Gujarat Cycling Club

Gujarat Cycling Club Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gujarat Cycling Club, Sports Club, Ganesh Cycle Store, Viratnagar, Odhav, Ahmedabad.

ગુજરાત સાયકલીંગ ક્લબ નો સ્થાપના દિવસ તા. 30-12-2020 ને બુધવારના રોજ છે, તો દર વર્ષની જેમ આ વર્ષે પણ તેને ઉજવવાનો એને સાય...
30/12/2020

ગુજરાત સાયકલીંગ ક્લબ નો સ્થાપના દિવસ તા. 30-12-2020 ને બુધવારના રોજ છે,
તો દર વર્ષની જેમ આ વર્ષે પણ તેને ઉજવવાનો એને સાયકલ રાઈડનો આનંદ માણવા સૌ તૈયાર છે.
આ વર્ષની રાઈડ હિંમતનગર હાઈવે પર આવેલ સહયોગ કુષ્ટ યજ્ઞ ટ્રસ્ટ મુકામે અંદાજીત 120 કી.મી. અંતરની નક્કી કરવામાં આવી છે,
રાઈડ તા. 30-12-2020 બુધવારના રોજ સવારે 6.00 કલાકે શરૂ થશે.

Address

Ganesh Cycle Store, Viratnagar, Odhav
Ahmedabad
382415

Telephone

9974715555

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Cycling Club posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category