10/12/2025
Jay Hind 🇮🇳
DB Institute of Sports & Defence દ્વારા આ વર્ષે પણ PSI / કોન્સ્ટેબલ તેમજ SSC GD માટે સંપૂર્ણ ફ્રી ફીઝીકલ બેચ ચાલુ થઈ ગઈ છે. તો શું તમે પણ વર્દી પહેરવા ઇચ્છો છો તો આજે જ જોઈન કરો. ખુબ જ લિમિટેડ સીટ હોવાથી વહેલા તે પહેલાના ધોરણે એડમિશન મળશે.