UGPS Cricket Group Gujarat

UGPS Cricket Group Gujarat UGPS Cricket Group Gujarat

happy Birthday To You Hasamukh Bhai
06/06/2023

happy Birthday To You Hasamukh Bhai

આજે અમારા UGPS ક્રિકેટ ગ્રુપ ના લોક લાડીલા અને ક્રિકેટ ના ભીષ્મપિતા એવા  સતિષભાઇ (76 ગોળ ) ને જન્મ દિવસ નિમિતે ની  ખૂબ ખ...
01/07/2021

આજે અમારા UGPS ક્રિકેટ ગ્રુપ ના લોક લાડીલા અને ક્રિકેટ ના ભીષ્મપિતા એવા સતિષભાઇ (76 ગોળ ) ને જન્મ દિવસ નિમિતે ની ખૂબ ખૂબ બધાઇ જીવન માં ખૂબ પ્રગતિ કરો અને ખૂબ સમૃધ્ધિ કમાવો તેવી અમારા સૌ ની દિલ થી ઈશ્વર ને પ્રાર્થના

તારીખ 14/2/2021 ને રવિવારચાર ગોળ પ્રજાપતિ સમાજ, સુરત આયોજીત બીજી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં કુલ સાત ટીમોને ભાગ ...
15/02/2021

તારીખ 14/2/2021 ને રવિવાર
ચાર ગોળ પ્રજાપતિ સમાજ, સુરત આયોજીત બીજી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં કુલ સાત ટીમોને ભાગ લીધો હતો. જેમાં દરેક ટીમ ના ખેલાડી એક પરિવાર ના સભ્યો હોય તેમ એક બીજા ની મદદરૂપ થતાં હતા અને આવનાર મહેમાન ને પણ ખૂબ સ્વાગતા અને ખૂબ સમ્માન આપીયૂ
મેચ ની એક ઊડતી નજર
જેમાં બાર ગામ સમાજની વીર ફાઈટર્સ ટીમ( મનોજભાઇ ) ચેમ્પિયન બની હતી જ્યારે સાત ગામ સમાજની સાત ગામ ટીમ (હિતેશભાઇ ) રનર્સ અપ બની હતી...
આ ટુર્નામેન્ટ માં અમને આમંત્રણ આપવા બદલ ચાર ગોળ પ્રજાપતિ સમાજ સુરત ના તમામ આયોજકો નો ખૂબ ખૂબ આભાર
કે તેઓ એ આવા કપરા સમય માં પણ ખૂબ સરસ આયોજન કર્યું
આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે સમાજનાં તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર...
લી UGPS ક્રિકેટ ગ્રુપ સુરત

ઉતર ગુજરાત પ્રજાપતિ સમાજ 84 ગોળ ના પ્રમુખ શ્રી મનહર ભાઈ દ્વ્રારા શ્રી ભરતભાઇ,સતિષભાઇ અને ધર્મેશભાઈ નું સાલ આપી  ને સન્મા...
25/12/2020

ઉતર ગુજરાત પ્રજાપતિ સમાજ 84 ગોળ ના પ્રમુખ શ્રી મનહર ભાઈ દ્વ્રારા
શ્રી ભરતભાઇ,સતિષભાઇ અને ધર્મેશભાઈ નું સાલ આપી ને સન્માન કરવામાં આવ્યું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર
વિજેતાઓના ઈનામ વિતરણ વખતે મહેસાણા મુકામે શ્રી મનહર ભાઈ ની મુલાકાત લીધી તેની યાદગાર પળો

નેન્શી મનીષ કુમાર પ્રજાપતિ 5 ગામ સમાજ ગામ ખેરાલુ  વકરુત્વ સ્પર્ધા ગ્રુપ એ માં  3 નંબર મેળવેલ છે ખૂબ ખૂબ અભિનદન
25/12/2020

નેન્શી મનીષ કુમાર પ્રજાપતિ 5 ગામ સમાજ ગામ ખેરાલુ
વકરુત્વ સ્પર્ધા ગ્રુપ એ માં 3 નંબર મેળવેલ છે ખૂબ ખૂબ અભિનદન

દુર્ગા બેન ઓઝા બારપરા સમાજ ગામ વડનગર ગીત સ્પર્ધા માં સમગ્ર ગુજરાત માં પ્રથમ નંબર મેળવેલ છે ખૂબ ખૂબ અભિનદન
25/12/2020

દુર્ગા બેન ઓઝા બારપરા સમાજ ગામ વડનગર
ગીત સ્પર્ધા માં સમગ્ર ગુજરાત માં પ્રથમ નંબર મેળવેલ છે ખૂબ ખૂબ અભિનદન

સચિન ઇશ્વરભાઇ પ્રજાપતિ 76 ગોળ ગામ વિજાપુર વકરુત્વ સ્પર્ધા માં સમગ્ર ગુજરાત માં પ્રથમ નંબર મેળવેલ છે જેમનું સન્માન કરતાં ...
25/12/2020

સચિન ઇશ્વરભાઇ પ્રજાપતિ 76 ગોળ ગામ વિજાપુર
વકરુત્વ સ્પર્ધા માં સમગ્ર ગુજરાત માં પ્રથમ નંબર મેળવેલ છે જેમનું સન્માન કરતાં UGPS ક્રિકેટ ગ્રુપ ના આયોજકો

ચેલ્સી મેહુલ કુમાર પ્રજાપતિ 76 ગોળ ગામ વિજાપુર  વકરુત્વ સ્પર્ધા માં ગ્રુપ એ  માં બીજો નંબર મેળવેલ છે જેમનું UGPS ક્રિકેટ...
25/12/2020

ચેલ્સી મેહુલ કુમાર પ્રજાપતિ 76 ગોળ ગામ વિજાપુર વકરુત્વ સ્પર્ધા માં ગ્રુપ એ માં બીજો નંબર મેળવેલ છે જેમનું UGPS ક્રિકેટ GROUP ના આયોજકો દ્વ્રારા સમ્માના કરવામાં આવ્યું

ધરતી પ્રજાપતિ 66 ગોળ ગામ જગણા વકરુત્વ સ્પર્ધા માં સમગ્ર ગુજરાત માં પ્રથમ નંબર મેળવેલ છે જેમનું  આયોજકો તેમજ 84 સમાજ ના પ...
25/12/2020

ધરતી પ્રજાપતિ 66 ગોળ ગામ જગણા વકરુત્વ સ્પર્ધા માં સમગ્ર ગુજરાત માં પ્રથમ નંબર મેળવેલ છે જેમનું આયોજકો તેમજ 84 સમાજ ના પ્રમુખ શ્રી મનહર ભાઈ પ્રજાપતિ દ્વ્રારા સમ્માન કરવામાં આવ્યું તેની એક પળ

01/12/2020
18/09/2020

DEV જન્મ દિવસ ની ખૂબ ખૂબ બધાઇ

18/09/2020

જન્મ દિવસ ની ખૂબ ખૂબ બધાઇ મનોજ ભાઈ

Address

Katargam
Surat
395004

Website

Alerts

Be the first to know and let us send you an email when UGPS Cricket Group Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to UGPS Cricket Group Gujarat:

Share

Category