Gir Cricket Association

Gir Cricket Association ᴘʀᴏꜰᴇꜱꜱɪᴏɴᴀʟ ᴄᴏᴀᴄʜɪɴɢ.ꜰɪᴛɴᴇꜱꜱ ᴛʀᴀɪɴɪɴɢ.ʟᴜꜱʜ ɢʀᴇᴇɴ ɢʀᴏᴜɴᴅ.ꜱᴄʜᴏᴏʟ + ʜᴏꜱᴛᴇʟ ꜰᴀᴄɪʟɪᴛɪᴇꜱ.

ગીર સોમનાથ જિલ્લાની ક્રિકેટ પ્રેમી જનતા તૈયાર થઈ જાવ🥳 ગીર સોમનાથ જિલ્લાની મોટામાં મોટી ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ🏏ગીર...
18/04/2023

ગીર સોમનાથ જિલ્લાની ક્રિકેટ પ્રેમી જનતા તૈયાર થઈ જાવ🥳

ગીર સોમનાથ જિલ્લાની મોટામાં મોટી ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ
🏏

ગીર સોમનાથ જિલ્લાના ખુબ જ સુંદર વિશાળ અને ગ્રાસવાડુ ગ્રાઉન્ડ "ગીર ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ" 🏟️

એસ્ટ્રોટફ અને ટર્ફ વિકેટ 😍

આંતરરાષ્ટ્રીય કક્ષાનું લાઇટિંગ 🔆

લાઈવ કોમેન્ટ્રી અને ડીજે‌ 🎤🥁

લાઇવ સ્કોરિંગ

Youtube અને GTPL લાઈવ ટેલીકાસ્ટ અને ન્યૂઝ પેપર કટિંગ 😎

પ્રોફેશનલ અમ્પાયર અને સ્કોરર

પ્રેક્ષકો ને બેસવા માટેની વિશાળ સુવિધા 🤳🏻

વિશાળ પાર્કિંગ સુવિધા 🅿️

નાસ્તા પાણી માટે કેટિંગ સુવિધા 😋

આંતરરાષ્ટ્રીય કક્ષાની સાઈડ સ્ક્રીન 👀

પ્લેનને બેસવા માટેનો વિશાળ અને સુંદર પ્લેયર એરીયા 🏬

આંતરરાષ્ટ્રીય કક્ષાના લાઇટિંગ સ્ટમ્પ અને બેલ્સ ✨

ગીરના સુંદર અને રમણીય વાતાવરણમાં ટેનિસ બોલ ક્રિકેટનો મહાસંગ્રામ 💥

દરેક મેચના મેન ઓફ ધ મેચ🏆

વિજેતા ટીમને - ૫૧૦૦૦ + 🏆

ઉપવિજેતા ટીમને - ૨૧૦૦૦ + 🏆

પ્લેયર ઓફ ધ સિરીઝ - ૫૧૦૦ + ટ્રેકસૂટ +🏆

બેસ્ટ બેસ્ટમેન - ૨૧૦૦ + બેટ‌ + 🏆

બેસ્ટ બોલર - ૨૧૦૦ + શુઝ + 🏆

બેસ્ટ ફિલ્ડર - ૨૧૦૦ + શુઝ + 🏆

અવાજ અનેક ઇનામો🎁 આપવામાં આવશે...

रामनवमी की हार्दिक शुभकामनाएं 🙏🏻
30/03/2023

रामनवमी की हार्दिक शुभकामनाएं 🙏🏻

Today's Morning Net SessionGir Cricket Academy
29/03/2023

Today's Morning Net Session

Gir Cricket Academy


🌞𝙎𝙪𝙢𝙢𝙚𝙧 𝘾𝙧𝙞𝙘𝙠𝙚𝙩 𝘾𝙖𝙢𝙥 𝗳𝗼𝗿 𝗮𝗹𝗹 𝗰𝗿𝗶𝗰𝗸𝗲𝘁🏏 𝗲𝗻𝘁𝗵𝘂𝘀𝗶𝗮𝘀𝘁𝘀𝗦𝘂𝗺𝗺𝗲𝗿 𝗰𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗰𝗮𝗺𝗽 𝗯𝗲𝗴𝗶𝗻𝘀 𝗼𝗻 𝗔𝗽𝗿𝗶𝗹 𝟭𝟱𝘁𝗵 𝗮𝗻𝗱 𝗿𝘂𝗻𝘀 𝘁𝗵𝗿𝗼𝘂𝗴𝗵 𝗠𝗮𝘆 𝟮𝟳𝘁𝗵. 𝗪𝗲 ...
28/03/2023

