10/04/2022
ગઈ કાલે Rajkot Randonneurs ગ્રુપ દ્વારા 200km ની નાઇટ BRM નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે 128 જેટલા અલગ અલગ ગામ ના લોકો એ ભાગ લીધો હતો, આ રાઇડ નો રૂટ રાજકોટ- જામનગર- રાજકોટ હતો, તેમાં ગોંડલ ના બે યુવાનો કુલદીપ વીરપરીયા અને હર્ષ દુધાત્રા એ ભાગ લીધો હતો અને સરસ રીતે ટાઇમ લિમિટ મા રાઇડ પૂર્ણ કરી ગોંડલ નું ગૌરવ વધાર્યું, બન્ને રાઇડર્સ ને GCHC તરફ થી ખૂબ ખૂબ અભિનંદન.