Target Self Defence & Sports Club

Target Self Defence & Sports Club Self-defence and All type of sports & recreation

Women Empowerment Self Defense Training under Suraksha Setu by Devbhoomi Dwarka District PoliceUnder the leadership of D...
18/09/2022

Women Empowerment Self Defense Training under Suraksha Setu by Devbhoomi Dwarka District Police

Under the leadership of DySP Neelam Goswami

Under  woman’s self defence training camp in salaya
14/07/2022

Under woman’s self defence training camp in salaya

शिक्षककभी साधारण नहीं होता प्रलय और निर्माण उसकी गोद में पलते है
05/09/2021

शिक्षककभी साधारण नहीं होता प्रलय और निर्माण उसकी गोद में पलते है

Ride a bicycle and keep the body healthy and also avoid pollution
03/06/2021

Ride a bicycle and keep the body healthy and also avoid pollution

health is like money we never have a idea of its value until we lose it
07/04/2021

health is like money we never have a idea of its value until we lose it

    તા. ૨૪/૦૩/૨૦૨૧  ના બુધવાર ના રોજ ટાર્ગેટ સિલ્ફ ડિફેન્સ એન્ડ સ્પોર્ટ્સ ક્લબ તેમજ સોટોકાન કરાટે ટ્રેનિંગ સ્કૂલ ના સંયુ...
25/03/2021


તા. ૨૪/૦૩/૨૦૨૧ ના બુધવાર ના રોજ ટાર્ગેટ સિલ્ફ ડિફેન્સ એન્ડ સ્પોર્ટ્સ ક્લબ તેમજ સોટોકાન કરાટે ટ્રેનિંગ સ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે કરાટે ના વિદ્યાર્થીઓ/ વિદ્યાર્થીનીઓનો બેલ્ટ સેરેમનીનો કાર્યક્રમ શ્રીજી સોસાયટીમાં ના ગ્રાઉન્ડ માં કરવામાં આવ્યો હતો. ઉક્ત કાર્યક્રમ ની અંદર વિદ્યાર્થીઓ ને કરાટે ના બેલ્ટ આપવામાં આવ્યાં હતા અને છેલ્લા ચાર વર્ષથી નિલેશભાઈ કારેથા ની પાસે તૈયાર થયેલ બાળકોને કે જેમને બ્લેક બેલ્ટ આપવામાં આવ્યા હતા તે બાળકો પૈકી ..

દિવ્યા એચ. કરમુર
હિતાંશી એમ.જોષી
રાજેચંદ્ર એ. પ્રણમી
આકાશ સિંહ જાડેજા
યુવરાજસિંહ જેઠવા
આમ બધા મળીને પાંચ વિદ્યાર્થીઓ એ ને કરાટે માસ્ટર નિલેશભાઈ પાસે થી ખૂબ જ અગત્યનીબ્લેક બેલ્ટ ની તાલીમ લીધેલ તેમજ આ ઉપરાંત પર્પલ બેલ્ટ ના ૫ , બ્લ્યુ બેલ્ટ ના ૬, ગ્રીન બેલ્ટ ના ૨ , ઓરેંજ બેલ્ટ ના ૮ તેમજ યલ્લો બેલ્ટ ના ૧૪ વિદ્યાર્થીઓ ને પણ બેલ્ટ નિલેશભાઈ માસ્ટર દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત લોકડાઉન નવા સમયમાં ધનંજય ઇ- કતા અને કોબુડો ઓનલાઇન રાષ્ટ્રીય લેવલ ની સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓ ને પણ સર્ટી ફિકેટ અને અન્ય ભેટ આપવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમ નું સુંદર સંચાલન નિલેશભાઈ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આ તબક્કે ટાર્ગેટ સેલ્ફ ડિફેન્સ એન્ડ સ્પોર્ટસ કલબ ના પ્રમુખશ્રી કીર્તિદાબેન ઉપાધ્યાય ની ઉપસ્થિતિ માં સર્વે બાળકો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Sunday 🌞 special. Activity
14/03/2021

Sunday 🌞 special. Activity

Karate Kumite and Archery in Sunday's Special Activity in Karate Class Today All Photos, Shriji Society Jamkhambhaliya
14/03/2021

Karate Kumite and Archery in Sunday's Special Activity in Karate Class Today All Photos, Shriji Society Jamkhambhaliya

Address

Jam Khambhaliya
Khambhaliya
361305

Alerts

Be the first to know and let us send you an email when Target Self Defence & Sports Club posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category