🌞𝙎𝙪𝙢𝙢𝙚𝙧 𝘾𝙧𝙞𝙘𝙠𝙚𝙩 𝘾𝙖𝙢𝙥 𝗳𝗼𝗿 𝗮𝗹𝗹 𝗰𝗿𝗶𝗰𝗸𝗲𝘁🏏 𝗲𝗻𝘁𝗵𝘂𝘀𝗶𝗮𝘀𝘁𝘀

𝗦𝘂𝗺𝗺𝗲𝗿 𝗰𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗰𝗮𝗺𝗽 𝗯𝗲𝗴𝗶𝗻𝘀 𝗼𝗻 𝗔𝗽𝗿𝗶𝗹 𝟭𝟱𝘁𝗵 𝗮𝗻𝗱 𝗿𝘂𝗻𝘀 𝘁𝗵𝗿𝗼𝘂𝗴𝗵 𝗠𝗮𝘆 𝟮𝟳𝘁𝗵. 𝗪𝗲 𝗵𝗮𝘃𝗲 𝗰𝗼𝘃𝗲𝗿𝗲𝗱 𝗲𝘃𝗲𝗿𝘆𝘁𝗵𝗶𝗻𝗴 𝗳𝗿𝗼𝗺 𝗯𝗮𝘀𝗶𝗰 𝗰𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝘁𝗲𝗰𝗵𝗻𝗶𝗾𝘂𝗲𝘀 𝘁𝗵𝗿𝗼𝘂𝗴𝗵 𝗺𝗮𝘁𝗰𝗵𝗲𝘀✅. 𝗪𝗲 𝗮𝗿𝗲 𝗶𝗻𝘁𝗿𝗼𝗱𝘂𝗰𝗶𝗻𝗴 "𝗚𝗶𝗿 𝗖𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗔𝘀𝘀𝗼𝗰𝗶𝗮𝘁𝗶𝗼𝗻 𝗚𝗿𝗼𝘂𝗻𝗱" 🏟️𝘁𝗼 𝗮𝗹𝗹 𝗰𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗳𝗮𝗻𝘀, 𝗴𝘂𝗮𝗿𝗮𝗻𝘁𝗲𝗲𝗶𝗻𝗴

5️⃣0️⃣+ 𝗺𝗮𝘁𝗰𝗵𝗲𝘀 𝗲𝗮𝗰𝗵 𝘆𝗲𝗮𝗿 𝗳𝗼𝗿 𝗮𝗰𝗮𝗱𝗲𝗺𝘆 𝘀𝘁𝘂𝗱𝗲𝗻𝘁𝘀.

📱𝗥𝗘𝗚𝗜𝗦𝗧𝗘𝗥 𝗡𝗢𝗪 :- 𝟳𝟱 𝟲𝟳 𝟯𝟱 𝟭𝟮 𝟰𝟭

આજરોજ (તારીખ - ૧૨/૩/૨૩ ને રવિવાર) ભૂતપૂર્વ રણજી ટ્રોફી પ્લેયર માનનીય શ્રી મહેન્દ્ર રાજદેવ સર, ફિરોઝ બાંભણિયા સર અને રાજુ...
12/03/2023

આજરોજ (તારીખ - ૧૨/૩/૨૩ ને રવિવાર) ભૂતપૂર્વ રણજી ટ્રોફી પ્લેયર માનનીય શ્રી મહેન્દ્ર રાજદેવ સર, ફિરોઝ બાંભણિયા સર અને રાજુભાઈએ ગીરી ક્રિકેટ એસોસિએશન - વિરપુર (તાલાળા ગીર) ની શુભેચ્છા મુલાકાત લીધી હતી ગીરમાં ઉભરતા ક્રિકેટના પ્રવાહ અને ગ્રાઉન્ડ અને પ્રેક્ટિસ ની ફેસીલીટી જોઈ મહાઅનુભાવો ખૂબ ખુશ થયા અને વધુ વિકાસ કરવા માટેની પ્રેરણા પણ આપી ગીર ક્રિકેટ એસોસિએશનના બાળકોને માર્ગદર્શન પણ આપ્યું અને વધુને વધુ મહેનત કરવાની પ્રેરણા પણ આપી રાજદેવ સરએ પોતાનો અનુભવ પણ બાળકો સામે પ્રગટ કર્યો જ્યારે ફિરોઝ સર દ્વારા બાળકોને કોચિંગ પણ આપવામાં આવ્યું અમારા એસોસિએશનના સભ્ય ડોક્ટર કેતન આરદેસણા સર અને ડોક્ટર રાજેન્દ્ર મહેતા સર દ્વારા આવેલા મહેમાનોનુ સ્વાગત કરવામાં આવ્યું ગીર ક્રિકેટ એસોસિએશનના બાળકો દ્વારા આવેલા મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું
પોતાનો કિંમતી સમય ફાળવી‌ બાળકો માટે પધારેલ મહાનુભાવોનો ગીર ક્રિકેટ એસોસિએશનના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે🙏🏻

