Hingolgadh

Hingolgadh 180 kms from Ahmedabad, Located in Jasdan taluka of Rajkot district, Hingolgadh Sanctuary is a green oasis of 654.07 ha in the dry plateau of Saurashtra.
(420)

the area is hilly, rugged and undulating with a magnificent mosaic of grasslands and scrub forests. 360 વર્ષથી હરિયાળી વચ્ચે ઊભો છે 1100 ફૂટની ઊંચાઇએ આ હિંગોલગઢ કિલ્લો
હિંગોલગઢ દરિયાની સપાટીથી 335 મીટર(1100) ફૂટ ઊંચો છે.
ચારેકોર લીલીછમ ચાદર પ્રકૃત્તિએ બિછાવેલી હોય અને ઊંચા ટેકરા પર મોરની કલગી સમાન તે જમાનાની યાદ આપતો ઉન્નત મસ્તકે હિંગોળગઢ લોકોને આવકાર તો હોય તેવું લાગે છે. સૌરાષ્ટ્રમાં આવો લડાયક

ગઢ ભાગ્યે જ હશે. દૂરથી કળાતો હિંગોળગઢ જાણે આકાશ સાથે વાતો કરતો હોય એવો દીસે છે. આ ગઢ દરિયાની સપાટીથી 335 મીટર(1100) ફૂટ ઊંચો છે. ચારે બાજુ અસંખ્ય વૃક્ષોની ઝાડી ગઢની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.

જસદણનાં રાજવી શ્રી વાજસૂર ખાચર માતા હિંગળાજમાતાના ભક્ત હતા. એટલે હિંગળાજ માતાનું અનુષ્ઠાન કરી હિંગળાજ માતાના નામ પરથી ગઢનું નામ હિંગોળગઢ રાખ્યું હતું. હિંગોળગઢ આટલા પંથકની શોભારૂપ ગણાય છે.

હીંગોળગઢ (તા.વીંછીયા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા હી...
20/07/2025

હીંગોળગઢ (તા.વીંછીયા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા હીંગોળગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ગામની નજીકજ ગીર ફાઊન્ડેશન સંચાલીત હીંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય આવેલું છે. આસપાસના સુકા વિસ્તારની થી તદ્દન જુદો પડતો હીંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યનો આ લીલોતરી ધરાવતો ટુકડો એકદમ અલગ તરી આવે છે. સુકા પાનખર વૃક્ષો વાળું આ જંગલ વરસાદના સમય દરમ્યાન હરીયાળીની ચાદર વડે ઢંકાઇ જાય છે.૬૫૪ વર્ગ કિલોમીટર વિસ્તારના આ જંગલને ૧૯૮૦માં આરક્ષિત વન-વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ. અને ૧૯૮૪માં કુદરતે આ વિસ્તારને આપેલ વિપુલ કુદરતી તકોને ઓળખીને અહીયા પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી જેનું પ્રબંધન કાર્ય ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલી ગીર ફાઊન્ડેશન નામની સંસ્થાને સોંપવામાં આવ્યું

અભયારણ્યના વિસ્તારમાં ભીમકુઇ નામની પ્રસિદ્ધ જગ્યા આવેલી છે. અહીયાં યોજાતી પ્રકૃતિ શિક્ષણ શિબિરોમાં ભાગ લેવા આવતા શિબિરાર્થીઓ માટે કાયમી તંબુઓનો સમુહ ઉભો કરવામાં આવેલો છે. અભયારણ્ય માંથી એક ચોમાસુ ઝરણું પણ વહે છે.

13/07/2023

18/08/2022
Click By
07/09/2020

Click By

         #📷
02/09/2018

#📷

Jasdan to Bileshwar on cycle.20 km up and 20 km down with 20 students and 5 teachers.No more awareness, only action plan...
08/10/2017

Jasdan to Bileshwar on cycle.20 km up and 20 km down with 20 students and 5 teachers.No more awareness, only action plan.Done safai of bileshwar temple.Pedal towards change.Really appreciate the efforts of all.Thank you to Mrs. Alokikaraje khachar for inspiration. CEE project officer : Pratik Sakhiya

09/08/2017

Address

Hingolgadh
Jasdan
360055

Alerts

Be the first to know and let us send you an email when Hingolgadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share