Vachchhu Cricket League

Vachchhu Cricket League This page is for Vachchhu Cricket League. People can stay connected with VCL.

વાચ્છુ ક્રિકેટ લીગ, ઓખામંડળ ની પ્રથમ પ્રોફેશનલ સ્પોર્ટ્સ લીગ નું આયોજન વાચ્છુ ગામે, હોલિકેપ સર્વિસઝ પ્રા. લી દ્વારા કરવા...
10/04/2021

વાચ્છુ ક્રિકેટ લીગ, ઓખામંડળ ની પ્રથમ પ્રોફેશનલ સ્પોર્ટ્સ લીગ નું આયોજન વાચ્છુ ગામે, હોલિકેપ સર્વિસઝ પ્રા. લી દ્વારા કરવામાં આવેલછે, જેને માણેક બિઝનેસ સર્વિસઝ, દ્વારા સંચાલિત કરવામાં આવે છે, જેનું ભવ્ય ઉદ્ઘાટન વાચ્છુ ગામના સરપંચ શ્રી જાલુભા પરબતભા માણેક ના હસ્તે કરવામાં આવ્યું,

22/03/2021

વાચ્છુ ક્રિકેટ લીગ, નું કાર્યક્રમ આવું ગયું, છે અહીં રજૂ કરીયે છીએ, તેમજ દ્વારકા વિટ્સ હોટેલ માં થયેલ, VCL સીઝન-૧ ના ઓક્સન ની કેટલીક યાદો અહીં રજૂ કરીયે છીએ.

વાચ્છુ ક્રિકેટ લીગ સીઝન-૧, નું ઓક્સન આવી રહ્યું છે, હવે માત્ર ગણતરી ના દિવસો બાકી છે, જલ્દી જ આ પેજ પર તારીખ જાહેર કરવામ...
21/02/2021

વાચ્છુ ક્રિકેટ લીગ સીઝન-૧, નું ઓક્સન આવી રહ્યું છે, હવે માત્ર ગણતરી ના દિવસો બાકી છે, જલ્દી જ આ પેજ પર તારીખ જાહેર કરવામાં આવશે, તો VCL (વાચ્છુ ક્રિકેટ લીગની જાણકારી માટે જોડાયેલા રહો આ પેજ ને લાઈક કરો ધન્યવાદ..🙏🙏🙏)

Address

Office 02, First Foolr, Nr Advent Cinema, Nageshvar Road
Dwarka
361335

Opening Hours

Monday 11am - 6am
Tuesday 11am - 6am
Wednesday 11am - 6am
Thursday 11am - 6am
Friday 11am - 6am
Saturday 11am - 6am

Website

Alerts

Be the first to know and let us send you an email when Vachchhu Cricket League posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vachchhu Cricket League:

Share

Category