Karadiya Rajput , Alidar

Karadiya Rajput , Alidar Royal Rajput......

17/12/2017
ગોકુળ ગૌશાળા - આલીદર  દ્વારા આયોજીત બિમાર અને નિરાધાર  ગાયો માટે  #ગોકુળ_ગૌશાળા_ટ્રસ્ટ_આલીદર દ્વારા એક ભવ્ય લોક ડાયરા નુ...
02/01/2017

ગોકુળ ગૌશાળા - આલીદર દ્વારા આયોજીત બિમાર અને નિરાધાર ગાયો માટે #ગોકુળ_ગૌશાળા_ટ્રસ્ટ_આલીદર દ્વારા એક ભવ્ય લોક ડાયરા નુ આયોજન કરવામાં આવ્યુ છે...... ...

29/12/2016
ચોથી વાષિઁક પુણ્યતિથિએ શ્રધ્ધાંજલી સ્વ . શ્રી અભેસિંહભાઈ અરજનભાઈ ડોડિયા સ્વ.તા.15/12/2012જીવન એવુ જીવી ગયા કે કદી ભુલાય ...
15/12/2016

ચોથી વાષિઁક પુણ્યતિથિએ શ્રધ્ધાંજલી સ્વ . શ્રી અભેસિંહભાઈ અરજનભાઈ ડોડિયા
સ્વ.તા.15/12/2012
જીવન એવુ જીવી ગયા કે કદી ભુલાય નહીં,
વિદાય એવી લીધી કે કદી વિસરાય નહીં,
હસતો રાખી ચહેરો ધુપસળી જેવુ જીવન જીવી ગયા,
સુખમાં કયૉ સૌને ભાગીદાર દુ:ખ જાણવા દીધુ નહીં
જોઇ હસતી મુદ્દા તમારી રડી લઈએ છાને ખુણે મા ભવાની તમારા દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના

"ना बोल के दीया, ना तोल के दीया.... जब भी दीया माँ भवानी तुने दिल खोल के दीया....         "जय मा भवानी"
10/12/2016

"ना बोल के दीया, ना तोल के दीया....
जब भी दीया माँ भवानी तुने दिल खोल के दीया....

"जय मा भवानी"

 ....
22/10/2016

....

पानी के बिना नदी बेकार है,अतिथि के बिना आँगन बेकार है,प्रेम न हो तो रिश्ते बेकार है,पैसा न हो तो जेब बेकार है,और जीवन मे...
19/07/2016

पानी के बिना नदी बेकार है,
अतिथि के बिना आँगन बेकार है,
प्रेम न हो तो रिश्ते बेकार है,
पैसा न हो तो जेब बेकार है,
और जीवन में गुरु न हो तो जीवन बेकार है।
💤Happy Guruprunima💤

04/07/2016

⚔ જય હો રાજપૂતાના ⚔
તલવારૂ ના તોરણ બાંધે રાયફલે રમે રાહડા અમે ઈ રાજપૂતો ના વીર ભલો ઈ અમારો "રાજપૂતાના" સમાજ...

01/07/2016

🌻 કોડીનાર નો ટૂંકો પ્રવાસ 🌻

🌸લોકો ભલે કહે ગમે તેવુ કહે "કોડીનાર એટલે કોડીનાર " છે.🌸

🌻પણ પહેચાન ન્યુયોર્ક જેવી છે .🌻

ખેતી નો બિજનેશ અમારી જાન છે 🌾

એક બાજુ સોમનાથ મંદિર 🌳 ને બીજી બાજુ અંબુજા સિમેન્ટ...

👌તો એક બાજુ મુળ દવારકા નો દરીયો. .

👊તો બીજી બાજુ વેલણ મા આવેલી દિવાદાંડી..

🙏�કોડીનાર મા આવેલી સુગર ફેક્ટરી જે ગુજરાત ની બીજા નંબર ની પિલાણ કેપેસીટી ધરાવે છે...

🌂એકવાર આવી તો જુઓ આ કોડીનાર મા.................💭

શિવાજી પાકૅ જે 👫બાળકો માટે ફેવરીટ છે..

🌺જયા સનશાઈન હોટેલ અને વિવાહ ફનિચર... 🌺

વારંવાર શોપીંગ કરવા નું મન થાય એવું અમારું મેઇન બજાર છે.

💐અહીં આવી ને જુવો તો Yard (APMC) ની કેવી શાન છે !

💐રાજ ની 🍦આઇસ્ક્રિમ,
અને ગીર ની જમાદાર કેરી 🍋નું આખી દુનિયા મા નામ છે

🍽🍩દુશ્મનો ને પણ ગમી જાય એવી અમારી મહેમાનગતી છે. 🍪🍲🍴

🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻

અનહદ પ્રેમ છે અમને કોડીનાર થી એજ સીધી સટ વાત છે

🌻 🌹 🌻🌹🌻🌹🌻

એવું અમારું આ " કોડીનાર " મજાનુ છે.

જો તમે કોડીનાર ના
તો લાઈક કરો અને શેર કરો

" કુછ દીન તો ગુજારીયે કોડીનાર મેં "

💐 Kodinar Tourism 💐

By
💐KeYur BarAd💐

Address

Alidar.
Kodinar
362720

Website

Alerts

Be the first to know and let us send you an email when Karadiya Rajput , Alidar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share