Shakti day cricket tournament kasva

Shakti day cricket tournament kasva શક્તિ ડે-ક્રિકેટ ટુર્નામેન્ટ કાસવા

Shakti de cricket tournament sizan 16 opening 26 January 2024
26/01/2024

Shakti de cricket tournament sizan 16 opening 26 January 2024

09/01/2024

* *શકિત ડે ક્રિકેટ ટુર્નામેન્ટ કાસવા સીઝન 16 નો શુભારંભ 26.01.2024 ને શુક્રવાર નાં રોજ થશે*

**ફક્ત 32 ટીમો જ ભાગ લઈ શકશે*

**એન્ટ્રી ફી 2700 રૂપિયા ભરવાની રહેશે*

**ટીમ રજીસ્ટર કરવા 1000 રૂપિયા એડવાન્સ ભરવાનાં રહેશે પેમેન્ટ રોકડા કે ઓનલાઇન સ્વીકારવામાં આવશે*

**ગુગલ પે & ફોન પે નંબર 9574769647 પર કરવા*

**ટુર્નામન્ટનું સ્કોરિંગ ઓનલાઇન ક્રિક હિરો એપ પર કરવામાં આવશે*

**ફાઈનલ વિજેતા ટીમ ને 11000 તેમજ વિજેતા ટ્રોફી આપવામાં આવશે તેમજ રનર્સ અપ ટીમ ને 5100 રૂપિયા રોકડા તેમજ ટ્રોફી આપવામાં આવશે*

* *મેન ઓફ ધી મેચ તેમજ મેન ઓફ ધી ટુર્નામેન્ટ બનનાર ખેલાડી ને યોગ્ય પુરસ્કાર એનાયત કરવામાં આવશે*

**ટુર્નામેન્ટ મા બેસ્ટ બોલર બનનાર ખેલાડી ને યોગ્ય પુરસ્કાર*

**દરેક મેચ 10 ઓવર ની રમાડવામાં આવશે ફાઈનલ તેમજ સેમી ફાઇનલ 12 ઓવર ની રમાડવામાં આવશે*

**ટીમ ની એન્ટ્રી વહેલાં તે પહેલાં નાં ધોરણે કરવામાં આવશે*

26/11/2023
કોઈ પણ સમાજની કે અન્ય ક્રિકેટ ટુર્નામેન્ટમા નિષ્પક્ષ અમ્પાયરિંગ તેમજ લાઈવ કોમેંન્ટરી માટે કોલ કરી શકો છો...
29/08/2023

કોઈ પણ સમાજની કે અન્ય ક્રિકેટ ટુર્નામેન્ટમા નિષ્પક્ષ અમ્પાયરિંગ તેમજ લાઈવ કોમેંન્ટરી માટે કોલ કરી શકો છો...

Sizan 15 closing ceremony
12/06/2023

Sizan 15 closing ceremony

12/06/2023

Shakti day cricket turnament kasva sizan -15 ,2023 final match winer Boxi 11 kadi

Address

382715
Kadi
382715

Website

Alerts

Be the first to know and let us send you an email when Shakti day cricket tournament kasva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shakti day cricket tournament kasva:

Share

Category