Redefine Your Lifestyle

Redefine Your Lifestyle Helping People for Weight Loss & Health Improvement. Already Created 350+ Results. DM for free Trial.

આજે અમને એક સરસ તક મળી કે અમે એક સ્વામિનારાયણ મંદિર ની અદ્ભુત મહિલા મંડળ ની સત્સંગી બહેનો માટે Health Awareness Session ...
11/04/2026

આજે અમને એક સરસ તક મળી કે અમે એક સ્વામિનારાયણ મંદિર ની અદ્ભુત મહિલા મંડળ ની સત્સંગી બહેનો માટે Health Awareness Session લઈ શક્યાં. આ મહિલાઓ પોતાના જીવનનો મોટો ભાગ પોતાના Family નું ધ્યાન રાખવાનું સાથે મંદિર મા સેવા અને ભક્તિ મા વિતાવે છે, અને આજે અમે તેમના પોતાના Health પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

આજે અમે ચર્ચા કરી:
• દરરોજ મા Food મા Nutrition નું મહત્વ
* Energetic અને Healthy રહેવા માટે સરળ Lifestyle હેબિટ્સ
• કેમ મહિલાઓએ પોતાના Health ને પ્રાથમિકતા આપવી જોઈએ — માત્ર પરિવારનું જ નહીં
• નાના ફેરફારો જે લાંબા ગાળામાં મોટો ફર્ક લાવી શકે

જ્યારે મહિલાઓ પોતાનું Health સંભાળે છે, ત્યારે તેઓ મજબૂત પરિવાર, મજબૂત સમાજ અને આવનારી પેઢી માટે Healthy Future બનાવે છે.

આ Information આપવાની અને લોકોને Healthy Lifestyle માટે પ્રેરિત કરવાની તક મળવા બદલ અમે ખૂબ આભારી છીએ 🙏✨

ઘણા લોકોને લાગે છે કે સારું અને યોગ્ય ખાવું એટલે થોડા સમય માટે કરવાની વસ્તુ છે.એને લોકો “Diet” કહે છે.એને એક ફેઝ (થોડા સ...
23/02/2026

ઘણા લોકોને લાગે છે કે સારું અને યોગ્ય ખાવું એટલે થોડા સમય માટે કરવાની વસ્તુ છે.
એને લોકો “Diet” કહે છે.

એને એક ફેઝ (થોડા સમયનો ખેલ) તરીકે લે છે. થોડા દિવસ સુધી કરે છે… પછી ફરી પોતાની “Normal” ખાવાની ટેવ પર પાછા આવી જાય છે.

પણ સાચો Problem અહીં છે…
જેને લોકો Normal ખાવું કહે છે, એ ખરેખર યોગ્ય નથી.

ખૂબ વધારે Processed Food.
વારંવાર કંઈક ખાતા રહેવું.
મૂડ આવે ત્યારે ખાઈ લેવું.
કોઈ Structure નથી. કોઈ Standard નથી. કોઈ Consistency નથી.

સારું ખાવું કોઈ અઘરી વસ્તુ નથી.
આ તો એક Healthy વ્યક્તિએ જેમ ખાવું જોઈએ તેમ જ છે.

Goal “Diet પર હોવું” નથી.
Goal તો એવી Foodstyle & Lifestyle છોડવી છે કે જેમાં Diet કરવાની જરૂર પડે.

એ રીતે જ Results લાંબા સમય સુધી ટકે છે.

નહીતો પછી Weight તો Vadhavanu છે જ...

30/12/2025

Health Centre ના Family સાથે Dabba Party & Garba ની મોજ🥳🎉✨

જો ખાલી Fat Burners થી Weight Loss થતું હોય તો આજે બધા પોતાના Ideal Weight પર હોય...So Shortcut way Follow કરવા કરતા , પ...
29/12/2025

જો ખાલી Fat Burners થી Weight Loss થતું હોય તો આજે બધા પોતાના Ideal Weight પર હોય...

