29/05/2026
આજ રોજ સુત્રાપાડા તાલુકાના કૃષ્ણવાડી થી અમરાપર ગામને જોડતો વાડી વિસ્તારનાં રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં ધારાસભ્યશ્રી ભગવાનભાઇ બારડ , ઓબીસી ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી માનસિંહભાઇ પરમાર,ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દ્રારકાદાસ દોમડીયા,ઉપપ્રમુખશ્રી શારદાબેન બાંભણીયા તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તથા સરપંચશ્રીઓ તેમજ વાડી વિસ્તારનાં ખેડુત મિત્રો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.