13/03/2024
મેહસાણા ક્રિકેટ એકેડમી લાવી રહ્યો છે ક્રિકેટ સમર કેમ્પ 2024.
સમર કેમ્પમાં ક્રિકેટની સાથે મેચો ટૂર્નામેન્ટો અને સ્કીલના પ્રમાણે ડાયટ પ્લાન અને ટ્રેનિંગ પ્રોગ્રામ અપાશે.
પ્રોફેશનલ કોચો ના હેઠળ તાલીમ મળશે અને કેરિયર પૂરતું ઇન્ફોર્મેશન ભી મળશે.
મહેસાણા ક્રિકેટ એકેડમી નો એક જ ધ્યેય છે.
" Enjoy, Play and then Learn "
તો આજે જ રજીસ્ટર કરાવો.
સાત વર્ષથી 23 વર્ષના છોકરાઓ માટે રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયો છે.