GABAT The Smart Village

GABAT The Smart Village GABAT jevu rudu gam biju koi nathi duniya ma

23/04/2026
20/12/2025

સંગઠન દ્વારા પારણાં કરાવ્યા બાદ ત્રણ મહિના થવા છતાં યોગ્ય નિર્ણય ના મળતા ગાબાટ ભારતીય જનતા પાર્ટીના ના ચુસ્ત અને પ્રામાણિક કાર્યકરો માં ખૂબ નિરાશા છવાયેલી છે એટલે આવતા બુધવાર સાંજ સુધી માં ગાબાટ ગામ ની માગણી સંગઠન દ્વારા સંતોષ વા નહી આવે તો તાલુકા પંચાયત સદસ્ય શ્યામ બાપુ ની આગેવાની હેઠળ ખૂબ મોટી સંખ્યામાં ભાજપ છોડી દેશે... આઠ હજાર મત ધરાવતા ગાબાટ ગામ ના સાત હજાર મતદારો બાયડ જોડે રહેવા માંગે છે છતાં બહુમતી લોકો ની અવગણના કરવા માં આવી રહી છે... મતદારો ની આ નારાજગી આવનાર સ્વરાજ ની ચૂંટણી માં ભારત જનતા પાર્ટી માટે નુકશાન કરાવી શકે છે... બે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સીટ ઉપર જોરદાર અસર થઇ શકે છે..

31/08/2024

આ વર્ષે ગણેશ યુવા મિત્ર મંડળ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ મહોત્સવ નું આયોજન પીપળા બજાર ગાબટ માં કરેલ છે તો સાથ અને સહકાર આપવા વિનંતી.

ચોક માં નિંક પૂરીને ચોક માં ગંદકી ફેલાય છે.જેના કારણે રાહદારીઓ હેરાન પરેશાન થાય છે.જવાબદાર વ્યક્તિને નીંક ખુલ્લી કરવા વિ...
05/05/2024

ચોક માં નિંક પૂરીને ચોક માં ગંદકી ફેલાય છે.
જેના કારણે રાહદારીઓ હેરાન પરેશાન થાય છે.
જવાબદાર વ્યક્તિને નીંક ખુલ્લી કરવા વિનંતી.

18/04/2024

ગાબટ ગામ માં લાઈટ બંધ
Ugvcl માં કોઈ પણ ફોન ઊપડતું નથી
સતત 4 દિવસ થી રોજ ફરિયાદ કરવા છતાં કર્મચારી કોઈ જવાબ આપતા નથી

ગાબટ બસ સ્ટેશન ગંદકી નો ઉપદ્રવરાહદારીઓ પરેશાન
17/04/2024

ગાબટ બસ સ્ટેશન ગંદકી નો ઉપદ્રવ
રાહદારીઓ પરેશાન

ગાબટ માં દબાણોના કારણે આખા બજાર માં ગંદકીનો માહોલ,રોગચાળો ફાટી નીકળવાનો ભયદરરોજ ગંદકી નાં કારણે લોકો પરેશાન
15/04/2024

ગાબટ માં દબાણોના કારણે આખા બજાર માં ગંદકીનો માહોલ,
રોગચાળો ફાટી નીકળવાનો ભય
દરરોજ ગંદકી નાં કારણે લોકો પરેશાન

09/10/2022

ગાબટ માં લાઈટ બંધ😁🤣
ફૂલ વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ🥁🥁🥁
500 કિમી ના વેગે ફૂંકતો પવન લાઈટ ના થાંભલા પડી ગયા. 😁🤣🤣🤣🤣

05/04/2022

મફત નેત્ર નિદાન કેમ્પ ગાબટ

🌹 શ્રધ્ધાંજલિ 🌹ધંધુકા શહેરના યુવાન હિન્દુ શેર સ્વ.કિશન શિવાભાઈ ભરવાડની કરપીણ હત્યા હોવાથી સમગ્ર હિન્દુ સમાજમાં દુ:ખ અને ...
02/02/2022

🌹 શ્રધ્ધાંજલિ 🌹
ધંધુકા શહેરના યુવાન હિન્દુ શેર સ્વ.કિશન શિવાભાઈ ભરવાડની કરપીણ હત્યા હોવાથી સમગ્ર હિન્દુ સમાજમાં દુ:ખ અને રોષની લાગણી પ્રવર્તી રહી છે ત્યારે હું કાળીયા ઠાકરને પ્રાર્થના કરૂ કે સદગત આત્માને શાંતિ અને મોક્ષ પ્રદાન કરી કુટુંબના સભ્યોને કપરી ઘડીમાં સહનશક્તિ આપે.. 🙏
🙏ૐ શાંતિ🙏
🙏જય દ્વારકાધિશ🙏

અરવલ્લી જિલ્લા ભાજપા મહામંત્રી ધીમંતભાઇ પટેલ નું દુ:ખદ અવસાન  પ્રભુ તેમના આત્માને ચીર શાંતિ અર્પે તેવી પ્રાર્થના...🙏🙏🙏🙏🙏...
22/11/2020

અરવલ્લી જિલ્લા ભાજપા મહામંત્રી ધીમંતભાઇ પટેલ નું દુ:ખદ અવસાન પ્રભુ તેમના આત્માને ચીર શાંતિ અર્પે તેવી પ્રાર્થના...
🙏🙏🙏🙏🙏🙏🙏

Address

Gabat

Website

Alerts

Be the first to know and let us send you an email when GABAT The Smart Village posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to GABAT The Smart Village:

Share