23/09/2024
વર્ષ ૨૦૨૪
અંડર ૧૫
અંડર ૧૭ ચેમ્પીયનશ દેવગઢ બારીયા ટીમ સદસ્ય અસલાલી બોય્ઝ દિલ્લી ખાતે યોજાનાર જવાહર નેહરુ હોકી સ્પર્ધા મા ગુજરાત ટીમ નુ નેતૃત્વ કરશે
યશરાજ વિપુલભાઇ ચૌહાણ
સંદીપ મનોજભાઇ ડાભી
પ્રણવ બળદેવભાઇ રબારી
જન્મેશ જનકભાઇ રાઠોડ
સિદ્ધી નો સંપુર્ણ શ્રેય દેવગઢ બારીયા dlss કોચ નરેન પટેલ સર ને .
તમામ ટીમ સદસ્યો અને પરમ મિત્ર કોચ નરેન પટેલ સર ને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છા