Junagadh Cycling

Junagadh Cycling cycling

24/04/2024

*જૂનાગઢ મહાનગર પાલિકા* દ્વારા તારીખ ૨૬/૪/૨૪ શુક્રવાર ના રોજ સવારે ૭ કલાકે *મતદાન જાગૃતિ* માટે જૂનાગઢ ના *ઉપરકોર્ટ ખાતે સાયકલ રાઈડ* નું ફ્રી માં આયોજન કરેલ છે.
ભાગ લેવા માટે સંપર્ક ;- 8733050111
ભેગા થવા નું સ્થળ :- ઉપરકોર્ટ ના ગેટ પાસે,
રિપોર્ટિંગ સમય :- સવારે ૬.૩૦ થી ૬.૫૦
ભાગ લેવા માટે ઉપર આપેલ પોતાનું નામ અને ઉમર, ટી-શર્ટ સાઈઝ વૉટ્સએપ થી મેસેજ કરવો, માર્યાદિત સંખ્યા હોવાથી,

Free Registration open
26/10/2023

Free Registration open

19/10/2023

ઓ.. હેલો..
જૂનાગઢ વાસીઓ
થઇ જાવ તૈયાર જૂનાગઢ માં એક નવી અને ક્યારે પણ ન થઇ હોઈ તેવી અદભુત ઇવેન્ટ માટે..
૪ નવેમ્બર ૨૦૨૩

For Registration.. 8733050111
28/09/2023

For Registration.. 8733050111

રજી. શરૂ. લિમિટેડ સંખ્યા છે. મેનેજમેન્ટ માટે રજી. કરવું જરૂરી.https://bit.ly/rotarycyclothon2
28/02/2023

રજી. શરૂ. લિમિટેડ સંખ્યા છે. મેનેજમેન્ટ માટે રજી. કરવું જરૂરી.
https://bit.ly/rotarycyclothon2

Sandesh news (૧૬/૧/૨૩)
16/01/2023

Sandesh news (૧૬/૧/૨૩)

તારીખ ૧૫/૧/૨૩ રવીવાર ના રોજ સાયકલિંગ એસો જૂનાગઢ દ્વારા ૮ મી MTB સાયકલિંગ ની સ્પર્ધા નું રાજ્ય કક્ષા માટે ની જૂનાગઢ ની ટી...
15/01/2023

તારીખ ૧૫/૧/૨૩ રવીવાર ના રોજ સાયકલિંગ એસો જૂનાગઢ દ્વારા ૮ મી MTB સાયકલિંગ ની સ્પર્ધા નું રાજ્ય કક્ષા માટે ની જૂનાગઢ ની ટીમ પસંદગી માટે આયોજન થયું. જેમાં ૧૨ ખેલાડી ની પસંદગી કરવામાં આવી.

*વિશ્વ સાયકલિંગ દિવસ*સાયકલિંગ એસો. જૂનાગઢ અને સાયકલિંગ ક્લબ જૂનાગઢ દ્વારા *તારીખ ૩ જૂન ના રોજ વિશ્વ સાયકલિંગ દિવસ* નિમિત...
31/05/2022

*વિશ્વ સાયકલિંગ દિવસ*
સાયકલિંગ એસો. જૂનાગઢ અને સાયકલિંગ ક્લબ જૂનાગઢ
દ્વારા *તારીખ ૩ જૂન ના રોજ વિશ્વ સાયકલિંગ દિવસ*
નિમિતે રા ખેંગાર વાવ ( ઐતિહાસિક ) સુધી ૮ કી.મી. જાવક અને ૮ કી.મી. આવક એમ ૧૬ કી.મી. સાયકલ રાઈડ નું આયોજન કરેલ છે
આ સાયકલ રાઈડ નો હેતુ સાયકલ દિવસ ઉજવવો સાયકલ ચલાવતા લોકોને પ્રોત્સાહન આપવું . આઝાદી કા અમૃત મહોત્સવ,
ફિટ ઇન્ડિયા, અને આપડો ઐતિહાસિક વારસાને જાણવો જેવા છે.
આ સાયકલિંગ રાઈડ અંદર જોડાવા માંગતા લોકો જગદીશ સર 7405746984 તથા
કલ્પેશ સર 8733050111 નંબર પર પોતાનું નામ મેસેજ કરે અથવા આપેલ લિંક https://surveyheart.com/form/629471bc812f8b1562e4cbb3
પર ફોમ ભરી આપે જેથી પ્રમાણપત્ર અને વ્યવસ્થા ની જાણ થાય
સાયકલ રાઈડ અંદર કોઈ એન્ટ્રી ફી રાખેલ નથી
રિપોર્ટિંગ સ્થળ :- મોતીબાગ નો પેહલો ગેઇટ
રિપોર્ટિંગ સમય :- સવારે ૬:૦૦ થી ૬:૧૦
વાવ એ પોંહચવા નો સમય :- ૭:૦૦
રિફરિશમેન્ટ & ફોટોગ્રાફી :- ૭:૦૦ થી ૭:૩૦
પરત નીકળવા નો સમય :-૭:૩૦

