Maska Cricket Academy - MCA

Maska Cricket Academy - MCA Bachubhai Rambhiya Multi Sports Complex TURF Wicket Cricket Sports Ground with Indoor and Outdoor games available. Special High-Tech Gym With Trainer.

Indoor games :- Table Tenis , 8 Ball Pool , Carrom , Soccer , Chess . Outdoor games :- Cricket ,Soft Ball , Kabbadi , Kho-Kho.

માંડવી ના યુવાનો માટે મસ્કા ક્રિકેટ એકેડમી દ્વારા કોચિંગ ક્લાસ શરૂ કરાયા..
30/04/2023

માંડવી ના યુવાનો માટે મસ્કા ક્રિકેટ એકેડમી દ્વારા કોચિંગ ક્લાસ શરૂ કરાયા..

મસ્કા ક્રિકેટ એકેડમી દ્વારા અંડર 16 ક્રિકેટ કોચિંગ કેમ્પ નું પ્રારંભ તા.24/4 ના સાંજે 5 વાગ્યા થી થશે ભાગ લેવા ઈચ્છતા ખે...
20/04/2023

મસ્કા ક્રિકેટ એકેડમી દ્વારા અંડર 16 ક્રિકેટ કોચિંગ કેમ્પ નું પ્રારંભ તા.24/4 ના સાંજે 5 વાગ્યા થી થશે ભાગ લેવા ઈચ્છતા ખેલાડીઓ એ મસ્કા MCA ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહેવું.....

માંડવી તાલુકા ના યુવાનો ને સીઝન બોલ ક્રિકેટ માં વધુ ને વધુ પ્રોત્સાહિત કરવા MCA ચેમ્પિયન ટ્રોફી નો આયોજન  કરાયું.
25/05/2022

માંડવી તાલુકા ના યુવાનો ને સીઝન બોલ ક્રિકેટ માં વધુ ને વધુ પ્રોત્સાહિત કરવા MCA ચેમ્પિયન ટ્રોફી નો આયોજન કરાયું.

માંડવી તાલુકા ના યુવાનો રમત ગમ્મત ક્ષેત્રે આગળ વધે માંડવી તાલુકા ના યુવાનો ને પ્રોત્સાહિત કરવા અંડર 19 સીઝન બોલ ક્રિકેટ ...
07/01/2022

માંડવી તાલુકા ના યુવાનો રમત ગમ્મત ક્ષેત્રે આગળ વધે માંડવી તાલુકા ના યુવાનો ને પ્રોત્સાહિત કરવા અંડર 19 સીઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ M.P.L.માંડવી પ્રીમિયર લીગ નો આયોજન કરેલ છે ભાગ લેવા ઇચ્છતા ખેલાડીઓ એ ફોર્મ ભરી MCA ગ્રાઉન્ડ પર કોચ શાંતિ સર ને આપવા ના રહેશે.વધુ માહિતી માટે સંપર્ક કરવું મો.9427234115.

देश में खेलों के फलने-फूलने के लिए यह आवश्यक है कि युवाओं में खेलों में विश्वास हो और खेलों को एक व्यवसाय के रूप में अपन...
06/01/2022

देश में खेलों के फलने-फूलने के लिए यह आवश्यक है कि युवाओं में खेलों में विश्वास हो और खेलों को एक व्यवसाय के रूप में अपनाने के लिए प्रोत्साहित किया जाए। यही मेरा संकल्प और मेरा सपना भी है।
- प्रधानमंत्री श्री Narendra Modi जी।

માંડવી ના યુવાનો રમત ગમ્મત ક્ષેત્રે આગળ વધે શારીરિક ફીટ રહે એ માટે મસ્કા ગામે બચુભાઈ રાંભિયા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ મસ્કા ...
05/01/2022

માંડવી ના યુવાનો રમત ગમ્મત ક્ષેત્રે આગળ વધે શારીરિક ફીટ રહે એ માટે મસ્કા ગામે બચુભાઈ રાંભિયા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ મસ્કા ગ્રાઉન્ડ ખાતે સીઝન બોલ ક્રિકેટ કોચિંગ કેમ્પ સાથે ક્રિકેટ ટુર્નામેન્ટ નો આયોજન કરાયું હતું માંડવી તાલુકાભર ના યુવાનો એ ભાગ લીધો હતો.




