Indian Cycle Club, Mahesana

Indian Cycle Club, Mahesana Indian Cycle Club, Mahesana Let's ReCycle !

A community organization with three major motives...(3S)..Save Environment.....Stay Healthy.....Serve Nation...
through promoting cycling for commuting in daily routine.

🚴‍♂️ *સાયકલ જાગૃતિ રેલી ૨૦૨૬ 🚴‍♀️*🌿 સ્વસ્થ શહેર – સ્વસ્થ જીવન 🌿📅 તારીખ: *૧ ફેબ્રુઆરી ૨૦૨૬*(રવિવાર)⏰રિપોર્ટિંગ સમય સવારે ...
16/01/2026

🚴‍♂️ *સાયકલ જાગૃતિ રેલી ૨૦૨૬ 🚴‍♀️*
🌿 સ્વસ્થ શહેર – સ્વસ્થ જીવન 🌿

📅 તારીખ: *૧ ફેબ્રુઆરી ૨૦૨૬*(રવિવાર)
⏰રિપોર્ટિંગ સમય સવારે ૬:૦૦ થી ૬:૩૦
⏰ સમય: સવારે ૭:૦૦ વાગ્યે
📍 સ્થળ: પોલીસ પરેડ ગ્રાઉન્ડ, મહેસાણા

👉 *રજીસ્ટ્રેશન ફી: માત્ર ₹૫૦/-*

*🎁 ફ્રી ગિફ્ટ મળશે.*
👕 ટી-શર્ટ
🧢 કેપ
🎒 બેગ
🥪 નાસ્તો
📜 સર્ટિફિકેટ

*🍀 લકી ડ્રો:*
*🚲 ૧૦ નવી સાયકલ જીતવાની સુવર્ણ તક!*

📢 સીટ મર્યાદિત છે – આજે જ રજીસ્ટ્રેશન કરો!
ચાલો સાથે મળીને સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે એક પગલું ભરીએ 💪🌍

📝 ઓનલાઇન રજીસ્ટ્રેશન લિંક:
👉 https://forms.gle/AWQ4A78NriC8GkC56

ચાલો મહેસાણા! પેડલ મારીએ સ્વાસ્થ્ય તરફ! 🚴‍♂️💨તમારા સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે એક નાનકડું ડગલું, જે લાવશે મોટો બદલાવ.'*સ...
12/01/2026

ચાલો મહેસાણા! પેડલ મારીએ સ્વાસ્થ્ય તરફ! 🚴‍♂️💨
તમારા સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે એક નાનકડું ડગલું, જે લાવશે મોટો બદલાવ.

'*સાયકલ જાગૃતિ રેલી ૨૦૨૬*' માં જોડાવો અને મેળવો અદભૂત ભેટો!

•⁠ ⁠ક્યારે? ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ | સવારે ૭:૦૦ વાગ્યે
•⁠ ⁠ક્યાં? પોલીસ પરેડ ગ્રાઉન્ડ, મહેસાણા
•⁠ ⁠ફાયદા: ટી-શર્ટ, કેપ, બેગ, નાસ્તો અને સર્ટિફિકેટ!
•⁠ ⁠સ્પેશિયલ: ૧૦ લકી વિજેતાઓને મળશે નવી નક્કોર સાયકલ! 🎁

નોંધ: માત્ર ₹૫૦માં રજીસ્ટ્રેશન સાથે એક ફોટો જરૂર લાવવો.

👉 રજિસ્ટ્રેશન માહિતી માટે સાથે આપેલ PDF અવશ્ય વાંચશો

79th Independence day Celebrations by ICC Mehsana
15/08/2025

79th Independence day Celebrations by ICC Mehsana

Gurushikar Challenge 2025.
12/01/2025

Gurushikar Challenge 2025.

This video is dedicated to cycling lovers. As a member of Indian Cycle Club, Mehsana I have covered the 5th edition Gurushikar Cycle Race . This race is con...

We, the Indian Cycle Club (ICC) members, are thrilled to confirm that registration for the 5th edition of the Gurushikha...
02/01/2025

We, the Indian Cycle Club (ICC) members, are thrilled to confirm that registration for the 5th edition of the Gurushikhar Challenge, happening on January 5th, has been successfully completed, with all tickets fully booked. This year's event has attracted participants from all over India.

14/12/2024

Address

Radhakrishna Township, Ramosna Circle
Mehsana
384002

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

919978920328

Alerts

Be the first to know and let us send you an email when Indian Cycle Club, Mahesana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Indian Cycle Club, Mahesana:

Share

Category