09/02/2020
શ્રી ઓલપાડ તાલુકા ગુજ્જર સુથાર જ્ઞાતિ દ્રારા
ઓલપાડ વિશ્વકર્મા પાર્ટી પ્લોટ ખાતે મહાસુદ તેરસ ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતીની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી , શ્રીફળ હોમ્યું બાદ ઉપસ્થિત તમામ લોકોએ મહા પ્રસાદ લીધી હતી.
તેજ સાથે વિશ્વકર્મા પાર્ટી પ્લોટ નું ઓપનિંગ કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે સમાજના ટ્રસ્ટી શ્રીઓ, પ્રમુખ શ્રી, મંત્રી શ્રી, સહમંત્રી શ્રી. તમામ કારોબારી સભ્ય અને સમાજ ના જ્ઞાતિ જનો હાજર રહિયા હતા .