RBSK_Dang

RBSK_Dang All Activities display here for awareness about RBSK program , to provide services to maximum people.

"If need any help about child health just contect us happy to help"

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આર.બી.એસ.કે ટીમ નંબર ૬૦૫ (પી.એચ.સી. ગાઢવી) ગૌરાંગ નર્સિંગ હોમ,આહવા ખાતે તારીખ:...
30/05/2026

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આર.બી.એસ.કે ટીમ નંબર ૬૦૫ (પી.એચ.સી. ગાઢવી)
ગૌરાંગ નર્સિંગ હોમ,આહવા ખાતે તારીખ:૦૪/૦૬/૨૦૨૫ ના રોજ
જન્મ જાત ખામી
ક્લેફ્ટ લીપ- પેલેટ (ફાટેલુ હોઠ- તાળવું) સાથે જન્મેલ બાળક : હમ્મદ શિરાજભાઈ શેખ, નાંદનપેડા, તાલુકો -આહવા ની સજૅરી
આર.બી.એસ.કે ટીમ નંબર ૬૦૫ ના માગૅદશૅન હેઠળ હરીયા હાૅસ્પિટલ વાપી ખાતે કરવામાં આવેલ છે.
ઓપરેશન ની તારીખ:
ક્લેફ્ટ લીપ-૫/૧૧/૨૦૨૫
ક્લેફ્ટ પેલેટ -૫/૫/૨૦૨૬

બાળક હાલ તંદુરસ્ત છે RBSK TEAM 605 ના ફાેલોઅપ હેઠળ છે

30/05/2026

SUCCESS STORY

Name - Vihani Dharmendrabhai Mahala
Age - 3 year 1 Month
Village - Medical Colony Ahwa/Satbabla(Ahwa-Dang)
PHC - Pimpari

Sandarbha seva:- 20/08/205 & 14/03/2026

Diagnosis - B/L Branchial Sinus

Date of Admission - 20 April 2026
Date of OT - 21 April 2026
Discharge date:- 22 April 2026

Procedure:- B/L Branchial Sinus Excision

OT done at - UNM Children hospital Kamrej

2 follow up done
Child is well and fit now

RBSK team DGAHT -603..(1240487) Pimpari Ahwa Dang..👏🏻👏🏻

22/05/2026

નાની દભાસ ગામનું બાળક જેનું નામ રોહિત ગુલાબ રાઠોડ જ્ઞાનદીપ સ્કૂલ શામગહાન માં અભ્યાસ કરતું હતું તે દરમિયાન તપાસ થઈ હતી....તબિયત સારી નઈ હોવાના કારણે સ્કૂલ ડ્રોપ આઉટ થયું હતું ... સુરત પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર ચાલુ કરી હતી. RBSK ટીમ દ્વારા સતત સમજાવટ કરી એજ સારવાર સરકારશ્રીના RBSK દ્વારા આપવામાં આવશે એમ સમજાવતા એમણે સારવાર અમદાવાદ કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સારવાર ચાલુ કરી.....સાથે સાથે બાળકનો અભ્યાસ ના બગડે તે હેતુ થી ગામ ની પ્રાથમિક સ્કૂલમાં બાળક નું એડમિશન કરાવ્યું..
સારવાર દરમિયાન નિષ્ણાત ડોકટરો દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટ નું સૂચન કર્યું ...
ઘણી સમજાવટ બાદ લાભાર્થીના દાદા ચંદુભાઈ રાઠોડ કિડની ડોનેટ કરવા તૈયાર થયા...
અહીં ઉલ્લેખનીય છે કે RBSK પ્રોગ્રામમાં 0-18 વર્ષના બાળકોની સારવાર સરકારશ્રી દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે ત્યારે દાદા ની કિડની ના રિપોર્ટ માટે કિંમત ચૂકવવી પડતી હોય છે ...જે ખર્ચો લાભાર્થી ને ભોગવવો ના પડે એ માટે સરકારશ્રીમાં ઉપરી અધિકારીશ્રીઓને રજૂવાત કરતા ડોનર શ્રી ના રિપોર્ટ ફ્રી ઓફ માં કરી આપવામાં આવ્યા....જેમાં કિડનીમાં નાની ગાંઠ જોવા મળતા ફરી. ચિંતાનો વિષય બન્યો ...જેના બાયોપ્સી રિપોર્ટ કરતા કિડની સારી અને લાભાર્થી ને મેચ થાય જતા આખરે ટ્રાન્સપ્લાન્ટ માટે ની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી..

SUCCESS STORY Name -  Inesh somvel barde Age - 2 yearVillage - keshbandh l ( subir) DangPHC -     Shinghana PHC Diagnosi...
18/05/2026

SUCCESS STORY

Name - Inesh somvel barde
Age - 2 year
Village - keshbandh l ( subir) Dang
PHC - Shinghana PHC

Diagnosis - Phimosis

Date of Admission - 10/3/2026
Date of OT -10/3/26
Discharge date:- 11/03/25

Procedure:- Circumcision

OT done at - Sub District Hospital - Sonagadh.

