Hm Ahir

Hm Ahir Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Hm Ahir, Antarjal, Gandhidham.

આપણને સૌને એકતા અને રાષ્ટ્રભક્તિના સૂત્રમાં બાંધતો આપણો રાષ્ટ્રધ્વજ     🇮🇳            🇮🇳
15/08/2022

આપણને સૌને એકતા અને રાષ્ટ્રભક્તિના સૂત્રમાં બાંધતો આપણો રાષ્ટ્રધ્વજ



🇮🇳 🇮🇳

આપણને સૌને એકતા અને રાષ્ટ્રભક્તિના સૂત્રમાં બાંધતો આપણો રાષ્ટ્રધ્વજ     🇮🇳    🇮🇳
15/08/2022

આપણને સૌને એકતા અને રાષ્ટ્રભક્તિના સૂત્રમાં બાંધતો આપણો રાષ્ટ્રધ્વજ



🇮🇳 🇮🇳

આપણો તિરંગો, આપણું ગૌરવ ! ગાંધીધામ તાલુકા યુવા મોરચા ના મંત્રી શ્રી  જી ને “હર ઘર તિરંગા” અભિયાનમાં જોડાવા બદલ ખુબ ખુબ અ...
14/08/2022

આપણો તિરંગો, આપણું ગૌરવ !

ગાંધીધામ તાલુકા યુવા મોરચા ના મંત્રી શ્રી જી ને “હર ઘર તિરંગા” અભિયાનમાં જોડાવા બદલ ખુબ ખુબ અભિનંદન...



🇮🇳

देश की नारीशक्ति को आज़ादी के अमृतकाल में राष्ट्रशक्ति के रूप में सामने लाना हम सभी का दायित्व है।- प्रधानमंत्री श्री नर...
05/08/2022

देश की नारीशक्ति को आज़ादी के अमृतकाल में राष्ट्रशक्ति के रूप में सामने लाना हम सभी का दायित्व है।

- प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी

સમસ્ત અંતરજાળ ગ્રામ જનો દ્વારા આયોજીત નાઈટ ક્રિકેટ ટૂર્નામેંટ HPL-2, 2022, સૌ ગ્રામ જનોનો તથા સૌ દાતા શ્રી ઓનો ખુબ ખુબ આ...
24/07/2022

સમસ્ત અંતરજાળ ગ્રામ જનો દ્વારા આયોજીત નાઈટ ક્રિકેટ ટૂર્નામેંટ HPL-2, 2022, સૌ ગ્રામ જનોનો તથા સૌ દાતા શ્રી ઓનો ખુબ ખુબ આભાર, કુલ બચત રૂ, 695399/- HPL, ટુર્નામેન્ટ ની બચત રકમ સ્વીકારતા અંતરજાળ ગૌશાળા ના ટ્રસ્ટી શ્રીઓ, બચત રકમ આજરોજ ગૌ શાળા મા અર્પણ કરવામાં આવી.... જય ગૌ માતા

24/06/2022
31/05/2022

ભવ્ય લોકડાયરો અંતરજાળ

31/05/2022

રોટરી ક્લબ ગાંધીધામ આયોજીત, અંતરજાળ પાતાળીયા હનુમાનજી મંદિરે યોજાયેલ ભવ્યાતી ભવ્ય લોકડાયરો, .mir એ રેલાવ્યા સંગીત ના સુર

1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના યોદ્ધા, અમર શહીદ મંગલ પાંડેની પુણ્યતિથિ પર શત શત વંદન
08/04/2022

1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના યોદ્ધા, અમર શહીદ મંગલ પાંડેની પુણ્યતિથિ પર શત શત વંદન

ધુળેટી ના રંગોની જેમ આપ સૌના જીવનમાં પણ પ્રભુ સુખ, સમૃદ્ધિના રંગો ઉમેરે એવી શુભકામના સહ ધુળેટીના રંગબેરંગી પર્વની આપ સૌન...
18/03/2022

ધુળેટી ના રંગોની જેમ આપ સૌના જીવનમાં પણ પ્રભુ સુખ, સમૃદ્ધિના રંગો ઉમેરે એવી શુભકામના સહ ધુળેટીના રંગબેરંગી પર્વની આપ સૌને શુભેચ્છાઓ... #2022

હોળી ના પાવન પર્વ ની આપને તથા આપના પરિવાર ને ખુબ ખુબ શુભેચ્છા, હોળી ની અંદર આપના બધા દુખો અને મુશ્કેલીઓ બળી જાય અને આપનુ...
17/03/2022

હોળી ના પાવન પર્વ ની આપને તથા આપના પરિવાર ને ખુબ ખુબ શુભેચ્છા, હોળી ની અંદર આપના બધા દુખો અને મુશ્કેલીઓ બળી જાય અને આપનું જીવન આનંદ અને ખુશીથી ધુળેટી ના રંગોની જેમ ખીલી ઉઠે એવી હોળી પર્વ ની આપ સૌને શુભકામનાઓ...

Address

Antarjal
Gandhidham
9979751263

Telephone

9979751263

Website

Alerts

Be the first to know and let us send you an email when Hm Ahir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share