Arvalli Sports News

Arvalli Sports News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Arvalli Sports News, Sports, Modasa.

25/10/2021
30/09/2021

ધી સાબરકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન અને અરવલ્લી જિલ્લા ગિરિમાળા ક્રિકેટ એસોસિયેશન એકાયમ સિઝન 2 માટે SDCA ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક મિટિંગ યોજાઈ હતી.આગામી સમય માં આ ટુર્નામેન્ટ ધી સાબરકાંઠા ડીસ્ટ્રીક ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ ખાતે યોજાવાની છે.ટુંક સમય માં એની જાહેરાત થશે.

08/08/2020

अरवल्ली जिला क्रिकेट संघ की ओर से अरवल्ली जिले के क्रिकेट को उच्च स्तर पर ले जाने के लिए एक और नया प्रयास.

News mean media, and thank you press media as well as shree amish saheba sir
19/03/2020

News mean media, and thank you press media as well as shree amish saheba sir

U-14 category event organize by arvalli district girimala cricket association at modasa Good performance
03/01/2020

U-14 category event organize by arvalli district girimala cricket association at modasa
Good performance

અરવલ્લી જીલ્લા ગીરીમાળા ક્રિકેટ એસોશિયેસન દ્વારા શ્રધાજલી-કપ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામા આવેલ જેની બધી મેચો સફે...
25/03/2019

અરવલ્લી જીલ્લા ગીરીમાળા ક્રિકેટ એસોશિયેસન દ્વારા શ્રધાજલી-કપ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામા આવેલ જેની બધી મેચો સફેદ લેધર બોલ પર રમાશે તેમજ ભાગ લીધેલ ટીમો દ્વારા રંગીન કપડામા બધી ટીમો મેચો રમશે.
તેમજ જીલ્લા ક્રિકેટ ના વિકાસ માટે જીલ્લા ક્રિકેટ એસોશિયેસન દ્વારા ટુકજ સમય માં ઉ-૧૪/૧૬ અને સિનીયર કેટેગરી ની નાઇટ લેધર બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન થવા જઇ રહ્યુ છે.

તારીખ:૨૮/૦૧/૨૦૧૯ અરવલ્લી જીલ્લા ગીરીમાળા ક્રિકેટ એસોશિયેશન દ્વારા સંચાલીત ક્રિકેટ એકેડમી દ્વારા શ્રી એજાજ સૈયદ ક્રિકેટ ટ...
28/01/2019

તારીખ:૨૮/૦૧/૨૦૧૯
અરવલ્લી જીલ્લા ગીરીમાળા ક્રિકેટ એસોશિયેશન દ્વારા સંચાલીત ક્રિકેટ એકેડમી દ્વારા શ્રી એજાજ સૈયદ ક્રિકેટ ટૂર્નામેન્ટ કે જેનુ આયોજન હિમંતનગર ખાતે રાજ સ્પોર્ટસ દ્વારા કરવામા આવેલ જેમાં ગુજરાત/સોરાષ્ટ્ર/બરોડા લેવલે રમાતા પ્લેયરો ભાગ લીધેલો હતો જેમાં મોડાસા ની એકેડમી ની ટીમ દ્વારા ટુર્નામેન્ટ મા શાનદાર પ્રદર્શન કરવામા આવેલ છે જે જોતા ભાગ લેધેલ ટીમો મા મોડાસા ટીમ ના પ્રદર્શન જોતા શ્રી એદુંલકર કે જેઓ હાલ બરોડા અં-૧૬ ના કોચ તરીકે કામ કરે છે તેઓ પણ આચર્ય પામ્યા હતા અને વિજેતા ટીમ ને શુભેચ્છા પાઠવી હતી(ન્યુઝ કટીગ ઉધોગ શક્તી)

૨૦/૦૧/૨૦૧૯મોડાસાઅરવલ્લી જીલ્લા ક્રિકેટ એસોશિયેશન દ્વારા તારીખ ૧૫/૧૨/૨૦૧૮ થી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહેલ આ જીલ્લા...
21/01/2019

