Kharod Cricket

Kharod Cricket Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kharod Cricket, Sports Team, Ankleshwar.

15/04/2020

ચાલો આપણે પણ જોઈએ આપણા લિટલ માસ્ટર વિશે લોકો શું કહે છે
When u saw motala play cricket what were your thoughts...

Saffu Motala

Kharod cricket lovers also out of india Check this out
20/04/2019

Kharod cricket lovers also out of india
Check this out

ગતરોજ જૂની દીવી ન્યુ રૉયલ સ્પોર્ટ કલબ ખાતે રમાયેલ વિલેજ ફાઇનલ મૅચ. નબીપુર અને ખરોડ 20 ઓવર. ખરોડ પ્રથમ ઈંનિગમાં 108નો ટાર...
09/04/2018

ગતરોજ જૂની દીવી ન્યુ રૉયલ સ્પોર્ટ કલબ ખાતે રમાયેલ વિલેજ ફાઇનલ મૅચ. નબીપુર અને ખરોડ 20 ઓવર. ખરોડ પ્રથમ ઈંનિગમાં 108નો ટાર્ગેટ આપ્યો હતો.તેની સામે નબીપુર11 84 રન પર સમેટાયું હતું.
ખરોડ તરફે ઇરફાન મોતાલા ના 33 ,રિઝવાન બાંગા કપ્તાન ના 19 અને ઇરફાન કાઝી ના અમૂલ્ય એવાં 17 રનનું યોગદાન રહ્યું.ખરોડ તરફે ઇરફાન મોતાલા ,રિઝવાન કપ્તાન 2 વિકેટ અને મહમદ સાવા,ઝાકીર હોગ,અસલમ અમીર સાબ 1 વિકેટ લીધી હતી.
નબીપુર તરફથી સોયબ ફેફરાવાલા એ બખૂબી કપ્તાન ઈંનિગ રમી 26 રન કરી શક્યા હતા.અઝીમ નો 18 રન નો સાથ રહ્યો પણ હારનો સામનો કરવો પડ્યો હતો.
અંતે..ઇરફાન મોતાલા મેન ઓફ ધ મેચ જાહેર કરાયા. મેન ઓફ ધ સિરીઝ સફ્ફુ મોતાલાને આપવામાં આવી.બેસ્ટ બેટ્સમેન સોયબ ફેફરાવાલા ઘોષિત થયા.માસ્ટર સુલેમાન અને ઝાકીર મોતાલા એ સુંદર કૉમેન્ટર ની સેવા આપી હતી.ગામજનો એ સુંદર અને હરિયાળું એવું અને સુંદર આયોજન વારુ ગ્રાઉન્ડ પર મેચની મઝા માણી હતી.પૂર્વ કપ્તાન ખરોડ ઇસ્માઇલ ભાઈ ભવન ,હનીફભાઈ કાબલી ટીમ ને પ્રોત્સાહન પૂરું પાડવા હાજર રહ્યા હતા.પ્રેક્ષકો વતી ફિરોઝ પાદરવાળા, સમદ બક્ષા,માસ્ટર જાવીદ ,ડો.મામા,ફિરોઝ બાંગા,છોટા બાંગા,આસિફ થાનદાર,ઇલયાસ લહેરી,યાકુબ ફોજદાર,હનીફ દાવૂડ,સુલ્લુ લુલાત,સમદ કાદર તથા યંગ સ્ટાર ખરોડ ટીમ ના મેમ્બર્સ હાજર રહી સાથ આપ્યો.તમામ ગામજનો નો ખુબ આભાર. Tnx all admin Ny M

          vs    TANKARIYA WON THE TOSS AND BAT FIRST... :  142/10  (20, over) :  143/2  (18.4 over)KHAROD_A  WON  BY  8 ...
11/03/2018



vs

TANKARIYA WON THE TOSS AND BAT FIRST...

: 142/10 (20, over)
: 143/2 (18.4 over)

KHAROD_A WON BY 8 WICKETS...

