JanSangath Gujarati News

JanSangath Gujarati News JanSangath Gujarati News..
હવે વાત જન સામાન્ય નાં મુદ્દાની ...
સચોટ અને સત્ય ખબર સાથે ....
(2)

26/08/2026

નેપાળ-તિબેટ સરહદે આવેલ ભોટેકોશી નદીમાં વિનાશક પૂર અને ભૂસ્ખલનને કારણે અમુક ભારતીયો ફ્સાયેલા છે. આ ઘટનામાં ખેડાના કોઈ નાગરિકો ફસાયેલા હોય તો મદદ કે સહાય માટે અત્રેની કલેકટર કચેરીની ડીઝાસ્ટર શાખાના કંટ્રોલ રૂમ (ફોન નંબર- ૦૨૬૮- ૨૫૫૩૩૫૭) નો સંપર્ક કરવા વિનંતી છે.


CMO Gujarat Collector Kheda DDO KHEDA KHEDA POLICE Gujarat Information

નેપાળમાં કુદરત નો કહેર....
26/08/2026

નેપાળમાં કુદરત નો કહેર....

26/08/2026

ઠાસરા પોલીસે ઝડપી પાડ્યો બીફટેલા નો મોટો જથ્થો !
ગળતેશ્વર તાલુકાના પાલી સેવાલિયા ગામના ત્રણ શખ્સો પોલીસ પકડમાં !

25/08/2026

અંદાજે 2500 કિલો જેટલો બિફટેલો ઝડપી પાડતી ખેડા LCB અને ઠાસરા પોલીસ...

21/08/2026

બૂટલેગરો ઉપર બાજ નજર...
ભાવનગર દારૂકાંડ બાદ, મહીસાગર પોલીસ દ્વારા ડ્રોન થી સર્ચ ઓપરેશન....

પવિત્ર શ્રાવણ માસ માં ભેળસેળિયા વિરુદ્ધ આરોગ્ય વિભાગ ની કડક કાર્યવાહી....
21/08/2026

પવિત્ર શ્રાવણ માસ માં ભેળસેળિયા વિરુદ્ધ આરોગ્ય વિભાગ ની કડક કાર્યવાહી....

20/08/2026

ખેડા - ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ની તવાઈ !
હોટલ હોસ્ટેલ અને રેસ્ટરોન્ટ સંચાલકો માં ફફડાટ વ્યાપ્યો !

20/08/2026

મગર નું રેસ્ક્યુ 🐊🐊
ગળતેશ્વર તાલુકાના માલવણ ગામ નજીક રેલવે ટ્રેક પાસે પાણી ભરેલા ખાડામાં આશરે 4 ફૂટનો મગર દેખાતા સ્થાનિકોમાં ચકચાર મચી હતી !

ડાકોર વીજ બિલમાં મોટો ધમાકો ! સામાન્ય વપરાશ કરતા ને આવ્યો આઠ લાખ સત્તાવન હજાર થી વધુ નો ફટકો !
20/08/2026

ડાકોર વીજ બિલમાં મોટો ધમાકો !
સામાન્ય વપરાશ કરતા ને આવ્યો આઠ લાખ સત્તાવન હજાર થી વધુ નો ફટકો !

Address

આણંદ
Anand

Website

Alerts

Be the first to know and let us send you an email when JanSangath Gujarati News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to JanSangath Gujarati News:

Shortcuts

Share

Category