Bhilistan Vikas Morcha

Bhilistan Vikas Morcha separate state for Bhils or tribals. bhilistan

The Bhilistan Vikas Morcha (BVM) has spread its wings across south Gujarat and ... injustice since long,we want a separate state for tribals.

09/04/2024
ચાલો... ચાલો... ડભોઈ ....ચાલો...ચાલોસમસ્ત આદિવાસી સમાજ - ડભોઈ દ્વારા આયોજીત 9માં (નવમા) સમુહલગ્નોત્સવનું આયોજન ડભોઈ મુકા...
26/03/2024

ચાલો... ચાલો... ડભોઈ ....ચાલો...ચાલો

સમસ્ત આદિવાસી સમાજ - ડભોઈ દ્વારા આયોજીત 9માં (નવમા) સમુહલગ્નોત્સવનું આયોજન ડભોઈ મુકામે રાખવામાં આવેલ છે.

તારીખ 18/4/2024 ને ગુરુવારનાં રોજ

સમય બપોરે 3:00 કલાકે.

સ્થળ - સત્તરગામ પટેલ સમાજની વાડીમાં યોજવામાં આવેલ છે.

જેમાં એક પક્ષની ફી રૂ. 10,000 રાખવામાં આવેલ છે.

ડી.જે ની વ્યવસ્થા પણ સમાજ દ્વારા કરવામાં આવે છે જેનો પણ કોઈ અલગથી ચાર્જ લેવામાં આવતો નથી

તથા સુંદર ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.

આઠમાં સમુહલગ્નમાં દુલ્હનોને ડોલીમાં બેસાડી વિદાય આપવામાં આવેલી જેનો કોઈ અલગ ચાર્જ લેવામાં આવ્યો નથી.

કન્યાપક્ષને તિજોરીની ભેટ સમસ્ત આદિવાસી સમાજ ડભોઈ તરફથી આપવામાં આવશે.

સાથે દાતાશ્રીઓ તરફથી અન્ય આઈટમ કન્યાદાન પેટે આપવામાં આવશે.

બંને પક્ષે આવનારા વ્યક્તિઓની નોંધણી કરવવાની રહેશે.

લિમિટેડ જોડા લેવાનાં હોવાથી વહેલી તકે નોંધણી કરાવવા વિનંતી.

જે લોકોને કન્યાદાન રૂપે ભેટ તથા સોગાત આપવી હોય તેઓએ પ્રમુખશ્રી તથા મેમ્બરશ્રી ઓનો સંપર્ક કરશો.

દુનિયામાં માનવામાં આવે છે કે સૌથી મોટામાં મોટું દાન કન્યાદાનને કહે છે.

જે કોઈને પોતાને દીકરી નથી તેઓ માટે કન્યાદાનનો આ શુભ અવસર છે તો ચુકશો નહીં આ કન્યાદાનનો લાભ લેશો.

વડોદરા માં સંપર્ક કરશો

મયુર ભાઈ ઠાકોર (વસાવા)

મહામંત્રી

8141686683

10/10/2023

Address

Bharuch
393110

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhilistan Vikas Morcha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share