૨૦/૦૧/૨૦૧૯
મોડાસા
અરવલ્લી જીલ્લા ક્રિકેટ એસોશિયેશન દ્વારા તારીખ ૧૫/૧૨/૨૦૧૮ થી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહેલ આ જીલ્લા ની પ્રથમ પ્રતીયોગીતા કે જે ૫૦-૫૦ ઓવર ની રમાઇ, જેની ફાઇનલ મેચ તારીખ ૧૯/૦૧/૨૦૧૯ ના રોજ રમાઇ જેમા શામળીયા ક્રિકેટ કલબ અને મેઘરજ યુવા ક્રિકેટ કલબ વચ્ચે રમાઇ જેમા શામળીયા ક્રિકેટ કલબ દ્વારા પ્રથમ બેટીગ કરતા ૫૦ ઓવર માં ૮ વિકેટ ના નુકશાને ૩૭૮ રન નો વિશાળ ટાર્ગેટ આપ્યો જેનો પીછો કરતા મેઘરજ યુવા ક્રિકેટ કલબ ૩૩.૩ ઓવરમાં ૧૦ વિકેટ ગુમાવી માત્ર ૧૫૪ રન બનાવી શકી ફાઇનલ મેચ માં નીતીન રજવાડી દ્વારા શાનદાર ૧૨૮ રન બનાવવામા આવેલ જે બદલ મેન ઓફ ધ મેચ નો એવોર્ડ પણ તેઓના ફાળે ગયેલ. આ કાર્યક્રમ ની પુર્ણાહુતી શ્રી ડૉ. આરીફભાઇ દ્વારા કરવામાં આવેલ.

૨૦/૦૧/૨૦૧૯મોડાસાઅરવલ્લી જીલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા અરવલ્લી જીલ્લા હિલ્ડ-શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં...
21/01/2019

૨૦/૦૧/૨૦૧૯
મોડાસા
અરવલ્લી જીલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા અરવલ્લી જીલ્લા હિલ્ડ-શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ જેમા કુલ ૮ ટીમો એ ભાગ લીધેલો જેની ફાઇનલ મેચ શ્રી જે.બી.શાહ ઇન્ગલીશ મીડીયમ અને શ્રી સરસ્વતી વિધ્યાલય મોડાસા વચ્ચે યોજાઈ જેમા પ્રથમ બેટીગ કરતા શ્રી જે.બી.શાહ ઇન્ગલીશ મીડીયમ દ્વારા૧૯.૪ ઓવર માં ૧૦વિકેટ્ના નુકશાને ૧૧૨ રન બાનાવ્યા તેના જવાબ માં શ્રી સરસ્વતી વિધ્યાલય મોડાસા દ્વારા ૧૮.૨ ઓવર માં ૬ વિકેટ્ના નુકશાને આ લક્ષ્ય પ્રાપ્ત કર્યુ હતુ જેમા મેન ઓફ ધ મેચ ચીતંન અને વિવેક ના પ્રદર્શન ને જોતા ક્મ્બાઇન આપવામાં આવેલ.

મોડાસાતારીખ:૦૨/૦૧/૨૦૧૯અરવલ્લી જીલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા અરવલ્લી જીલ્લા સ્કૂલ કપ નુ આયોજન કરવામાં આવેલ જેની ફાઇનલ મ...
02/01/2019

મોડાસા
તારીખ:૦૨/૦૧/૨૦૧૯
અરવલ્લી જીલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા અરવલ્લી જીલ્લા સ્કૂલ કપ નુ આયોજન કરવામાં આવેલ જેની ફાઇનલ મેચ ઓમ સંસ્કાર ધામ વી કે.પી હોસ્ટેલ વચ્ચે રમાઇ જેમા ઓમ સંસ્કાર ધામ નો ભવ્ય વિજય થયો.

૨૭/૧૨/૨૦૧૮ મોડાસાઅરવલ્લી જીલ્લા ના બે પ્લેયર દ્વારા એકજ દિવસમાં અલગ અલગ જ્ગ્યાએ સેંચ્યુરી મારવામાં આવી , જેમા અંડર-૧૯ કે...
27/12/2018

૨૭/૧૨/૨૦૧૮ મોડાસા
અરવલ્લી જીલ્લા ના બે પ્લેયર દ્વારા એકજ દિવસમાં અલગ અલગ જ્ગ્યાએ સેંચ્યુરી મારવામાં આવી , જેમા અંડર-૧૯ કેટેગરી સ્કૂલ કપ માં મલય પટેલ દ્વારા ૧૦૯ રન અને એજાજ સૈયદ ટ્રોફી હિમંતનગર ખાતે કિશન પટની દ્વારા ૧૨૪ રન બનાવવામાં આવ્યા છે, આવો પ્રસંગ પ્રથમ વખત અરવલ્લી જીલ્લા ના ઇતીહાસ માં બનેલ છે.

Address

Modasa

Telephone

+919426820259

Website

Alerts

Be the first to know and let us send you an email when Arvalli Sports News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Arvalli Sports News:

Share

Category