03/02/2026
રાજકોટ શહેર અને Ex. આર સી સ્પોર્ટ્સ એકેડમી ની ખેલાડી ચાર્મી ધોળકિયા એ ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની એથલેટિક્સ સ્પર્ધામાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોલ- વોલ્ટ(વાંસ કુદ) ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. અને સાથે 100 મીટર માં પણ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદશન સાથે 4TH રેન્ક પર રહી હતી. આ સિદ્ધિ હાંસિલ કરી તેને રાજકોટ શહેર નું નામ રોશન કરવા ખૂબ ખૂબ અભિનંદન. 🌟✨હાલ તે ઇન્સ્કુલ યોજના હેઠળ એથલેટિક ટ્રેનર પ્રફુલ સોલંકી પાસે તાલીમ મેળવે છે.