Jetpur Sports Association

Jetpur Sports Association Jetpur Sports Association
Jetpur Cricket Academy
Pujara School Of Cricket
Dhaval International Sports

Jetpur Sports Week 2026
20/01/2026

Jetpur Sports Week 2026

20/01/2026

Part Time
Full Time Job In Jetpur
More Details Call +91 7998411111

Jetpur Sports Association
Jetpur Cricket Academy
Pujara School Of Cricket
Dhaval International Sports

*ભારતીય ક્રિકેટ બોર્ડ BCCI એફિલેટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા રમાતી ઓફિસયલ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ટુર્નામેન્ટમા જેતપુરન...
23/05/2025

*ભારતીય ક્રિકેટ બોર્ડ BCCI એફિલેટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા રમાતી ઓફિસયલ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ટુર્નામેન્ટમા જેતપુરના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયાની વિશેષ ઉપસ્થિતિ*

જેતપુરના ઈતિહાસમા સર્વપ્રથમ રમાય રહેલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સંચાલિત સિઝન બૉલ અંડર-16 ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ટુ ડે ટુર્નામેન્ટ જેતપુર તાલુકાના કાગવડ ગામે *ગ્લોબલ ઈન્ડિયા દર્શન ક્રિકેટ ગ્રાઉન્ડ* પર જુનાગઢ ડિસ્ટ્રિક્ટ અને ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટના મેચ મા ધારાસભ્ય *શ્રી જયેશભાઈ રાદડીયા* વિશેષ ઉપસ્થિત રહી બંને ટીમના ખેલાડીઓ સારુ પ્રદર્શન કરી ભારતીય ટીમમા સ્થાન મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી..

સાથે સાથે
🇮🇳 *તિરંગા વિતરણ* 🇮🇳
પહલગામમાં થયેલા આંતકી હુમલા બાદ ભારતીય સશસ્ત્ર દળોએ *“ઓપરેશન સિંદૂર”* દ્વારા શૌર્ય અને બહાદુરીના દર્શન કરાવ્યા છે. રાષ્ટ્રની રક્ષા કરતાં દેશનાં સશસ્ત્ર દળોના જવાનોનાં સન્માનમાં રાષ્ટ્રભાવના સાથે
ગ્રાઉંડ પર ઉપસ્થિત દરેક ખેલાડીઓને ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા દ્વારા રાષ્ટ્ર ધ્વજ વિતરણ કરવામાં આવ્યા..

04/10/2024

*રાજકોટ ગ્રામ્ય*
*જિલ્લ્લાકક્ષા ક્રિકેટ અં-૧૪,૧૭,૧૯ ભાઇઓ-બહેનો સિલેકશન કાર્યક્રમ*

રાજકોટ ગ્રામ્યમાં તમામ શાળાઓના આચાર્ય/ વ્યાયામ શિક્ષકશ્રીઓને જણાવવાનુ કે તા.૦૬/૧૦/૨૦૨૪, રવીવાર ના રોજ એસ.જી.એફ.આઈ રાજકોટ ગ્રામ્ય જિલ્લાકક્ષા કિકેટ સિલેકશન અં-૧૪,૧૭,૧૯ ભાઇઓ-બહેનો તમામનુ રાખવામાં આવેલ છે.
જેની જાણ આપના ખેલાડીઓને કરવા વિનંતી છે.
સ્થળ - ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલ, જેતપુર જિ.રાજકોટ.
તારીખ -૦૬/૧૦/૨૦૨૪ સમય - સવારે ૮:૩૦ કલાકે રીપોર્ટીંગ
સંપર્ક : મિતેષ ચૌહાણ 7998411111

REQUIREMENT FORFEMALE OFFICE STAFF / RECEPTIONISTLOCATION - JETPURCONTACT - 7998411111
16/06/2024

REQUIREMENT FOR
FEMALE OFFICE STAFF / RECEPTIONIST
LOCATION - JETPUR
CONTACT - 7998411111

Mumbai To Nairobi
07/08/2023

Mumbai To Nairobi

Admission Open 2023/24Cricket Academy With School & Hostel Pujara School Of Cricket | Dhaval International Sports Hostel...
02/02/2023

Admission Open 2023/24

Cricket Academy With School & Hostel

Pujara School Of Cricket | Dhaval International Sports Hostel- Jetpur

+91 7998411111
+91 8686421111
+91 9428282725
https://maps.app.goo.gl/3ACdBGt4vHtbBLok6

Admission Open 2023/24

*જય હો રાદડિયા સરકાર*રમશે જેતપુર જામકંડોરણા....જીતશે જેતપુર જામકંડોરણા....સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા ના સ્મરણાર્થે..જેત...
23/12/2022

*જય હો રાદડિયા સરકાર*

રમશે જેતપુર જામકંડોરણા....
જીતશે જેતપુર જામકંડોરણા....

સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા ના સ્મરણાર્થે..
જેતપુર સ્પોર્ટ્સ એસોસિએશન અને જેસીઆઈ જેતપુર કલર્સ દ્વારા ભવ્ય ક્રિકેટ ચેમ્પિયન લીગ GPL સિઝન-2 નુ લાઈવ ટેલીકાસ્ટ Global India Mitesh Chauhan

03/12/2022
Welcome Prime Minister Narendra Modi
10/10/2022

Welcome Prime Minister Narendra Modi

Address

Dhaval International Sports Hostel
Jetpur
360370

Alerts

Be the first to know and let us send you an email when Jetpur Sports Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jetpur Sports Association:

Share

Category