23/02/2025
SBI ધ્વારા ગાંધીનગર પ્રીમિયર લીગનું આયોજન અમારા કરાઈ સ્થિત Pioneer ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ હતું જેની ફાઈનલ મેચમાં વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી...
જેમાં પૂર્વ સાંસદ શ્રી જગદીશ ઠાકોર તેમજ ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી શ્રી રામકીશન ઓઝા જી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા..
Ramkishan Ojha Pioneer Cricket & Sports Academy