PBSC. Bharuch

PBSC. Bharuch Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from PBSC. Bharuch, Bharuch.

આજરોજ AHTU સાથે સંકલન કરી શાંતિ નિકેતન સ્કૂલમાં જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં બાળકોને ગુડ ટચ બેડ ટચ, 181,112,1098,...
11/02/2026

આજરોજ AHTU સાથે સંકલન કરી શાંતિ નિકેતન સ્કૂલમાં જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં બાળકોને ગુડ ટચ બેડ ટચ, 181,112,1098, pscs/osc તેમજ પોસ્કો એક્ટની માહિતી આપેલ. પ્રોગ્રામમાં OSC તેમજ DHEW Team હાજર રહેલ.Bharuch pbsc

આજરોજ પ્રાથમિક મિશ્ર શાળા-ભોલાવ AHTU તેમજ શી ટીમના સંકલન થી જાગૃતિ કાર્યક્રમ કરેલ જેમાં બાળકોને ગુડ ટચ બેડ ટચ, 181,112,1...
10/02/2026

આજરોજ પ્રાથમિક મિશ્ર શાળા-ભોલાવ AHTU તેમજ શી ટીમના સંકલન થી જાગૃતિ કાર્યક્રમ કરેલ જેમાં બાળકોને ગુડ ટચ બેડ ટચ, 181,112,1098, સંકટ સખી/pscs/osc તેમજ પોસ્કો એક્ટની માહિતી આપેલ.bharuch pbsc

ઝાડેશ્વર ગ્રામ પંચાયત ખાતે વ્હાલી દીકરી યોજના-ફોર્મ વિતરણ ના કેમ્પ નું આયોજન કરવામાં આવેલ Bharuch pbsc
08/02/2026

ઝાડેશ્વર ગ્રામ પંચાયત ખાતે વ્હાલી દીકરી યોજના-ફોર્મ વિતરણ ના કેમ્પ નું આયોજન કરવામાં આવેલ Bharuch pbsc

Ta-16/1:- AHTU  ના p.i sir ની મુલાકાત લઈ pbsc વિશે માહિતી આપેલ.bharuch pbsc
18/01/2026

Ta-16/1:- AHTU ના p.i sir ની મુલાકાત લઈ pbsc વિશે માહિતી આપેલ.bharuch pbsc

આજરોજ તા-18/1 ના AHTU ના સંકલન થી કૃષિ યુનિવર્સિટી - ગર્લ્સ હોસ્ટેલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે અવરનેશ કાર્યક્રમ ક...
18/01/2026

આજરોજ તા-18/1 ના AHTU ના સંકલન થી કૃષિ યુનિવર્સિટી - ગર્લ્સ હોસ્ટેલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે અવરનેશ કાર્યક્રમ કરેલ જેમાં pocso act, સંકટ સખી,181,112,OSC તેમજ pbsc વિશે માહિતી આપેલ.bharuch pbsc

આજરોજ કે. જે પોલીટેકનીક કોલેજ મા જાગૃતિ કાર્યક્રમ કરેલ જેમાં pbsc/ osc181/112/સંકટ સખી posh act-2013/Pwdvact-05 તેમજ મહિ...
07/01/2026

આજરોજ કે. જે પોલીટેકનીક કોલેજ મા જાગૃતિ કાર્યક્રમ કરેલ જેમાં pbsc/ osc181/112/સંકટ સખી posh act-2013/Pwdvact-05 તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી વિવિધ યોજનાની માહિતી આપેલ. કાર્યક્રમમાં pbsc/osc/DHEW Team હાજર રહેલ Bharuch pbsc

શિશુ ગ્રૂહ - ચાઇલ્ડ વેર ફેર કમિટી ના ચેરમેન શ્રી પિનાકીન સર તેમજ કમિટી ના સભ્યો ની મુલાકાત લઈ pbsc ની માહિતી આપેલ.
03/01/2026

શિશુ ગ્રૂહ - ચાઇલ્ડ વેર ફેર કમિટી ના ચેરમેન શ્રી પિનાકીન સર તેમજ કમિટી ના સભ્યો ની મુલાકાત લઈ pbsc ની માહિતી આપેલ.

11/12/2025
આજ રોજ તા. ૦૯/૧૨/૨૦૨૫ ના રોજ  મહિલાઓ વિરુધ થતી હિંસા નાબૂદી ૧૬ દિવસ સુધી જાગૃતિ કાર્યક્રમ  નુ  આયોજન શુકલ તીર્થ ગામ-  નર...
09/12/2025

આજ રોજ તા. ૦૯/૧૨/૨૦૨૫ ના રોજ મહિલાઓ વિરુધ થતી હિંસા નાબૂદી ૧૬ દિવસ સુધી જાગૃતિ કાર્યક્રમ નુ આયોજન શુકલ તીર્થ ગામ- નર્મદા હાઈસ્કૂલ માધ્યમિક સ્કૂલ ના વિદ્યાર્થીનીઓને ગુડ ટચ બેડ ટચ, પોકસો એક્ટ,181,1930,112, PBSC, ,OSC ,સંકટ સખી એપ તેમજ વિવિધ મહિલા લક્ષી યોજના ની માહિતી આપેલ જેમા pbsc/osc/DHEW Team હાજર રહેલ Bharuch pbsc

આજ રોજ તા. ૦૯/૧૨/૨૦૨૫ ના રોજ  મહિલાઓ વિરુધ થતી હિંસા નાબૂદી ૧૬ દિવસ સુધી જાગૃતિ કાર્યક્રમ  નુ  આયોજન શુકલ તીર્થ ગામ-  નર...
09/12/2025

આજ રોજ તા. ૦૯/૧૨/૨૦૨૫ ના રોજ મહિલાઓ વિરુધ થતી હિંસા નાબૂદી ૧૬ દિવસ સુધી જાગૃતિ કાર્યક્રમ નુ આયોજન શુકલ તીર્થ ગામ- નર્મદા સાયન્સ સ્કૂલ ના વિદ્યાર્થીનીઓને પોકસો એક્ટ,181,1930,112, PBSC, ,OSC ,સંકટ સખી એપ તેમજ વિવિધ મહિલા લક્ષી યોજના ની માહિતી આપેલ જેમા pbsc/osc/DHEW Team હાજર રહેલ Bharuch pbsc

Address

Bharuch
392001

Opening Hours

Monday 10:30am - 6:15pm
Tuesday 10:30am - 6:15pm
Wednesday 10:30am - 6:15pm
Thursday 10:30am - 6:15pm
Friday 10:30am - 6:15pm
Saturday 10:30am - 6:15pm

Telephone

+912642225312

Website

Alerts

Be the first to know and let us send you an email when PBSC. Bharuch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to PBSC. Bharuch:

Share