hitesh_parmar_55

hitesh_parmar_55 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from hitesh_parmar_55, Sports Team, near railway station, Patan.

ખોટી દેખા દેખીથી દૂર રહું છું કોણ કયાં ક્યારે રંગ,બદલશે એ બધું જાણું છું એટલે હું મારામાં મસ્ત રહું છું...!             ...
28/11/2024

ખોટી દેખા દેખીથી દૂર રહું છું કોણ કયાં ક્યારે રંગ,
બદલશે એ બધું જાણું છું એટલે હું મારામાં મસ્ત રહું છું...!

केवल स्वयं को ढूंढना है,बाकी सब गूगल पर है...!✨                                                                         ...
14/11/2024

केवल स्वयं को ढूंढना है,
बाकी सब गूगल पर है...!✨

સૂરજ ડૂબ્યો ને અંધકાર છવાયોતારા ના હોવાનો મતલબ હવે સમજાયો...!❤‍🩹                                                        ...
10/11/2024

સૂરજ ડૂબ્યો ને અંધકાર છવાયો
તારા ના હોવાનો મતલબ હવે સમજાયો...!❤‍🩹

મારા એકાંત ને ખંડેર ના કહો,કોઈ ની યાદ માં બનેલો મહેલ છે એ...!❤‍🩹
08/11/2024

મારા એકાંત ને ખંડેર ના કહો,
કોઈ ની યાદ માં બનેલો મહેલ છે એ...!❤‍🩹

વાવ્યા પછી ઊગે જ નહીં તો કદાચ સહન કરી શકાય,પરંતુ ઊગ્યા પછી સુકાઈ જાય તે વધારે પીડા આપે છે,પછી એ છોડ હોય કે સંબંધ...!✨   ...
06/11/2024

વાવ્યા પછી ઊગે જ નહીં તો કદાચ સહન કરી શકાય,
પરંતુ ઊગ્યા પછી સુકાઈ જાય તે વધારે પીડા આપે છે,
પછી એ છોડ હોય કે સંબંધ...!✨

જે કિસ્મત લખે એને ભગવાન કહેવાય પણ,જે લખેલ કિસ્મત બદલી નાખે એને દાદા ઓગડનાથ કહેવાય...!📿                                  ...
04/11/2024

જે કિસ્મત લખે એને ભગવાન કહેવાય પણ,
જે લખેલ કિસ્મત બદલી નાખે એને દાદા ઓગડનાથ કહેવાય...!📿

"नववर्षं नवचैतन्यं ददातु! "‼️ નૂતન વર્ષાભિનંદન‼️                                                                        ...
02/11/2024

"नववर्षं नवचैतन्यं ददातु! "

‼️ નૂતન વર્ષાભિનંદન‼️

આપણું વ્યક્તિત્વ એવું હોવું જોઈએ,કે જે ગુમાવે તેને અફસોસ થાય અને જે મેળવે તેને અભિમાન...!                               ...
23/10/2024

આપણું વ્યક્તિત્વ એવું હોવું જોઈએ,
કે જે ગુમાવે તેને અફસોસ થાય અને જે મેળવે તેને અભિમાન...!

અમારી પણ એક કહાની હતી,કોઈ અમારી પણ દીવાની હતી...!✨                                                                      ...
18/09/2024

અમારી પણ એક કહાની હતી,
કોઈ અમારી પણ દીવાની હતી...!✨

मुसाफिर कल भी था मुसाफिर आज भी हू,कल अपनों की तलाश में था आज अपनी तलाश में हूं...l
15/09/2024

मुसाफिर कल भी था मुसाफिर आज भी हू,
कल अपनों की तलाश में था आज अपनी तलाश में हूं...l

શબ્દો શબ્દો ને મળતાં ગયાં ને કહાની બનતી ગઈ,યાદોં ના પાના ફરતાં ગયાં ને જવાની ઢળતી ગઈ...!💫Click by :-                    ...
09/09/2024

શબ્દો શબ્દો ને મળતાં ગયાં ને કહાની બનતી ગઈ,

યાદોં ના પાના ફરતાં ગયાં ને જવાની ઢળતી ગઈ...!💫

Click by :-

हमारी Life हमारी सोच Depend करती है,मान लिया तो मस्त है पर वरना कष्ट ही कष्ट है...!📿                                    ...
02/09/2024

हमारी Life हमारी सोच Depend करती है,

मान लिया तो मस्त है पर वरना कष्ट ही कष्ट है...!📿

Address

Near Railway Station
Patan
384265

Website

Alerts

Be the first to know and let us send you an email when hitesh_parmar_55 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category