Mayurdhwajsinh J Parmar

Mayurdhwajsinh J Parmar Member of Royal Family of Kanjari
Director - Panchmahal District Co-Operative Union
Golfer

20/08/2026
19/08/2026
ભારતીય જનતા પાર્ટી હાલોલ નગર દ્વારા સામજિક સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત આજ રોજ સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજજીની ૬...
18/08/2026

ભારતીય જનતા પાર્ટી હાલોલ નગર દ્વારા સામજિક સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત આજ રોજ સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજજીની ૬૫૦મી જયંતિના પાવન અવસરે શ્રી હરસિધ્ધિ માતાજી મંદિર,ગોધરા રોડ,હાલોલ ખાતેથી મારાં પિતા શ્રી Jaydrathsinhji Parmar ના અધ્યક્ષ સ્થાને હાલોલ નગરના તમામ વોર્ડ માટેના કળશ વિતરણ કરવામાં આવ્યા તેની અમુક ક્ષણો.

ભારતીય જનતા પાર્ટી હાલોલ તાલુકા દ્વારા સામજિક સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત આજ રોજ સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજજીન...
18/08/2026

ભારતીય જનતા પાર્ટી હાલોલ તાલુકા દ્વારા સામજિક સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત આજ રોજ સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજજીની ૬૫૦મી જયંતિના પાવન અવસરે શ્રી રામજી મંદિર, કંજરી ખાતે પરમ પૂજય શ્રી રામશરણદાસજી મહારાજજીની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ મારાં પિતા શ્રી Jaydrathsinhji Parmar ના અધ્યક્ષ સ્થાને હાલોલ તાલુકાની તમામ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓને કળશ વિતરણ કરવામાં આવ્યું તેની અમુક ક્ષણો.

હાલોલ નગર ખાતે આજ રોજ ભાજપા હાલોલ તાલુકાના મહામંત્રી શ્રી દિલીપસિંહજી રાઠોડના નવીન સાહસ ભાટિયા મોબાઈલના ઉદઘાટન પ્રસંગે મ...
18/08/2026

હાલોલ નગર ખાતે આજ રોજ ભાજપા હાલોલ તાલુકાના મહામંત્રી શ્રી દિલીપસિંહજી રાઠોડના નવીન સાહસ ભાટિયા મોબાઈલના ઉદઘાટન પ્રસંગે મારા પિતા શ્રી Jaydrathsinhji Parmar સાથે ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવી તેની અમુક ક્ષણો.

રાષ્ટ્રીય કાર્યાલય પ્રભારી અને રાજ્યસભાના સાંસદ શ્રી  જી ને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી તરીકે નિયુક્ત થવા બદલ હાર્દિક અ...
18/08/2026

રાષ્ટ્રીય કાર્યાલય પ્રભારી અને રાજ્યસભાના સાંસદ શ્રી જી ને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી તરીકે નિયુક્ત થવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ.

17/08/2026

My best wishes to all the newly appointed office bearers of the BJP national team under the leadership of Shri Nitin Nabin Ji.

With your dedication, fresh energy and dynamism, I am sure the party will grow stronger and deepen its connect with the people.

Wishing you all a very successful tenure!

પંચમહાલ જીલ્લા સહકારી સંઘની વાર્ષિક સાધારણ સભા આજ રોજ સૌ સભાસદશ્રીઓ તેમજ સૌ ડેલિગેટશ્રીઓની ઉપસ્થિતિમાં શ્રી રમણલાલ નાયક ...
17/08/2026

પંચમહાલ જીલ્લા સહકારી સંઘની વાર્ષિક સાધારણ સભા આજ રોજ સૌ સભાસદશ્રીઓ તેમજ સૌ ડેલિગેટશ્રીઓની ઉપસ્થિતિમાં શ્રી રમણલાલ નાયક સહકારી સભાગૃહ, ગોધરા ખાતે યોજાઈ તેની અમુક ક્ષણો.

Halol Jaydrathsinhji Parmar

Address

Halol

Website

Alerts

Be the first to know and let us send you an email when Mayurdhwajsinh J Parmar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category