🚴‍♂️ *50 કિમી સાયકલિંગ રાઈડ* 20 માર્ચ 2022 ના જે "Cyclofun 2022" ની ઇવેન્ટ છે તે આમ તો વર્ચ્યુલ રાઈડ છે. *ભાગ લેનાર તમામ...
19/03/2022

🚴‍♂️ *50 કિમી સાયકલિંગ રાઈડ*
20 માર્ચ 2022 ના જે
"Cyclofun 2022" ની ઇવેન્ટ છે તે આમ તો વર્ચ્યુલ રાઈડ છે.
*ભાગ લેનાર તમામ ને સાયકલિંગ કલબ જૂનાગઢ તરફ થી પ્રમાણપત્ર અને ગીફ્ટ આપવા માં આવશે.*
પરંતુ સાયકલિંગ કલબ જૂનાગઢ અને તેની સાથે જોડાયેલ સાયકલિસ્ટ જુનાગઢ થી ઇવનગર થઈ મેંદરડા અને બગડું ખાડિયા થઈ જુનાગઢ. 50 કિમી.
* સ્ટોપ અને રેસટ પોઇન્ટ :- મેંદરડા અને આણદ પુર,
અને ત્યાં લાઈટ રિફ્રેશમેંટનુ પણ આયોજન કરેલ છે
તો જે લોકોને આ રૂટમાં સાથે જોડાવું હોય તે લોકો આ મેસેજ નો રીપ્લાય 8733050111 પર કરી કન્ફર્મ કરે.

*રિપોર્ટિંગ સ્થળ :- રાજીવ ગાંધી પાર્ક, ભૂતનાથ ના ફાટક પાસે. કોલેજ રોડ. જુનાગઢ*
રિપોર્ટિંગ સમય :- સવારે 5.30 વાગે.
ઉપડવા નો સમય :- સવારે 5.45 વાગે.

ટોટલ :- 50 કીમી.

આ આયોજન એમ તો
Rajkot Cycle Club
Rotary club of Rajkot નું છે. પણ cycling club junagadh આ ઇવેન્ટ ને સપોર્ટ કરે છે.

નોંધ:

1.આવનારા દરેક રાઇડર્સ અને તેમની સાઇકલ ની જવાબદારી એમની પોતાનીજ રહેશે.

2. રોટરી કલબ નું ઈ સર્ટિ અને મેડલ મેળવવા માંગતા હોય તો વધુ માહિતી માટે ક્લિક કરો :
http://www.cyclofun.org

*🚲🚲FIT INDIA FIT GUJARAT🚲🚲* આરોગ્ય વિભાગ , ગુજરાત દ્વારા શારીરિક તંદુરસ્તી અને સુખા કરી પ્રવૃત્તિ દ્વારા લોકો પોતાની જીવ...
23/12/2021

*🚲🚲FIT INDIA FIT GUJARAT🚲🚲*

આરોગ્ય વિભાગ , ગુજરાત દ્વારા શારીરિક તંદુરસ્તી અને સુખા કરી પ્રવૃત્તિ દ્વારા લોકો પોતાની જીવન સેલીમાં અપનાવે તે હેતુ થી તમામ હેલ્થ ઍન્ડવેલનેસ સેન્ટરો પર "આઝાદીના અમૃતમહોત્સવ" ની ઉજવણી ના ભાગ રૂપે તથા નિરમ્યા ગુજરાત જુંબેશની સાથે તંદુરસ્ત ભારત તંદુરસ્ત ગુજરાત સાઈકલોથોન ના આયોજન દ્વારા લોકો ને જીવનસેલી મા સામુહિક પ્રોત્સાહન મળી રહે એવા હેતુ સર જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા એક આયોજન કરેલ છે તો જૂનાગઢ મા વસતા તમામ સાઈકલીસ્ટો ને જાહેર આમંત્રણ છે
*નોંધ:- તમામ સાઈકલીસ્ટ ને પ્રમાણપત્ર અને મેડલ આપવા મા આવશે*

*તારીખ:-* 26/12/2021
*સમય :-* સવારે 7:00 વાગ્યે
*શરૂવાત:-* શામળદાસ ગાંધી ટાઉનહોલ ,સરદાર ચોક
*પૂર્ણસ્થળ:-* ભવનાથ મહાદેવ મંદિર, ભવનાથ
🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲
*નિમંત્રક*
*મહાનગર પાલિકા હેલ્થ શાખા જૂનાગઢ*

Address

In Parikrama Start Gate
Junagadh

Website

Alerts

Be the first to know and let us send you an email when Junagadh Cycling posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Junagadh Cycling:

Share

Category