15/05/2026
આવો, તમારા બાળકને આપીએ એક ઉજ્જવળ ભવિષ્ય!
યોગ અને સંસ્કારના સમન્વય સાથે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ લાવ્યું છે બાળકો માટે વિશેષ સમર કેમ્પ. માત્ર થોડી જ ક્ષણો બાકી છે, હમણાં જ નોંધણી કરો અને તમારા બાળકને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવો.
�📅 16 થી 30 મે, 2026
👧🧒 7 થી 15 વર્ષના બાળકો માટે ખાસ
📍 સમગ્ર ગુજરાતમાં 225 કેમ્પનું આયોજન
યોગથી વધશે આત્મવિશ્વાસ, એકાગ્રતા અને સકારાત્મકતા
વધુ માહિતી માટે : www.gsyb.in