So Shortcut way Follow કરવા કરતા , પોતાની Healthy Eating Habits , Proper Sleep & Workout ઉપર Focus કરવું જોઈએ. જેનાથી Weight Loss ની સાથે Health Improve પણ સારી રીતે થાય અને Future મા Weight પણ Maintain કરી શકાય...
[Weight Loss, Fat Loss, Fitness, Workout, Weight Management, Ahmedabad]

27/12/2025

કેમ Weight Loss કરવું જોઈએ ???
આ 3 Reason તમને જરૂર થી Help કરશે Weight Loss કરવા માટે...
[Weight Loss, Indian Diet, Obesity, Healthy Life, Workout, Fitness]

આ 5 Mistakes Weight Loss કરતી વખતે મોટાભાગે લોકો જાણતા-અજાણતા કરતા હોય છે.અને એના કારણે પણ બની શકે જોયતું Result ન મળે.....
18/12/2025

આ 5 Mistakes Weight Loss કરતી વખતે મોટાભાગે લોકો જાણતા-અજાણતા કરતા હોય છે.
અને એના કારણે પણ બની શકે જોયતું Result ન મળે...

તો શું તમે આ 5 માંથી કોઈ Mikstake તો નથી કરી રહ્યાં ને ???
[Weight Loss, Ahmedabad, Fat Loss, Workout, Diet, Inch Loss, Vadodara]

fitindianwomen

આજે Diabetes & PCOD નું સૌથી મોટા Reason માનું એક એ Obesity છે...આ Transformation છે Bijalben નું , જેમનું Weight સતત વધ...
10/12/2025

આજે Diabetes & PCOD નું સૌથી મોટા Reason માનું એક એ Obesity છે...

આ Transformation છે Bijalben નું , જેમનું Weight સતત વધી રહ્યું હતું. અને આ Obesity ના કારણે એમની Energy ઓછી રહેતી , PCOD & Diabetes જેવી Condition થી Suffer થઈ રહ્યા હતા , Neck & Shoulder મા દુખાવો રહેતો , એ સાથે એમને ઘર ના Regular કામકાજ મા પણ Challenge આવતી હતી.

વજન વધવાની સાથે આ બધા Problem ને કારણે એમને Weight Loss માટે અને Health સારી રાખવા માટે ઘણા Try કર્યા હતા. But એમને Satisfaction વાળું Result નહોતું મળતું.

પણ એક દિવસ અમારી અને એમની મુલાકાત થઈ ત્યારે એમને થયું કે એક વખત મળી ને Try તો કરું અને પછી એમણે અમારા Health Centre ની Visit કરી ને એમનું Weight Loss Program Start કર્યો.

Weight Loss મા ઘણા Ups and Down રહ્યા But Bijalben ડગ્યા નહિ અને બને એટલી Consistency સાથે Proper Guidelines Follow કર્યું. જેથી, આજે એમણે 11kg Weight Loss કર્યું અને Total Hips & Belly થી 9 ઇંચ Loss કર્યા.

Weight Loss ના કારણે એમની Energy વધી, થાક ઓછો લાગે છે, Diabetes & PCOD મા પણ શરીર સારું રહે છે.

So Congratulations to Bijalben. આ આપણો First Milestone છે, હજી પણ આપણી Transformation ના Ideal Milestone Achieve કરવાનો છે. તો Best of Luck આગળ ની Weight Loss Journey માટે 😊👍🏼✌🏼️
"This result is not typical,Individual result may vary from person to person and we are not doing any Medical claim"


'sLives

19/11/2025

5 Points જે ખુબજ Important છે, Weigh Loss કે Health Improve કરતી વખતે...
[Weight Loss, Health Improvement, Healthy Body, Ahmedabad, Vadodara]

From "Me" to "We" - that's how Lifestyle Change 🪴Health Awareness Program, ખુબજ Grateful Feel થાય જ્યારે લોકો સામેથી પોત...
15/11/2025

From "Me" to "We" - that's how Lifestyle Change 🪴

Health Awareness Program, ખુબજ Grateful Feel થાય જ્યારે લોકો સામેથી પોતાની Health સારી કરવા માટે Intrest લઈ રહ્યા છે...

With Shubham
'sLives

14/11/2025

As a Parents પોતાના બાળક ને Diabetes & Obesity Gift ન આપવી જોઈએ...
એના માટે બાળકો ને Healthy Food આપીએ, Healthy Food Choice શીખવાડીએ & Healthy Habit Develope કરાવીએ...

Address

Ahmedabad

Opening Hours

Monday 7am - 10am
Tuesday 7am - 10am
Wednesday 7am - 10am
Thursday 7am - 10am
Friday 7am - 10am
Saturday 7am - 10am
Sunday 8am - 10am

Alerts

Be the first to know and let us send you an email when Redefine Your Lifestyle posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category