i_jaydevsinh_jethva

i_jaydevsinh_jethva Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from i_jaydevsinh_jethva, Sports, Dwarka.

ધન્યવાદ!❤️દેવભૂમિ દ્વારકા 🙏🏻જય દ્વારકાધીશ.. 🙌🏻🚩
10/07/2026

ધન્યવાદ!❤️દેવભૂમિ દ્વારકા 🙏🏻

જય દ્વારકાધીશ.. 🙌🏻🚩

चरैवेति चरैवेति यही तो मन्त्र है अपनानहीं रुकना नहीं थकना सतत् चलना सतत् चलना।વ્યક્તિ નિર્માણ થી સમાજ નિર્માણ અને સમાજ ન...
22/06/2026

चरैवेति चरैवेति यही तो मन्त्र है अपना
नहीं रुकना नहीं थकना सतत् चलना सतत् चलना।

વ્યક્તિ નિર્માણ થી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણ થી રાષ્ટ્ર પુન:નિર્માણ ના વિચાર ને ચરિતાર્થ કરતુ વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ મને જીવન મા એક સામાન્ય વિદ્યાર્થી માંથી અસામાન્ય વિદ્યાર્થી બનાવ્યો. કાર્યકર્તા તરીકે ની આ યાત્રા ૨૦૧૮ થી તરીકે શરૂ કરી હતી. પૂર્ણકાલીન યાત્રા ના અનુભવે મને જીવન મા હર એક પડાવ પર એ શીખવ્યું કે સાચું સમર્પણ એ ખરેખર કેટલી શક્તિ આપે છે.

આ પથ પર મળેલ હર એક સાથી કાર્યકર્તા અને પડકાર એ શીખવ્યું કે જીવન માં હમેશાં ધૈર્ય રાખવું, હિમ્મત રાખવી અને નિયમિત કાર્ય થી ચોક્કસ પરિવર્તન થાય છે.

આ યાત્રા ના મારા સાથી કાર્યકર્તા, ગુરુજનો,પરિવાર અને શુભચિંતકો જે મારા આ પથ ના સાથી બન્યા એમનો હૃદય પૂર્વક ધન્યવાદ! તમારો સ્નેહ, તમારો સમય અને તમારો સાથ જ મારી સૌથી મોટી તાકાત બની.

આ અલ્પવિરામ છે,પૂર્ણવિરામ નહીં !
રાષ્ટ્ર પુન:નિર્માણ ની આ યાત્રા અવિરત રહેશે.

ધન્યવાદ ABVP🚩
છાત્ર શક્તિ, રાષ્ટ્ર શક્તિ.!🇮🇳

16/05/2026

🕉️🌊

लहरों से डरकर नौका पार नहीं होती, और कोशिश करने वालों की कभी हार नहीं होती। 🌊
12/05/2026

लहरों से डरकर नौका पार नहीं होती, और
कोशिश करने वालों की कभी हार नहीं होती। 🌊

ગામડા એ તો ગામડા હોય,ચબુતરાને ચોરા હોય,ઘર ના દુધ ના ઢોરા હોય,તળાવ ને પાદર હોય,વડવાઈ એ ઝૂલાવતો વડલો હોય,પશુ – પક્ષીઓ ને આ...
11/05/2026

ગામડા એ તો ગામડા હોય,ચબુતરાને ચોરા હોય,
ઘર ના દુધ ના ઢોરા હોય,તળાવ ને પાદર હોય,
વડવાઈ એ ઝૂલાવતો વડલો હોય,પશુ – પક્ષીઓ ને આશરો હોય,
પ્રેમભાવ ને આદર હોય,હવા – ઉજાસ મજા ના હોય,
દૂધ ઘી તણા ખજાના હોય,ગાય ગોવાળ ને ગાડું હોય,
ધડકુંડ ને વળી પાડા હોય,હઈ હુથાર ને મોચી હોય,
વાળંદ કુંભાર ને ઘાંચી હોય,રસ્તા કાચા પાકા હોય,
શેરી શેરી એ નાકા હોય,કેડીઓ વાંકીચૂકી હોય,
બાયુના કમરે કૂંચી હોય,કુવા તળાવ ને આરા હોય,
વરસાદ પડે તે ગારા હોય,ગામમાં એક ગોર હોય,
હારા કામમાં મોર હોય,બાપ ના બોલ સૌ પાડતા હોય,
ભલે આંખે ઓછું ભાળતા હોય,આવા ઘરડાં ગાડા વાળતા હોય,
ભજન કીર્તન થતા હોય,પરબે પાણી પાતા હોય,
પુણ્યતા નો પ્રકાશ હોય,જ્યાં કૃષ્ણનો વાસ હોય,
સંસ્કૃતિ ની શાન હોય,ખુલ્લા ઘરના દ્વાર હોય,
અતિથિ ને આવકારો હોય,રૂપની તરતી નારી હોય,
તેની આંખો તેજ કટારી હોય,એ લાજ શરમ ની મારી હોય,
કે પાદરની પનિહારી હોય,આંગળુ ગાર થી લીપેલુ હોય,
વળી દિવેલીયા થી દીપેલ હોય,આંગળ તુલસીનો ક્યારો હોય,
ત્યાં સંતો નો ઉતારો હોય,હેર કરતાં હારું હોય,


ફૂલડોલ ઉત્સવ,૨૦૨૬શ્રી દ્વારકાધીશ મંદિર,ગુજરાત
03/03/2026

ફૂલડોલ ઉત્સવ,૨૦૨૬
શ્રી દ્વારકાધીશ મંદિર,ગુજરાત



15/02/2026

Jay Hind!!🇮🇳

Jay Dwarikadhish!!🙏🏻🚩🙌🏻
20/01/2026

Jay Dwarikadhish!!🙏🏻🚩🙌🏻

छात्र उठेगा, देश जगेगा, सामूहिक आह्वान करें, विश्व बंधु भारत, जय जय विश्व बंधु भारत। 🚩🇮🇳
09/01/2026

छात्र उठेगा, देश जगेगा, सामूहिक आह्वान करें,
विश्व बंधु भारत, जय जय विश्व बंधु भारत। 🚩🇮🇳


Address

Dwarka

Website

Alerts

Be the first to know and let us send you an email when i_jaydevsinh_jethva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category