાર્મિક યાત્રા તથા દરેક શુભ અવસર માટે "ગૌ-કુલ વેલડુ" ઉપલબ્ધ છે. ✨
પરંપરા, સંસ્કૃતિ અને ગૌભક્તિનું અનોખું પ્રતીક ગૌ-કુલ વેલડુ તમારા શુભ પ્રસંગને બનાવશે વધુ ભવ્ય, આકર્ષક અને યાદગાર.
🙏 આવકનો દરેક રૂપિયો ગૌમાતાની સેવા, નિભાવ અને સંરક્ષણમાં વપરાય છે.
તેથી ગૌ-કુલ વેલડુ બુક કરાવીને માત્ર પ્રસંગની શોભા જ નહીં, પરંતુ ગૌસેવાના પવિત્ર કાર્યમાં પણ ભાગીદાર બનો. ❤️🐄
📍 સ્થળ: પૂજન પ્લાઝાની સામે, રામવાડી-2 ની બાજુમાં, કેનાલ રોડ, સુરત
📞 સંપર્ક:
📱 +91 99246 19979
📱 +91 91733 30844
"ગૌ સેવા એ જ સર્વોચ્ચ સેવા" 🙏
#ગૌકુલચેરિટેબલટ્રસ્ટ #ગૌકુલવેલડુ #ગૌસેવા #વરઘોડો #લગ્નપ્રસંગ #પોથીયાત્રા #ધાર્મિકપ્રસંગ #સાંસ્કૃતિકવારસો

24/07/2026

ગૌ કુલ ચેરીટેબલ ટ્રસ્ટ
#સુરત
#ગૌકુલ

23/07/2026

સુરતમાં આજે ફરી વરસાદ આવે તો ગોકુળમાં ફરી પાણી ભરાઈ જશે હાલ ગંભીર સ્થિતિ નથી
#સુરત
#ગૌકુલ

19/07/2026

💐 ભાવભીની શ્રદ્ધાંજલિ 💐
ગૌ કુલ ચેરીટેબલ ટ્રસ્ટનું અનમોલ ઘરેણું, અમારા પરિવારનો ગૌરવ અને ગૌસેવાનું પ્રતીક એવા પ્રિય બળદ દેવ આજે આ ધરતીલોકમાંથી વિદાય લઈ દેવલોક પામ્યા છે.
તેમની નિઃસ્વાર્થ સેવા, શાંત સ્વભાવ અને ગૌસેવામાં આપેલું અવિસ્મરણીય યોગદાન હંમેશા અમારી યાદોમાં અમર રહેશે.
📅 તા. ૧૯ જુલાઈ, ૨૦૨૬ (રવિવાર)
પરમાત્મા તેમના દિવ્ય આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે તથા પરિવાર અને ગૌ કુલ ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સેવકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ 🕉️
#ગૌકુલચેરીટેબલટ્રસ્ટ #ભાવભીનીશ્રદ્ધાંજલિ #બળદદેવ #ગૌસેવા

18/07/2026

બળદના કમોડી થઈ ગઈ બે દિવસની અંદર ઓપરેશન કરવાનું છે
#સુરત
#ગૌકુલ
#ગૌસેવા

17/07/2026

ગૌ કુલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત આપના અનુભવ માર્ગદર્શન કોમેન્ટ બોક્સમાં નાખજો. +919924619979
#સુરત
#ગૌકુલ

Address

GAU-KUL CHERITEBAL TRUST
સુરત
395011

Telephone

+918866939595

Website

Alerts

Be the first to know and let us send you an email when Gau-Kul Charitabel Trust ગૌ-કુલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gau-Kul Charitabel Trust ગૌ-કુલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત:

Shortcuts

Share