“मेहनत के रंग से तू अपने सपनों में नया रंग भर दे। – होली की हार्दिक शुभकामनाएं”
07/03/2023

“मेहनत के रंग से तू अपने सपनों में नया रंग भर दे। – होली की हार्दिक शुभकामनाएं”

Do you know your bat ? 🤔🏏⏩Before using any equipment it's very important to have basic knowledge about that.⏩Knowing you...
09/01/2023

Do you know your bat ? 🤔🏏

⏩Before using any equipment it's very important to have basic knowledge about that.

⏩Knowing your bat is a basic knowledge, where you start from.

⏩ is always there to help you improve your cricket knowledge

⏩For more information call us on
📱75673 51241📱

🏏

 𝗪𝗲 𝗮𝗿𝗲 𝗵𝗮𝗽𝗽𝘆 𝘁𝗼 𝘀𝗵𝗮𝗿𝗲 𝘁𝗵𝗲 𝗹𝗶𝘀𝘁 𝗼𝗳 𝗽𝗹𝗮𝘆𝗲𝗿𝘀 𝘁𝗵𝗮𝘁 𝘄𝗲𝗿𝗲 𝘀𝗲𝗹𝗲𝗰𝘁𝗲𝗱 𝗯𝘆 𝗦𝗖𝗔 𝗶𝗻𝘁𝗲𝗿 𝗱𝗶𝘀𝘁𝗿𝗶𝗰𝘁 𝗨-𝟭𝟰 𝘁𝗼𝘂𝗿𝗻𝗮𝗺𝗲𝗻𝘁 𝗳𝗿𝗼𝗺 𝗼𝘂𝗿 𝗮𝗰𝗮𝗱𝗲𝗺𝘆!🏏🤗𝗦...
08/01/2023



𝗪𝗲 𝗮𝗿𝗲 𝗵𝗮𝗽𝗽𝘆 𝘁𝗼 𝘀𝗵𝗮𝗿𝗲 𝘁𝗵𝗲 𝗹𝗶𝘀𝘁 𝗼𝗳 𝗽𝗹𝗮𝘆𝗲𝗿𝘀 𝘁𝗵𝗮𝘁 𝘄𝗲𝗿𝗲 𝘀𝗲𝗹𝗲𝗰𝘁𝗲𝗱 𝗯𝘆 𝗦𝗖𝗔 𝗶𝗻𝘁𝗲𝗿 𝗱𝗶𝘀𝘁𝗿𝗶𝗰𝘁 𝗨-𝟭𝟰 𝘁𝗼𝘂𝗿𝗻𝗮𝗺𝗲𝗻𝘁 𝗳𝗿𝗼𝗺 𝗼𝘂𝗿 𝗮𝗰𝗮𝗱𝗲𝗺𝘆!🏏🤗

𝗦𝗼 𝗽𝗹𝗲𝗮𝘀𝗲𝗱 𝘁𝗼 𝘀𝗲𝗲 𝘆𝗼𝘂 𝗮𝗹𝗹 𝗮𝗰𝗰𝗼𝗺𝗽𝗹𝗶𝘀𝗵𝗶𝗻𝗴 𝗴𝗿𝗲𝗮𝘁 𝘁𝗵𝗶𝗻𝗴𝘀. 𝗖𝗼𝗻𝗴𝗿𝗮𝘁𝘂𝗹𝗮𝘁𝗶𝗼𝗻𝘀 𝗮𝗻𝗱 𝘄𝗶𝘀𝗵𝗶𝗻𝗴 𝘆𝗼𝘂 𝗮𝗹𝗹 𝗺𝗼𝗿𝗲 𝘀𝘂𝗰𝗰𝗲𝘀𝘀 𝗮𝗵𝗲𝗮𝗱!

