Shree Bandiyara netra primary school

Shree Bandiyara netra primary school Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Bandiyara netra primary school, School Sports Team, Nakhtrana.

31/08/2025

શ્રી બાંડિયારા પ્રાથમિક શાળા સ્પોર્ટ ડે 2025

આજેરોજ તારીખ:-04/03/2025ના રોજ PGVCL ના સહયોગથી સારસ્વત સંસ્થા દ્વારા તમામ બાળકોને સ્વેટર એન્ડ બૂટ મોજા નું વિતરણ કરવામા...
05/03/2025

આજેરોજ તારીખ:-04/03/2025ના રોજ PGVCL ના સહયોગથી સારસ્વત સંસ્થા દ્વારા તમામ બાળકોને સ્વેટર એન્ડ બૂટ મોજા નું વિતરણ કરવામાં આવ્યું તે બદલ શ્રી બાંડિયારા શાળા પરિવાર અને SMC તથા બાંડિયારા ગામ વતી સંસ્થાનો ખૂબ ખૂબ આભાર

26 મી જાન્યુઆરી 2025 સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગ્રામજનો ભાઈઓ અને બહેનોએ બાળકને પ્રોત્સાહિત કરવા માટે ફૂલની ફૂલની પાંખડી આપ...
16/02/2025

26 મી જાન્યુઆરી 2025 સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગ્રામજનો ભાઈઓ અને બહેનોએ બાળકને પ્રોત્સાહિત કરવા માટે ફૂલની ફૂલની પાંખડી આપીને પ્રોત્સાહિત કર્યા હતા તે દાનનો સદ ઉપયોગ કરી બાળકોને ઉપયોગી વસ્તુઓ આપવામાં આવી હતી અને બાળકોના ચહેરા પર આનંદનો ઉત્સાહ જોવા મળતો હતો

અમારી શાળા ની ભૂતપૂર્વ વિદ્યાર્થિની સંગાર જાસ્મીન અબ્દુલ તરફથી શાળા ને સપ્રેમ ભેટ આપવામાં આવી..શાળા પરિવાર વતી આભાર જાસ્...
30/09/2024

અમારી શાળા ની ભૂતપૂર્વ વિદ્યાર્થિની સંગાર જાસ્મીન અબ્દુલ તરફથી શાળા ને સપ્રેમ ભેટ આપવામાં આવી..શાળા પરિવાર વતી આભાર જાસ્મીન નો.

30/03/2024
શ્રી બાંડિયારા પ્રાથમિક શાળા ફરજ બજાવતા શિક્ષિકા બેન શ્રીમાળી રીપલબેન મુકેશભાઈ તરફથી બાળકોને તારીખ 26/03/24 ના દિવસે  તિ...
30/03/2024

શ્રી બાંડિયારા પ્રાથમિક શાળા ફરજ બજાવતા શિક્ષિકા બેન શ્રીમાળી રીપલબેન મુકેશભાઈ તરફથી બાળકોને તારીખ 26/03/24 ના દિવસે તિથિ ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ઉનાળાના દિવસોમાં બાળકોને કંઈક મીઠું મો થાય તે માટે શ્રીખંડ અને પુરી ખવડવામાં આવી હતી.દરેક બાળકો લિજ્જત સાથે શ્રીખંડ અને ગરમ ગરમ પુરીનો સ્વાદનું પાન કર્યું હતું

આજ રોજ શ્રી બાંડિયારા પ્રા.શાળા માં જે બાળકો એ 26 મી જાન્યુઆરી ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ માં ભાગ લીધો હતો તેવા 22 બાળક...
21/03/2024

આજ રોજ શ્રી બાંડિયારા પ્રા.શાળા માં જે બાળકો એ 26 મી જાન્યુઆરી ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ માં ભાગ લીધો હતો તેવા 22 બાળકોને દાતા ના સહયોગ થી જે રકમ મળી હતી તે અને આચાર્ય શ્રી નિલેશ ભાઈ ના સહયોગ થી દરેક બાળકો ને તેમના નામ વાળી ટેમ્પ્રેચર બોટલ આપવામાં આવી.આ પ્રસંગે શાળા ના અધ્યક્ષ સુલેમાન ભાઈ,ગામ ના અગ્રણી ઈબ્રાહિમ ભાઈ,ઓસમાણ ભાઈ,મામદભાઈ,ઓસમાણ ભાઈ,કાસમ ભાઈ અને સુગરા બાઈ એ હાજરી આપી.શાળા પરિવાર માં મહેન્દ્ર ભાઈ અને રીપલ બેન અને આચાર્ય શ્રી નિલેશ ભાઈ ને દરેક નો આભાર.

15 મી ઓગસ્ટ નિમિત્તે શાળા માં યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ માં ભાગ લેનાર બાળકો ને દાતા શ્રી દ્વારા મળેલ દાન અને શાળા ના ...
29/09/2023

15 મી ઓગસ્ટ નિમિત્તે શાળા માં યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ માં ભાગ લેનાર બાળકો ને દાતા શ્રી દ્વારા મળેલ દાન અને શાળા ના આચાર્ય શ્રી નિલેશ ભાઈ ,મહેન્દ્ર ભાઈ અને માજી આચાર્ય શ્રી પ્રફુલ ભાઈ ના સહકાર થી બાળકો માટે રાઈટીંગ ટેબલેટ અને મેજિક સેંક બુક નું વિતરણ કરવામાં આવ્યું ..

Address

Nakhtrana
370620

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Bandiyara netra primary school posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share