14/08/2026
Public tantrum એટલે bad parenting નથી ❤️
તમારું બાળક જ્યારે બહાર બધાની સામે tantrum કરે છે, ત્યારે સૌથી મુશ્કેલ વસ્તુ હોય છે — લોકો શું કહેશે એ નહીં, પણ આપણે પોતાનો ગુસ્સો control કરીએ એ.
“બસ કર!” “ચુપ થઈ જા!” “લોકો શું વિચારશે?”
આપણે ઘણી વાર બાળકની feeling કરતાં situation ને control કરવાની ઉતાવળમાં આવી જઈએ છીએ.
પણ યાદ રાખો 👇
તમારું બાળક તમને embarrass કરવા માટે tantrum નથી કરતું.
તે કદાચ tired છે, overwhelmed છે, frustrated છે અથવા પોતાની feeling express નથી કરી શકતું.
આગલી વાર public tantrum થાય ત્યારે: ✨ પહેલા પોતાને calm કરો
✨ બાળકની feeling acknowledge કરો
✨ ઓછા શબ્દોમાં વાત કરો
✨ અને જરૂર પડે તો તેને quiet place પર લઈ જાઓ.
Perfect parenting નહીં… conscious parenting જોઈએ. ❤️
તમને પણ public tantrums handle કરવામાં difficulty થાય છે?
Commentમાં “TANTRUM” લખો અથવા તમારી situation માટે 1:1 Parenting Call book કરવા મને DM કરો. 💛
GentleParenting ConsciousParenting Motherhood GujaratiParenting ParentingCoach