𝗚𝗖𝗔 𝗶𝘀 𝗼𝗻𝗲 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗯𝗲𝘀𝘁 𝗖𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗔𝗰𝗮𝗱𝗲𝗺𝗶𝗲𝘀 𝗳𝗼𝗿 𝗕𝗼𝘆𝘀 & 𝗚𝗶𝗿𝗹𝘀 𝗼𝗳 𝗮𝗹𝗹 𝗮𝗴𝗲 𝗴𝗿𝗼𝘂𝗽𝘀.

𝗙𝗼𝗿 𝗥𝗲𝗴𝗶𝘀𝘁𝗿𝗮𝘁𝗶𝗼𝗻 𝗳𝗲𝗲𝗹 𝗳𝗿𝗲𝗲 𝘁𝗼 𝗰𝗼𝗻𝘁𝗮𝗰𝘁 𝘂𝘀 𝗼𝗻

📲 𝟳𝟱𝟲𝟳𝟯 𝟱𝟭𝟮𝟰𝟭

𝗖𝗵𝗮𝗺𝗽𝗶𝗼𝗻𝘀 𝗔𝗿𝗲 𝗠𝗮𝗱𝗲 𝗡𝗼𝘁 𝗕𝗼𝗿𝗻 🙌🏻✨

"𝗧𝗼 𝗔𝗰𝗵𝗶𝗲𝘃𝗲 𝗔𝗻𝘆𝘁𝗵𝗶𝗻𝗴 𝗥𝗲𝗾𝘂𝗶𝗿𝗲𝘀 𝗙𝗮𝗶𝘁𝗵 𝗔𝗻𝗱 𝗕𝗲𝗹𝗶𝗲𝗳 𝗜𝗻 𝗬𝗼𝘂𝗿𝘀𝗲𝗹𝗳, 𝗩𝗶𝘀𝗶𝗼𝗻, 𝗛𝗮𝗿𝗱 𝗪𝗼𝗿𝗸, 𝗗𝗲𝘁𝗲𝗿𝗺𝗶𝗻𝗮𝘁𝗶𝗼𝗻, 𝗔𝗻𝗱 𝗗𝗲𝗱𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻."💯


Congratulations GCA champions 🎊for getting selected in U - 14 district team ( Junagadh rural).🏆Jaineel ghodadra ( openin...
08/01/2023

Congratulations GCA champions 🎊for getting selected in U - 14 district team ( Junagadh rural).
🏆Jaineel ghodadra ( opening batsman)
🏆 Soham Baku ( wicket keeper & batsman)
🏆 Dishan zala ( medium pacer)
🏆vivan cheta ( middle order batsman)
We are proud of you, champions✨

🙌

Yoga is the bestest way to improve your skill 🧘‍♂️✅Yoga can increase the power of your focus and it helps you to win.✅Le...
07/01/2023

Yoga is the bestest way to improve your skill 🧘‍♂️
✅Yoga can increase the power of your focus and it helps you to win.
✅Let's join to become a professional cricket player.
✅For more details contact us on
📞75673 51241.

Being cricketer is not easy, do you agree? 💯⏩People often underestimate the hardwork behind a successful cricketer.⏩Let'...
05/01/2023

Being cricketer is not easy, do you agree? 💯

⏩People often underestimate the hardwork behind a successful cricketer.

⏩Let's aware our public about cricket togather.

⏩Do follow, like comment and share us for more.matcj

❤️🏆

🤩GCA cricket school news 🤩
04/01/2023

🤩GCA cricket school news 🤩

Address

𝗚𝗖𝗔 𝗖𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗚𝗿𝗼𝘂𝗻𝗱, 𝗩𝗶𝗿𝗽𝘂𝗿/𝗗𝗵𝗮𝘃𝗮 𝗥𝗼𝗮𝗱, 𝗩𝗶𝗿𝗽𝘂𝗿, 𝗧𝗮𝗹𝗮𝗹𝗮
Somnath
362150

Alerts

Be the first to know and let us send you an email when Gir Cricket Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gir Cricket Association:

Share

Category