Wado-Kai Karate Do Association Rajkot

Wado-Kai Karate Do Association Rajkot Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Wado-Kai Karate Do Association Rajkot, Sports, Rajkot.

Registration Open....
07/05/2024

Registration Open....

તારીખ ૨૮,૨૯,૩૦/૧૦/૨૦૨૨  ના સોમનાથ ખાતે ગુજરાત વાડોકાઈ કારટે ડુ એસોસીએશન દ્વારા કરાટે બ્લેક-બેલ્ટ ગ્રેડેસન કેમ્પ નું આયોજ...
01/11/2022

તારીખ ૨૮,૨૯,૩૦/૧૦/૨૦૨૨ ના સોમનાથ ખાતે ગુજરાત વાડોકાઈ કારટે ડુ એસોસીએશન દ્વારા કરાટે બ્લેક-બેલ્ટ ગ્રેડેસન કેમ્પ નું આયોજન સીહાન પ્રવીણકુમાર ચૌહાણ દ્વારા કરવામાં આવેલ જેમાં નિર્ભયા એકેડેમી ખાતે છેલ્લાં ૬ વર્ષથી કરાટેની તાલીમ લઈ રહેલ ૭ કરાટેકા (વિદ્યાર્થીઓ)એ કારટેમાં ડીગરી મનાતા બ્લેક-બેલ્ટ ની એક્જામ આપી બ્લેક-બેલ્ટ એકજામ પાસ કરેલ છે આ બાળકો કરાટે કોચ સેન્સે નીલમ, ચૌહાણ સેન્સે રણજીત ચૌહાણ તેમજ સેન્સે કિરણ ચૌહાણ પાસે નિર્ભયા એકેડમીમાં કરટેની તાલીમ લઈરહ્યા છે બ્લેક-બેલ્ટ એકજામ પાસ કરવા બદલ નિર્ભયા એકેડમીના સંચાલક દ્વારા શુભેચ્છા પાઠવવામા આવે છે.
બ્લેક-બેલ્ટ એકજામ પાસ કરનાર કરાટેકા (વિદ્યાર્થી)ઓના નામ
૧) ભવ્યા એન. બારૈયા ૨) ભક્તિ એસ. વાડોદરીયા
૩) સગુણ ગુપ્તા ૪) બીરવા જે. સોમાણી
૫) પ્રાપ્તી એન. ભીમાણી ૫) શીવાંસીબા વી. જેઠવા
૭) વેદાંત કે. ઉનડકટ

24th  Wado Kai Karate National Championship At Bhubaneswar Nirbhaya Academy Students1) Kuvadiya Soham (Brown/Black belt ...
22/05/2022

24th Wado Kai Karate National Championship At Bhubaneswar
Nirbhaya Academy Students
1) Kuvadiya Soham (Brown/Black belt 10-11 year Category) First 🥇Rank In Kumite (Fight) And Second 🥈Rank in Kata
2) Ramavat Krishn
(Color Belt 12-13 Year Category) Second 🥈 Rank In Kumite (Fight)
3) Somani Birva (Brown/Black belt 12-13 year Category) Second 🥈 Rank In Kumite (Fight)
4) Gupta Shagun (Brown/Black belt 10-11 year Category) Participate

Congratulations All Winners And Participate

KHELMAHAKUMBH State Level Karate Championship At Kadi(Meheshana)Nirbhaya Academy Student  *Kruti Dharajiya* U-14 Girls 2...
19/05/2022

KHELMAHAKUMBH State Level Karate Championship At Kadi(Meheshana)

Nirbhaya Academy Student
*Kruti Dharajiya*
U-14 Girls
22kg - 24kg Category 1st Rank 🥇
(Qualified For National Level)

*🥋👊એડવાન્સ કરાટે તાલીમ કેમ્પ👊🥋*                નિર્ભયા એકેડમી તેમજ ગુજરાત વાડોકાઈ કરાટે ડો એસોસીએશન દ્વારા આયોજિત એડવાન્...
16/05/2022

*🥋👊એડવાન્સ કરાટે તાલીમ કેમ્પ👊🥋*
નિર્ભયા એકેડમી તેમજ ગુજરાત વાડોકાઈ કરાટે ડો એસોસીએશન દ્વારા આયોજિત એડવાન્સ કરાટે તાલીમ કેમ્પ જેમાં કરાટે ના એડવાન્સ દાવ, કાતા તેમજ ફાઇટ(કુમિતે) ની તાલીમ આપવામાં આવશે તેમજ કરાટે બેલ્ટ ગ્રેડેસન નું પ્રીપેરેશન તેમજ બેલ્ટ એક્જામ લેવામાં આવશે.

કેમ્પ તારીખ :- 30-05-2022 થી 10-06-2022
કેમ્પ સમય :- સવારે 09:00 થી 11:00 અથવા સાંજે 05:00 થી 07:00 (કોઈ પણ એક)
સ્થળ :- રાજકોટ
મુખ્ય ટ્રેનર :- સેન્સેય રણજીત ચૌહાણ ( 3 ડાન બ્લેક બેલ્ટ )
કેમ્પ ફી : 850/-
રાજીસ્ટ્રેસનની છેલ્લી તારીખ 29-05-2022
વધુ માહિતી માટે સંપર્ક કરો.
સેન્સેય રણજીત ચૌહાણ 8866770942
સેન્સેય નીલમ ચૌહાણ 8141833190
સેન્સેય કિરણ ચૌહાણ 7623894930

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ ,સુરક્ષા સેતુ સોસાયટી સુરેન્દ્રનગર ,શ્રી નિર્ભયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ગુજરાત વા...
08/02/2022

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ ,
સુરક્ષા સેતુ સોસાયટી સુરેન્દ્રનગર ,
શ્રી નિર્ભયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ
ગુજરાત વાડો-કાઈ કરાટે ડુ એસોસિયેશન
દ્વારા શ્રી ચીમનલાલ ચકુભાઈ હાઇસ્કુલ પાણશીણા ખાતે આયોજીત સ્વ-રક્ષણ(સેલ્ફ-ડિફેન્સ) તાલીમ શબીર ના સમાપન સમારોહ મા પાણશીણા પોલીસ સ્ટેશનના એ.એસ. આઈ. સાહેબ હાજર રહ્યા હતા.



સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ ,સુરક્ષા સેતુ સોસાયટી સુરેન્દ્રનગર ,શ્રી નિર્ભયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ગુજરાત વા...
03/02/2022

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ ,
સુરક્ષા સેતુ સોસાયટી સુરેન્દ્રનગર ,
શ્રી નિર્ભયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ
ગુજરાત વાડો-કાઈ કરાટે ડુ એસોસિયેશન
દ્વારા મોડલ સ્કૂલ સણોસરા (ચોટીલા)ખાતે આયોજીત સ્વ-રક્ષણ(સેલ્ફ-ડિફેન્સ) તાલીમ શબીર



Nirbhaya Academy Jasdan
29/01/2022

Nirbhaya Academy Jasdan

24/01/2022
24/12/2021

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ ,
સુરક્ષા સેતુ સોસાયટી સુરેન્દ્રનગર તેમજ
શ્રી નિર્ભયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ
દ્વારા આયોજીત સ્વ-રક્ષણ(સેલ્ફ-ડિફેન્સ) તાલીમ શિબીર



Registration Open ...Contact :- 8866770942
17/12/2021

Registration Open ...

Contact :- 8866770942

Address

Rajkot
360001

Telephone

8866770942

Website

Alerts

Be the first to know and let us send you an email when Wado-Kai Karate Do Association Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category