The Sabarkantha District Cricket Association

The Sabarkantha District Cricket Association The Sabarkhantha District Cricket Association is a step taken by Vimal bhai Desai & few others exper

ADMISSION OPEN FOR SUMMER BATCH AT SDCA CRICKET GROUND For more details contact to Vimal Desai and Ganpat Prajapati…. Th...
23/03/2026

ADMISSION OPEN FOR SUMMER BATCH AT SDCA CRICKET GROUND

For more details contact to Vimal Desai and Ganpat Prajapati…. Thank you 🙏🏼

ધી સાબરકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશન અને દેસાસણ ગ્રામ પંચાયત દ્વારા નવીન પહેલ કરેલ છે દેસાસણ ગામના બધા  બાળકોને  કેમ્પમા...
23/07/2025

ધી સાબરકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશન અને દેસાસણ ગ્રામ પંચાયત દ્વારા નવીન પહેલ કરેલ છે દેસાસણ ગામના બધા બાળકોને કેમ્પમાં પધારવા વિનંતી છે

ધી સાબરકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા વનાપ્રસ્થ સાધક આશ્રમ રોઝડ ખાતે  ક્રિકેટનો પ્રશિક્ષણ કેમ્પ કરવામાં આવ્યો આશ્ર...
21/07/2025

ધી સાબરકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા વનાપ્રસ્થ સાધક આશ્રમ રોઝડ ખાતે ક્રિકેટનો પ્રશિક્ષણ કેમ્પ કરવામાં આવ્યો આશ્રમના ટ્રસ્ટી સ્વામીજી નો ખુબ ખુબ આભાર 🙏

ધી સાબરકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા 40 ઓવર ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 3 માં આજની સેમી ફાઈનલ મેચ કિંગ્સ 11 અને ...
08/06/2025

ધી સાબરકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા 40 ઓવર ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 3 માં આજની સેમી ફાઈનલ મેચ કિંગ્સ 11 અને એકાના ક્રિકેટ ક્લબ વચ્ચે રમાઇ.જેમાં એકાના ક્રિકેટ ક્લબનો 9 વિકેટથી વિજય થયો હતો.

પ્લેયર ઓફ ધ મેચ યાદવ પ્રશાંત થયા હતા...

18/05/2025

SUMMER CAMP

18/05/2025

SDCA TRAINING

ધી સાબરકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા ચાલતી ક્રિકેટ એકેડમી ચાલુ થઈ ગયેલ છે.જે ખેલાડી આ  કેમ્પમાં ભાગ લેવા ઈચ્છતા ...
18/05/2025

ધી સાબરકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા ચાલતી ક્રિકેટ એકેડમી ચાલુ થઈ ગયેલ છે.જે ખેલાડી આ કેમ્પમાં ભાગ લેવા ઈચ્છતા હોય તો સત્વરે જોડાઈ જવું.


સમય:સવારે 7 થી 9 વાગ્યા સુધી

નોંધ:- ક્રિકેટ કોચિંગ કેમ્પ ફ્રી શીખવાડવામાં આવશે

સ્થળ :- ધી સાબરકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન ક્રિકેટ ગ્રાઉન્ડ,
બલોચપુર,ખેડ તસિયા રોડ,
હિંમતનગર.

વિમલ દેસાઈ
9998806677
ગણપત પ્રજાપતિ
9033242588

CONGRATULATIONS TO SABARKANTHA DISTRICT CRICKETER OF UNDER 16/19 FOR SELECTED IN TALENT SEARCH PROGRAM OF GUJARAT CRICKE...
02/05/2025

CONGRATULATIONS TO SABARKANTHA DISTRICT CRICKETER OF UNDER 16/19 FOR SELECTED IN TALENT SEARCH PROGRAM OF GUJARAT CRICKET ASSOCIATION. 👏🏻👏🏻

ધી સાબરકાંઠા જિલ્લા ક્રિકેટ એસોિયેશન દ્વારા સમર કેમ્પની શરુઆત કરવામાં આવી.આસમર કેમ્પનું ઓસ્ટ્રેલિયાના કોચ સેનોન યંગ દ્વા...
20/04/2025

ધી સાબરકાંઠા જિલ્લા ક્રિકેટ એસોિયેશન દ્વારા સમર કેમ્પની શરુઆત કરવામાં આવી.આ
સમર કેમ્પનું ઓસ્ટ્રેલિયાના કોચ સેનોન યંગ દ્વારા શરૂ કરવામાં આવ્યો.સમર કેમ્પમાં ઓસ્ટ્રેલિયન કોચ દ્વારા કેમ્પમાં આવેલ બાળકોને બેઝિક ક્રિકેટ, ફિટનેસ કેવી રીતે જાળવી રાખવી તેની માહિતી આપી.
ઓસ્ટ્રેલિયન કોચ સેનોન યાંગનો ધી સાબરકાંઠા જિલ્લા ક્રિકેટ એસોિયેશનમાં આવવા બદલ દ્વારા ખૂબ ખૂબ આભાર.....

Address

Shri S. S. Mehta Arts & M. M. Patel Commerce College, Motipura
Himatnagar
383001

Telephone

+919998806677

Website

Alerts

Be the first to know and let us send you an email when The Sabarkantha District Cricket Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to The Sabarkantha District Cricket Association:

Shortcuts

Share