"સમર કેમ્પ"માંડવી શહેર અને તાલુકા ના બાળકો અને યુવાનો માટે રમત ગમ્મત ક્ષેત્રે પ્લેટફોર્મ મળે અને શારીરિક તંદુરસ્ત રહે એવ...
10/04/2018

"સમર કેમ્પ"
માંડવી શહેર અને તાલુકા ના બાળકો અને યુવાનો માટે રમત ગમ્મત ક્ષેત્રે પ્લેટફોર્મ મળે અને શારીરિક તંદુરસ્ત રહે એવા હેતુ થી "સમર કેમ્પ" નું પદ્ધતિસર ક્રિકેટ કોચિંગ કેમ્પ નું આયોજન કરેલ છે ભાગ લેવા ઈચ્છતા ખેલાડીઓ એ સંપર્ક કરવું.....
તા.૨૦/૪ થી પ્રારંભ
સમય: સવારે ૬:૩૦ થી ૮:૦૦ સાંજે ૫ થી ૭
સ્થળ: એમ.સી.એ.ગ્રાઉન્ડ મસ્કા

મસ્કા ખાતે વિકાસ કપ નું ભવ્ય સમાપન કોડાય ગુરુકુળ ની ટીમ ચેમ્પિયન બની.....
07/03/2018

મસ્કા ખાતે વિકાસ કપ નું ભવ્ય સમાપન કોડાય ગુરુકુળ ની ટીમ ચેમ્પિયન બની.....

વિકાસ ચેમ્પિયન ટ્રોફી નો ભવ્ય સમાપન કોડાય ગુરુકુળ વિજેતા ઉપવિજેતા મસ્કા હાઈકૂલ બની હતી યુવાનો ને પ્રોત્સાહિત કરી સુંદર પ...
25/02/2018

વિકાસ ચેમ્પિયન ટ્રોફી નો ભવ્ય સમાપન કોડાય ગુરુકુળ વિજેતા ઉપવિજેતા મસ્કા હાઈકૂલ બની હતી યુવાનો ને પ્રોત્સાહિત કરી સુંદર પ્લેટ ફોર્મ આપવાનો વિનમ્ર પ્રયાસ

વિકાસ ચેમ્પિયન ટ્રોફી નો ભવ્ય પ્રારંભ
22/02/2018

વિકાસ ચેમ્પિયન ટ્રોફી નો ભવ્ય પ્રારંભ

બચુભાઈ રાંભિયા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ એમ.સી.એ.ગ્રાઉન્ડ પર કચ્છ ની સ્કૂલો માટે અંડર 17 સીઝન બોલ થી વિકાસ ચેમ્પિયન ટ્રોફી ય...
11/02/2018

બચુભાઈ રાંભિયા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ એમ.સી.એ.ગ્રાઉન્ડ પર કચ્છ ની સ્કૂલો માટે અંડર 17 સીઝન બોલ થી વિકાસ ચેમ્પિયન ટ્રોફી યોજાશે...

Address

Maska
Mandvi
370465

Opening Hours

Monday 4pm - 10pm
Tuesday 4pm - 10pm
Wednesday 4pm - 10pm
Thursday 4pm - 10pm
Friday 4pm - 10pm
Saturday 4pm - 10pm
Sunday 4pm - 10pm

Telephone

+919825385585

Alerts

Be the first to know and let us send you an email when Maska Cricket Academy - MCA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Maska Cricket Academy - MCA:

Share