Bhumi Patel Gujarat Police

Bhumi Patel Gujarat Police I'm Not Afraid Of Death, I'm So Scared Of Not Trying.

अगर किसी पर मरने को इश्क़ कहते है तो ...देश के सैनिकों से बड़ा कोई आशिक़ नहीं !🇮🇳❤️
10/05/2025

अगर किसी पर मरने को इश्क़ कहते है तो ...
देश के सैनिकों से बड़ा कोई आशिक़ नहीं !
🇮🇳❤️

02/01/2025

વલસાડ જિલ્લા SSP ડો. કરનરાજ વાઘેલા સાહેબ, એમનું વ્યક્તિત્વ શબ્દો માં વર્ણન કરવા માટે શબ્દો નો ભંડાર પણ ઓછો પડી જાય એવું એમનું વ્યક્તિત્વ છે. સાહેબશ્રી એક સારા અધિકારી તો છે જ,સાથે સાથે એક દયાલુ, પરોપકારી અને ઉત્તમ માનવતા નું ઉદાહરણ પૂરું પાડયું છે. તેમનો સ્વભાવ દરેક વ્યક્તિમાંથી સારા ગુણ શોધી ને એને ઉજાગર કરી એને આગળ લાવવા માટે દરેક રીતે મદદરૂપ થાય છે. એમને એ માટે પ્રોત્સાહન પૂરું પાડે છે, હું પણ એમના પ્રોત્સાહન દ્વારા જ રમત ગમત ક્ષેત્રે ગિરનાર થી લઈને વિશ્વના સૌથી ઊંચા શિખર એવરેસ્ટ સુધી પહોંચી છું.એ મારા માટે હંમેશાં અવિસ્મરણીય રહેશે. સાહેબશ્રી મારા માટે તો ખરા જ સાથે સાથે હાલ ના યુવાનો માટે પણ પ્રેરણારૂપ છે. સમાજ ને પણ એમના ઉત્તમ કાર્યો થકી મદદરૂપ થઇ ને અન્ય લોકો ને પણ સારા કાર્યો કરવા માટે પ્રેરિત કરે છે. આભાર સાહેબ 🙏

નવયુગ કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન લેતા સ્ટુડન્ટ્સ નો ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો જેમાં વિદ્યાર્થીઓને નિષ્ફળતામાંથી બોધપાઠ લ...
30/07/2024

નવયુગ કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન લેતા સ્ટુડન્ટ્સ નો ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો જેમાં વિદ્યાર્થીઓને નિષ્ફળતામાંથી બોધપાઠ લઈને તેમાંથી પોઝીટીવ વિચાર સાથે સફળતાનો માર્ગ કેવી રીતે શોધવો તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

मंजिलें क्या है, रास्ता क्या है?हौसला हो तो फासला क्या है❤️
13/06/2024

मंजिलें क्या है, रास्ता क्या है?
हौसला हो तो फासला क्या है❤️

સેવા પરમો ધર્મસમૂહ લગ્ન માં શ્રમદાન કરીને સેવા આપતી મારી ટીમ આશિર્વાદ આપતા પુજય શ્રી દામજી ભગત સાથે.❤️🙏
21/01/2024

સેવા પરમો ધર્મ
સમૂહ લગ્ન માં શ્રમદાન કરીને સેવા આપતી મારી ટીમ આશિર્વાદ આપતા પુજય શ્રી દામજી ભગત સાથે.❤️🙏

ગુજરાત પોલીસ એથ્લેટીક મીટ ૨૦૨૩ ૧૫૦૦મીટર🏃🏅 ૩૦૦૦મીટર🏃🏅
03/11/2023

ગુજરાત પોલીસ એથ્લેટીક મીટ ૨૦૨૩
૧૫૦૦મીટર🏃🏅
૩૦૦૦મીટર🏃🏅

आपका प्यार, समर्थन और प्रोत्साहन मेरे जीवन में हमेशा आदरणीय रहा है। दिल से आपका बहुत-बहुत आभार।❤
25/08/2023

आपका प्यार, समर्थन और प्रोत्साहन मेरे जीवन में हमेशा आदरणीय रहा है। दिल से आपका बहुत-बहुत आभार।❤

उम्र का क्या उसको तो ढलना ही हैबस दिल जवां रहे यही बहुत है,,,❤️
07/07/2023

उम्र का क्या उसको तो ढलना ही है
बस दिल जवां रहे यही बहुत है,,,❤️

10/04/2023

Address

Morbi
363641

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhumi Patel Gujarat Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bhumi Patel Gujarat Police:

Share

Category