: SAFFU MOTALA (Kharod)
: ZYAD JOGIYAT (Dadhal)
: SAHIL CHAPTI (Tankariya)
: AZAZ BHAIYAT (Kharod)
: MOHAMMAD SAVA (Kharod)
: TOSIF SERU (Tankariya)
: YOGESH PATEL (Karanj)
: NAEEM MADHI (Tankariya)
: ZAKIR UMTA (Tankariya)


આજે તારીખ ૯ માર્ચ શુક્રવાર ના રોજ ખરોડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર   #ખરોડ_એ  vs   #દઢાલ વચ્ચે સેમી ફાઇનલ રમાઈ હતી.જેમાં ખરોડ ની...
09/03/2018

આજે તારીખ ૯ માર્ચ શુક્રવાર ના રોજ ખરોડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર #ખરોડ_એ vs #દઢાલ વચ્ચે સેમી ફાઇનલ રમાઈ હતી.
જેમાં ખરોડ ની ટીમ એ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૨૦ ઓવર માં ૮ વિકેટ ગુમાવી ૧૪૩ રન નો લક્ષ્ય આપ્યો હતો દઢાલ ને.
જવાબ માં દઢાલ ની ટીમ ભી ૨૦ ઓવર માં અંતે ૧૪૩/૮ બનાવતા મેચ ટાઈ થઈ હતી.
ખરોડ તરફ થી #ઉવૈશ_જાંગડા ૨૭ રન બનાવ્યા હતા અને બોલિંગ માં પણ ૪/૦/૨૧/૩ ઝડપી હતી.
એક સમય પર દઢાલ ૧૯.૩ ઓવર માં સ્કોર ૧૪૩ બનાવી લીધા હતા અને છેલ્લા ૩ બોલ માં ફક્ત ૧ રન જરૂર હતી પણ #મોહંમદ_સાવા ની ઘાતક સ્પિન સામે દઢાલ ના બેટ્સમેન ૩ બોલ માં ફક્ત ૧ રન નહીં બનાવી શકતા મેચ ટાઈ થઈ હતી.
સુપર ઓવર માં દઢાલ ની ટીમ એ ૧૪ રન બનાવ્યા હતા અને ૧૫ રન નો ટાર્ગેટ આપ્યો હતો તો એના જવાબ માં ફક્ત ૪ બોલ માં આ ટાર્ગેટ #રીઝવાન_બાંગા પૂરો કરી દીધો હતો...

મેચ માં અંતે #ઉવૈશ_જાંગડા મેન ઓફ ધ મૅચ જાહેર કરાયો હતો...

    Kharod Cricket    &    Rizwan Hansrod
11/01/2018

Kharod Cricket & Rizwan Hansrod

     vs     Kharod Cricket  Won By 31 Runs. :  126/8  (20)Azzu Bhaiyat:  34Abdullah:  34 :   95/10   (18)Zahur Jogiyat: ...
28/11/2017

vs

Kharod Cricket Won By 31 Runs.

: 126/8 (20)
Azzu Bhaiyat: 34
Abdullah: 34

: 95/10 (18)
Zahur Jogiyat: 4/0/19/4
Zakir Bhaiyat: 4/0/22/4

: ZAHUR JOGIYAT

    vs     :  142/9  (20. over)SAFFU:  25GANGA:  26 :  143/4  (16.5 over)ZAHUR: 4/0/21/2SAVA:  4/0/22/1
24/11/2017

vs

: 142/9 (20. over)
SAFFU: 25
GANGA: 26

: 143/4 (16.5 over)
ZAHUR: 4/0/21/2
SAVA: 4/0/22/1

     vs      :  165/6  (20. overs) Abdullah:  39Azzu:  37 :  88/10  (13.3 overs)Zahur:  2/0/9/3Raza:  1.3/0/15/2 : Rizwa...
22/11/2017

vs



: 165/6 (20. overs)

Abdullah: 39
Azzu: 37

: 88/10 (13.3 overs)

Zahur: 2/0/9/3
Raza: 1.3/0/15/2

: Rizwan Banga

21/11/2017
    vs    Continue 2 Match Won Against    :  147/10  (19.4 over)Azaz Bhaiyat:  56Abdullah Hansrod:  24 :   130/8  (20. o...
19/11/2017

vs

Continue 2 Match Won Against

: 147/10 (19.4 over)

Azaz Bhaiyat: 56
Abdullah Hansrod: 24

: 130/8 (20. over)

Rizwan Banga: 4/0/15/2
Zahur Jogiyat: 4/0/27/2

: Azaz Bhaiyat

BIG MATCH TODAY At: Kharod Cricket Ground    vs     :  204/2   (20.  Overs)SAFFU:  113  RunsAZAZ:   39  Runs :  158/10  ...
17/11/2017

BIG MATCH TODAY At: Kharod Cricket Ground

vs

: 204/2 (20. Overs)

SAFFU: 113 Runs
AZAZ: 39 Runs

: 158/10 (18.4 Overs)

ZAHUR: 4/1/19/3
IZHAR: 4/0/31/2




🏆Saffu Motala Won 4th MOM Award In 7th Match🏆

Address

Ankleshwar
393001

Website

Alerts

Be the first to know and let us send you an email when Kharod Cricket posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category