Now child follow up under RBSK team DGAHT -599..(1240483) subir...Dang..
CMO Gujarat AdditionalDistrict HealthOfficer Health & Family Welfare Department, Government of Gujarat

શાળા આરોગ્ય -રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મજાત હ્રદયરોગ (VSD) ની U N MEHTA HOSPITAL 🏥 AHMEDABAD ખાતે સફળ...
18/05/2026

શાળા આરોગ્ય -રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મજાત હ્રદયરોગ (VSD) ની U N MEHTA HOSPITAL 🏥 AHMEDABAD ખાતે સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી
RBSK DGAHT600
MHT-1240484
( SUBIR BLOCK)







information

SUCCESS STORY 🥳🥳Name -  Sanjay vijay bhoye DOB:- 15/9/2015Age - 11 yearVillage - Polasmal ( subir) DangPHC -     Garkhad...
18/05/2026

SUCCESS STORY 🥳🥳

Name - Sanjay vijay bhoye
DOB:- 15/9/2015
Age - 11 year
Village - Polasmal ( subir) Dang
PHC - Garkhadi PHC

Sandarbha seva:- 8/7/24.

Diagnosis - Rt. Tunica Vaginalis Hydrocele.

Date of Admission - 23/2/2026
Date of OT -24/2/26
Discharge date:- 25/02/25

Procedure:- Rt. TVH Repair.

OT done at - DEIC Rajchandra hospital Dharmpur.

Now child follow up under RBSK team DGAHT -599..(1240483) subir...Dang..👏🏻👏🏻

ગત રોજ તારીખ - ૧૯/૪/૨૦૨૬ ના રોજ હૃદયની ખામી ધરાવતા બાળકોને - 2D-ECHO માટે શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ DEIC ધરમપુર ખાતે રેફ...
18/05/2026

ગત રોજ તારીખ - ૧૯/૪/૨૦૨૬ ના રોજ હૃદયની ખામી ધરાવતા બાળકોને - 2D-ECHO માટે શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ DEIC ધરમપુર ખાતે રેફરલ સર્વિસ આપવામાં આવી..

સર્વિસ આપેલ બાળકો -
૧..પ્રિયલ ચેતન બાગુલ - ૪ મહિના - ફોલોઅપ ૩ મહિના પછી..
૨...ભાવિન વડાલ ગાંગુર્ડ - ૫ વર્ષ - ફોલોઅપ ૧૫ દિવસ પછી..
RBSK Team DGAHT -604
Block -waghai..

SUCCESS STORY 🥳🥳Name:- Nitya Vikashbhai ChoudhariDOB:- 03/10/2020Age:- 5yVillage:-SatiPHC:- PimpariSandarbha seva:- 08/0...
18/05/2026

SUCCESS STORY 🥳🥳

Name:- Nitya Vikashbhai Choudhari
DOB:- 03/10/2020
Age:- 5y
Village:-Sati
PHC:- Pimpari

Sandarbha seva:- 08/01/2026

Diagnosis:- Cubitus varus deformity of Rt distal end of humerus

Date of Admission:- 09/04/2026
Date of OT:- 10/04/2026
Discharge date:- 13/04/2026

Procedure:- Rt. Distal Humerus Osteotomy For Cubitus Varus Deformity

OT done at:-UNM Children Hospital Kamrej

Now child follow up under RBSK team DGAHT -603..(1240487) Ahwa Dang.👏🏻👏🏻

SUCCESS STORY Name -  shailesh ishwar bhai bagulAge - 12 yearVillage - Ahirpada ( subir) DangPHC -     Garkhadi PHCSanda...
18/05/2026

SUCCESS STORY

Name - shailesh ishwar bhai bagul
Age - 12 year
Village - Ahirpada ( subir) Dang
PHC - Garkhadi PHC

Sandarbha seva:- 4/4/26

Diagnosis - acute perforated appendicitis.

Date of Admission - 06/04/2026
Date of OT -07/04/26
Discharge date:- 10/04/26

Procedure:- Appendectomy

OT done at - Gram seva trust Kharel hospital.

Now child follow up under RBSK team DGAHT -599..(1240483) subir...Dang..👏🏻👏🏻

✓ ગત રોજ *તા. ૦૮/૦૫/૨૦૨૬*  *યુ.એન.એમ. ચિલ્ડ્રન હોસ્પિટલ 🏥 કામરેજ* ખાતે વઘઇ તાલુકા ના કુલ – ૨ બાળકોને  આર. બી. એસ. કે. ટી...
18/05/2026

✓ ગત રોજ *તા. ૦૮/૦૫/૨૦૨૬* *યુ.એન.એમ. ચિલ્ડ્રન હોસ્પિટલ 🏥 કામરેજ* ખાતે વઘઇ તાલુકા ના કુલ – ૨ બાળકોને આર. બી. એસ. કે. ટીમ ના વાહન સાથે રેફરલ સર્વિસ અપાવેલ છે.

✓ ૧. અયાંશ વિજય પવાર – ૧.૫ વર્ષ –
ચિકાર ( ઝાવડા ) – નો હેડ હોલ્ડિંગ / મોટર ડીલે.
રિમાર્ક - બાળક ને ૧ મહિના પછી ફોલોઅપ માટે જણાવેલ છે.

૨. સૂરજ વનુંભાઈ વાઘમારે – ૧૫ વર્ષ – સૂર્યબરડા – એટેક્સિયા
રિમાર્ક – લાભાર્થી ને MRI માટે જણાવેલ છે ..

✓ *આર.બી.એસ. કે. ટીમ ૬૦૬*
પી.એચ. સી. ઝાવડા / કાલીબેલ.
વઘઈ તાલુકા.

Address

District Health Office_Ahwa_Dang
Ahwa
394710

Telephone

+919601741017

Website

Alerts

Be the first to know and let us send you an email when RBSK_Dang posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to RBSK_Dang:

Share