Jyotisangh

Jyotisangh Jyotisangh was established in 1934 with blessing of Mahatma GANDHI in Ahmedabad, to channelize women

Jyotisangh wants to encourage women of Ahmedabad city and surrounding by following series of programs:
- Small Scale Business
- Self Employment
- Family Counselling
- Legal Rights
- Vocational Training

તા.૨૧/૦૭/૨૦૨૨ ના રોજ જ્યોતિસંઘ રિલીફરોડ માં ગુરુપુર્ણિમા નિમિત્તે કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. જેમા સંસ્થા ના માનદ મંત્...
25/07/2022

તા.૨૧/૦૭/૨૦૨૨ ના રોજ જ્યોતિસંઘ રિલીફરોડ માં ગુરુપુર્ણિમા નિમિત્તે કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. જેમા સંસ્થા ના માનદ મંત્રી શ્રી મીનીબેન પટેલ અને સંસ્થા ના કારોબારી સભ્ય શ્રી કુંજ્બાળાબેન ત્રિવેદી, શ્રી નીલાબેન પટેલ અને જ્યોતિસંઘ ના સર્વ કાર્યકરો તથા વિધ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

16/07/2019
08/11/2018

A season of joy and prosperity to all 🙏

Visit Jyotisangh students DCP office Gandhinagar
09/09/2018

Visit Jyotisangh students DCP office Gandhinagar

10/08/2018
તા.૨૫-૪-૨૦૧૮ નાસંસ્થાના  ૮૪ માં સ્થાપ્ના દિનની ઉજવણી આજરોજ કાર્યક્ર્તા દ્વારા કરવામા આવી. છે, તેના ભાગ રુપે  'જેંડર અવેર...
25/04/2018

તા.૨૫-૪-૨૦૧૮ નાસંસ્થાના ૮૪ માં સ્થાપ્ના દિનની ઉજવણી આજરોજ કાર્યક્ર્તા દ્વારા કરવામા આવી. છે,

તેના ભાગ રુપે 'જેંડર અવેરનેશ અને કાઉંસેંલીંગ તાલિમ ' ઉપર પાંચ તાલીમ કાર્યક્ર્મો સંસ્થા દ્વારા કરવામાં આવેલ જેમાં મનોવિજ્ઞાન ભવન ગુજરાત યુનિવર્સિટી તેમેજ કનોરીયા સેન્ટર ફોર મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ કુલ આશરે 275 વિદ્યાર્થીઓ ને ' જેન્ડર અવસરને એન્ડ કાઉન્સેલિંગ તાલીમ' ત્રણ માસ કોર્ષની તાલીમ આપવામાં આવતી જેમા તાલિમ અંતે મૂલ્યાંકન અને ગુણવત્તાના યુક્ત 135 જેટલા વિદ્યાર્થીઓ ને સર્ટીફાઇડ કરવામાં આવેલ. જેમના હાલ ૮૫℅ વિદ્યાર્થીઓ ને જોબ આપવાવ આ કોષ ઉપયોગી થયેલ. જે લક્ષી આ પાંચમી તાલીમમાં કુલ ૧૧ વિદ્યાર્થીઓ ને સંસ્થાના માનદ મંત્રીશ્રી તેમજે અન્ય મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને સેર્ટીફીકે આપવામાં આવેલ.

આ કોર્ષમા વિદ્યાર્થીઓ ને જ્ઞાન આપનાર તમામ વકતાઓનો પણ આભાર સંસ્થા માને છે જેઓ દ્વારા આ તાલીમ અવિરતપણે ચાલી રહી છે . જે અનુભવ અને કાર્યોનો સંસ્થા માનભેર ગૌરવ અનુભવીએ છીએ
જેમાં સંસ્થા માનભેર ગૌરવ અનુભવે

Visit to health Cafe center Food for thought & food for soulWith our Jyotishangh trainees the course of ' Gender Awarene...
01/12/2017

Visit to health Cafe center
Food for thought & food for soul
With our Jyotishangh trainees the course of ' Gender Awareness and counseling '.
Special talk about two important topic 1. Women's and emotion
2. Women health and hygiene
We special thanks to Dr. Darashna Darshna Thakker ma'am

World mental health day
10/10/2017

World mental health day

13/03/2017

May God bless you with all the beautiful colours of life:Pink for Love and Beauty;Red for Courage and Vitality;Yellow for Joy and Happiness;Blue for Spirituality and Peace;Gold for Prosperity and Wisdom;Green for Fertility and Well-being;And White for Purity and Cleanliness!Have a colourful Holi

04/03/2017

Address

Relief Road
Ahmedabad
380001

Alerts

Be the first to know and let us send you an email when Jyotisangh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jyotisangh:

Share